એરટેલ 4જી ગર્લ વિશે જાણો ચોકાવનારી વાતો...
એરટેલ 4જી ગર્લને તો હવે આખું ઇન્ડિયા ઓળખી ગયું છે. સાશા છેત્રી જે એરટેલ 4જી ગર્લ તરીકે આજે ઓળખાઈ છે. ટીવી પર આવતી એરટેલ 4જી ની એડથી લોકો એટલા બધા અકળાઈ ગયા છે કે સાશા છેત્રી નો સોશિયલ મીડિયા મજાક પણ ખુબ જ ઉડાવવામાં આવે છે.
પરંતુ જોવા જઈએ તો એરટેલ 4જી ની એડના કારણે સાશા છેત્રી ને એક અલગ ઓળખાણ પણ મળી છે. આજે આખું ભારત તેને ઓળખી ગયું છે. સાશા છેત્રી પણ પોતાની આ પ્રસિદ્ધીથી ખૂબ જ ખુશ છે. સાશા વિશે એવી ઘણી વાતો છે જે તમને ખબર નહી હોઈ. તો જુઓ સાશા છેત્રી સાથે જોડાયેલી કેટલીક બાબતો જે તમને હેરાન કરી દેશે.

દેહરાદુનની સાશા
એરટેલ 4જી ગર્લ સાશા છેત્રી દેહરાદુન ની છે, જ્યાં તે 16 વર્ષ સુધી રહી હતી.

સ્કૂલ એજ્યુકેસન
સાશા 12 ધોરણ સુધી તો દેહરાદુનમાં જ રહી, પરંતુ ત્યારબાદ તે પુનાની સીમ્બોસીસ માં ઈંગ્લીશ લીટરેચર નો અભ્યાસ કર્યો.

જેવિયસ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્યુંનીકેસન
ત્યારબાદ તેને મુંબઈ જઈને જેવિયસ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્યુંનીકેસન માં વિજ્ઞાપનનો અભ્યાસ કર્યો.

સાશા છેત્રીનું ઘર
સાશા છેત્રીનું ઘર દેહરાદુનના સહસ્ત્રધારા રોડ પાસે છે. સાશાની માતાનું મુત્યુ ત્યારે જ થઇ ગયું હતું જયારે તે 12 વર્ષની હતી.

મ્યુઝીક
સાશાને મ્યુઝીક ખુબ જ પસંદ છે અને તે ખુબ જ જલ્દી પોતાનો આલ્બમ પણ લોન્ચ કરવા જઈ રહી છે.

કોપી રાઈટર
એરટેલ 4જી ની એડમાં કામ કરતા પહેલા સાશા કોપી રાઈટર નું પણ કામ કરી ચુકી છે.

લાંબા વાળ
સાશાને લાંબા વાળ ખુબ જ પસંદ છે. પરંતુ એરટેલ 4જી માટે તેને વાળ કાપવા પડ્યા હતા.

સાશાને લાગ્યું મજાક
જયારે એરટેલ 4જી માટે અંતિમ ફોન આવ્યો ત્યારે તેને લાગ્યું હતું કે તેને મિત્રો તેની સાથે મજાક કરી રહ્યા છે.

54,406 વાર
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીએઆરસી)ના જણાવ્યા મુજબ 19 સપ્ટેમ્બરથી 20 નવેમ્બર 2015 સુધીમાં સાશા છેત્રીની એરટેલ વાળી એડ 54,406 વાર જોવામાં આવી.

475 કલાક
આ 2 અઠવાડિયામાં સાશા 475 કલાક સુધી ટીવી પર બતાવવામાં આવી છે.

એમેઝોન માટે એડ
આ પહેલા સાશા એમેઝોન માટેની એડમાં પણ આવી ચુકી છે.

કટ્ટી બટ્ટી
સાશા વર્ષ 2015 ની ફિલ્મ કટ્ટી બટ્ટી માં પણ એક નાનકડો રોલ કરી ચુકી છે.

એક્ટિંગ અને મોડેલીંગ
સાશાને શરૂઆતમાં એક્ટિંગ અને મોડેલીંગનો કોઈ અનુભવ ના હતો.












Click it and Unblock the Notifications
