For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

FIFAની રાહ જોઇ રહ્યાં છો તો એકવાર જરૂર જુઓ આ વીડિયો

By Kumar Dushyant

Google Oneindia Gujarati News

neymar-brazil-600
બ્રાજીલ, 7 જૂન: ફીફાનો જાદૂ માથે ચઢીને બોલી રહ્યો છે. આ વખતે દિવાના બે પ્રકારના છે. પહેલાં જે દર્શક જે ટીમ માટે જોશ અને જૂજૂનથી આત્મવિશ્વાસથી ભરપૂર છે અને બીજા તે બ્રાજીલને હીરોની ખાણ સમજીને અરબોનું રોકાણ કરી રહ્યાં છે. બીજા પ્રકારના દિવાનાઓની નજર મેચ પર નથી, પરંતુ વર્લ્ડકપથી થનાર ફાયદા પર છે.

ફીફાના જે છ મુખ્ય પ્રાયોજક છે, તેમણે લગભગ 41 અરબ રૂપિયામાં આ સૌથી ખર્ચીલા વર્લ્ડકપમાં એન્ટ્રી લીધી છે, પરંતુ તેમની રણનીતિ 13 જુલાઇ સુધી ચાલનર આ આયોજનથી પહેલાં જ વધુમાં વધુ ફાયદો કમાવવાની રાહ જોઇ રહ્યાં છે તો જુઓ આ ફૂટબોલ મેચનો વીડિયો-

Post by Tab3Live.

English summary
If you love FIFA must watch this video for the gentleness of game.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X