For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની આ 15 જગ્યા બની શકે છે વર્લ્ડ હેરિટેજ

By Desk
|
Google Oneindia Gujarati News

18 અપ્રિલે યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં પણ દર વર્ષે વર્લ્ડ હેરિટેજ દિવસ ઉજવવામાં આવે છે અને સંકલ્પ લેવામાં આવે છે કે જૂની અને સુંદર હેરિટેજ સાઈટની સંભાળ રાખવામાં આવશે.

ભારતમાં એવી ઘણી સુંદર સાઈટ છે જેને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરવામાં આવી છે અને બીજી ઘણી હેરિટેજ સાઈટ છે જે આ પદ માટે રાહ જોઈ રહી છે.

ઘણી પ્રાચીન ધરોહરવાળા દેશ ભારતમાં આ સમયે એક કે બે નહી પરંતુ 15 એવી જગ્યા છે. જેને યુનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કરવાની રાહ જોવાઈ રહી છે. તો જાણો એવી કઈ 15 જગ્યા છે જે વર્લ્ડ હેરિટેજ સાઈટ બની શકે છે.

બિશનપુર મંદિર

બિશનપુર મંદિર

આ મંદિરનું નિર્માણ 1600 થી 1655 વચ્ચેના સમયગાળામાં થયું હતું.

સુવર્ણ મંદિર

સુવર્ણ મંદિર

આ મંદિરની સ્થાપના શીખ ધર્મનો સંદેશ દુનિયા સુધી પહોચાડવા માટે 1574 માં શીખોના ચોથા ગુરુ રામદાસે કરી હતી.

ગોલકુંડા નો કિલ્લો

ગોલકુંડા નો કિલ્લો

હેદરાબાદનો ગોલકુંડા નો કિલ્લો પણ તેમાં શામિલ છે.

કાકાત્ય મંદિર

કાકાત્ય મંદિર

તેલંગાના રાજ્યના કાકાત્ય મંદિરના પ્રવેશ દ્વારને પણ વર્લ્ડ હેરિટેજ માં સ્થાન મળી શકે છે.

લોટસ મંદિર

લોટસ મંદિર

બધા ધર્મોને સમાન ભાવ રાખવા માટે દિલ્હીમાં લોટસ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

મુગલ ગાર્ડસ

મુગલ ગાર્ડસ

કાશ્મીરના 6 સુંદર બગીચાને મુગલ ગાર્ડસનું નામ આપવામાં આવ્યું છે. જેમાં શાલીમાર ગાર્ડન પણ શામિલ છે.

શાંતિનિકેતન

શાંતિનિકેતન

રાજધાની કલકતાના આવેલું શાંતિનિકેતન પણ વર્લ્ડ હેરિટેજનો ભાગ બની શકે છે.

મજુલી દ્વીપ

મજુલી દ્વીપ

અસમના બ્રમાંપુત્ર નદીની વચ્ચો વચ મજુલી દ્વીપ આવેલું છે. મજુલી દ્વીપ લગભગ 80 કિલોમીટરમાં ફેલાયેલું છે.

માંડું ની ધરોહર

માંડું ની ધરોહર

અહી 61 એવી આતિહાસક ઈમારત છે જે દેશ માટે ખુબ જ અગત્યની છે.

હોઈસલા

હોઈસલા

કર્ણાટકના હોઈસલામાં ઘણી આતિહાસક ઈમારતનું નિર્માણ થયું છે. તે સમયે લગભગ 1500 મંદિરનું નિર્માણ થયું હતું પરંતુ હવે માત્ર 100 જેટલા જ બચ્યા છે.

પદનાભામપુરમ મહેલ

પદનાભામપુરમ મહેલ

કેરલથી લગભગ 50 કિલોમીટર દુર તમિલનાડુ ના કન્યાકુમારી માં સ્થિત પદનાભામપુરમ મહેલ નું નિર્માણ 16 મી સદીમાં થયું હતું.

નાલંદા

નાલંદા

બિહારમાં નાલંદાનો પોતાનો એક ગૌરવપૂર્ણ ઈતિહાસ છે.

સારનાથ

સારનાથ

ઉત્તરપ્રદેશના વારાણસીથી લગભગ 8 કિલોમીટર દુર આવેલું છે. જ્યાં ઘણી આતિહાસક ઈમારત છે.

સેલ્યુલર જેલ

સેલ્યુલર જેલ

છેલ્લા 2000 વર્ષોથી આ જેલ અંદમાનમાં આવેલી છે.

મેતાન્શેરી પેલેસ

મેતાન્શેરી પેલેસ

કેરલમાં 1555 માં પોર્તુગીસોએ તેને બનાવ્યો હતો.

English summary
These are the 15 Indian sites which are the contenders for UNESCO World Heritage sites on World Heritage Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X