દિગ્ગજ નેતાઓની શું છે સ્થિતિ કોણ આગળ ને કોણ છે પાછળ?
ગાંધીનગર, 16 મે: લોકસભા ચૂંટણી 2014ને એક મહાભારતના જંગથી કમ આંકી ન શકાય. લોકોમાં એટલી હદે ઉત્સુકતા છે લોકો પરિણામો રાહ જોવા માટે યુવાનોથી માંડીને વડીલો ટીવી આગળ નજર માંડીને બેસી ગયા છે. એક અનેરા પર્વની માફક લોકો ઉમંગ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં કયા-કયા દિગ્ગજ નેતા પોતની સીટ બચાવી શકે અને કોણ નહી. ત્યારે આપણી અહીં જોઇએ કે કઇ સીટ પર કયા દિગ્ગજની હાલત કેવી છે. તે જાણવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની અમેઠીથી જીત નિશ્વિત છે

નરેન્દ્ર મોદી
વડોદરામાં મધૂસૂદન મિસ્ત્રીને 4 લાખથી વધુ મતોથી જીત પ્રાપ્ત કરી લીધી છે. જ્યારે વારાણસી સીટ પરથી કોંગ્રેસના અજય માકન અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને 53,000 મતોથી હરાવી વિજય પ્રાપ્ત કર્યો છે.

અરવિંદ કેજરીવાલ
વારાણસીથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાર નિશ્વિત

લાલકૃષ્ણ અડવાણી
ભાજપના ભિષ્મ પિતામહ ગણાતા લાલકૃષ્ણ અડવાણીની ગાંધીનગર સીટ પરથી જીત પ્રાપ્ત કરી લીધી.

રાજનાથ સિંહ
લખનઉથી જીત

કપિલ સિબ્બલ
ચાંદની ચોકથી હાર

મેનકા ગાંધી
પીલીભીતથી જીત

મીરા કુમાર
કોંગ્રેસના ઉમેદવાર મીરા કુમારની સીસીરામથી હાર

અરૂણ જેટલી
અમૃતસરની હાર

સોનિયા ગાંધી
રાયબરેલીથી કોંગ્રેસના સોનિયા ગાંધીનો વિજય

ઉમા ભારતી
ઝાંસીથી ઉમા ભારતીની જીત નિશ્વિત

સુષ્મા સ્વરાજ
ભાજપના નેતા સુષ્મા સ્વરાજે વિદિશાથી લક્ષ્મણ સિંહને 3 લાખ મતોથી હરાવ્યા છે.

હર્ષ વર્ધન
ચાંદીની ચોકથી આગળ

વરૂણ ગાંધી
ભાજપના ઉમેવાર વરૂણ ગાંધી સુલ્તાનપુરથી જીત્યા

રાખી બિડલા
નોર્થ વેસ્ટ દિલ્હીથી આપના ઉમેદવાર રાખી બિડલાને 1,06,802 મતોથી પરાજયનો સામનો કરવો પડ્યો છે.

હર્ષ વર્ધન
ચાંદીની ચોક સીટ પરથી ભાજપના ઉમેદવાર હર્ષવર્ધનની જીત, કપિલ સિબ્બલની હાર

વરૂણ ગાંધી
સુલ્તાનપુરથી જીત

રાખી બિડલા
નોર્થ વેસ્ટથી ભાજપના ઉમેદવાર ઉદિત રાજે રાખી બિડલાને 1.06 લાખ મતોથી હરાવ્યા છે.

કુરૂક્ષેત્ર
કોંગ્રેસના નવીન જીંદલની હાર

આજમગઢ
આજમગઢથી મુલાયમ સિંહની જીત

છિંદવાડા
કોંગ્રેસના કમલનાથની જીત

બાગપત
ભાજપના સત્યપાલ સિંહની જીત

તિરૂઅનંતપુરમ
કોંગેસના ઉમેદવાર શશિ થરૂરનો વિજય

સારણ
આરજેડી ઉમેદવાર રાબડી દેવીની હાર

ચંદીગઢ
ચંદીગઢથી ભાજપની ઉમેદવાર તથા અભિનેત્રી કિરણ ખેરે કોંગ્રેસના પવન બંસલને હરાવી જીત મેળવીછે.

અજમેર
કોંગ્રેસના ઉમેદવાર સચિન પાયલોટની હાર

સોલાપુર
ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનો પરાજય

બેંગ્લોર સાઉથ
ભાજપના ઉમેદવાર અનંત કુમારની જીત

નાસિક
એનસીપીના છગન ભુજબળનો પરાજય

જમુઇ
એલજેપીના ચિરાગ પાસવાનની જીત

કન્નૌજ
સમાજવાદી પાર્ટીની ઉમેદવાર ડિંપલ યાદવની જીત

શ્રીનગર
શ્રીનગરથી નેશનલ કોંફ્રેંસ ચીફ ફારૂક અબ્દુલાની હાર

ઉધમપુર
ગુલાબ નબી આઝાદની હાર

બીડ
ભાજપના ગોપીનાથ મુંડેનો વિજય

બિજનોર
જયા પ્રદાનો પરાજય

ગુના
કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો વિજય

મૈયલાદથુરઇ
કોંગ્રેસના મણિશંકર ઐય્યરની હાર

ઉત્તર-પૂર્વ દિલ્હી
ઉત્તર-પૂર્વ દિલ્હીથી મનોજ તિવારીની જીત

નવી દિલ્હી
ભાજપના નેતા મીનાક્ષી લેખીનો વિજય

કાનપુર
મુરલી મનોહર જોશીનો વિજય

મેરઠ
ફિલ્મ અભિનેત્રી નગમાનો પરાજય

નાગપુર
ભાજપના નિતિન ગડકરીનો વિજય

મુંબઇ
મુંબઇ ઉત્તર-મધ્યથી કોંગ્રેસના ઉમેદવાર પ્રિયા દત્તને હરાવીને જીત પ્રાપ્ત કરી છે.

જયપુર
દેહાતથી ભાજપના રાજ્યવર્ધન સિંહ રાઠૌરનો વિજય

મધેપુરા
જેડીયૂ નેતા શરદ યાદવ મધેપુરાથી ચૂંટણી હારી ગયા છે.

ગાજિયાબાદ
આપના ઉમેદવાર શાજિયા ઇલ્મીએ ડિપોઝિટ ગુમાવી છે.

અમેઠી
અમેઠીથી સ્મૃતિ ઇરાની બીજા સ્થાને છે જ્યારે કુમારે વિશ્વાસે ડિપોઝિટ ગુમાવી દિધી છે.

એનસીપી
સુપ્રિયા સુલેનો વિજય

ગુરૂદાસપુર
ભાજપના વિનોદ ખન્નાનો વિજય

ગાજિયાબાદ
ભાજપના વીકે સિંકે રાજબબ્બરને હરાવ્યા
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
