For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધાતુના બે પૈડાથી ટ્રેક બોલ : જર્ની ઓફ મેકિંગ કોમ્પયુટર માઉસ

|
Google Oneindia Gujarati News

કોમ્પયુટરમાં માઉસ વગર કામ કરવું અઘરું છે. માત્ર બે આંગળીઓના ઇશારે સમગ્ર કોમ્પુટરનું સંચાલન તમારા હાથમાં રહે છે. આવા અદભુત કોમ્પ્યુટર માઉસના શોધક અમેરિકન એન્જિનિયર ડગ્લાસ એન્જલબર્ટનું અવસાન થયું છે. તેમણે સૌ પ્રથમ માઉસનો પ્રયોગ 1960માં કર્યો હતો અને તેમણે બનાવેલા સૌપ્રથમ માઉસનું જાહેર નિદર્શન વર્ષ 1968માં સેન ફ્રાન્સિસ્કો ખાતે કર્યું હતું.

તેમણે બનાવેલું વિશ્વનું સૌ પ્રથમ માઉસ અત્યારે માનવામાં ના આવે તે પ્રકારનું હતું. આ માઉસ તૈયાર કરવા માટે તેમણે લાકડું અને ધાતુ એમ બે વસ્તુઓનો મહત્તમ ઉપયોગ કર્યો હતો. તેમણે ટ્રેક બોલની જગ્યાએ લાકડીના માઉસમાં ધાતુનાં બે પૈડા બેસાડ્યા હતા. ત્યાર બાદ કોમ્પયુટર માઉસનો કામ કરવાનો મૂળભૂત સિદ્ધાંત તો એ જ રહ્યો પરંતું તેની ડિઝાઇન સમયાંતરે બદલાતી ગઇ અને ઉપયોગમાં વધારે અનુકૂળ બનાવાતી ગઇ. આ કોમ્પયુટર માઉસની ધાતુના બે પૈડાથી ટ્રેક બોલ સુધીની વિકાસ સફર કેવી રહી આવો તેને જાણીએ તસવીરોના માધ્યમથી...

1

1

માઉસ જનરેશન

2

2

કોમ્પ્યુટર માઉસના શોધક ડગ્લાસ એન્જેલબર્ટ અને તેમનું માઉસ

3

3

માઉસ શોધાતા પહેલા કોમ્પયુટર આ રીતે કન્ટ્રોલ કરાતું હતું

4

4

સૌ પ્રથમ માઉસમાં ટ્રેક બોલ નહીં પણ ધાતુના બે પૈડાં હતાં

5

5

માઉસ શોધાયા બાદ આ રીતે કામ શરૂ થયું

6

6

ત્યાર બાદ માઉસમાં સ્વીચ ઓપરેટિંગ સિસસ્ટમ આવી

7

7

તેમાં ટ્રેક બોલનો ઉપયોગ શરૂ થયો

8

8

માઉસની નવી આવૃત્તિ

9

9

સ્વીચવાળું માઉસ

10

10

માઇક્રોસોફ્ટનું સ્વીચવાળું માઉસ

11

11

ત્યાર બાદ અનેક કંપનીઓએ માઉસ બનાવવાના શરૂ કર્યા

12

12

એપ્પલનું માઉસ

13

13

અત્યારના માઉસની આવૃત્તિ

14

14

આ છે મલ્ટી ટચ માઉસ

15

15

આ છે મલ્ટી ટાસ્કિંગ માઉસ

16

16

કોમ્પયુટર માઉસની એક આવૃત્તિ

17

17

હાલ માર્કેટમાં આ પ્રકારના માઉસનો ઉપયોગ સૌથી વધારે થાય છે

18

18

આ છે મેક પીસીનું વિશેષ માઉસ વિથ સ્મોલ ટ્રેક બોલ

19

19

આ છે કોમ્પયુટર માઉસની અત્યાધુનિક આવૃત્તિ - ફિંગર માઉસ

20

20

આ છે કોમ્પયુટર માઉસના વિવિધ પ્રકારો એક સાથે

English summary
Metal 2 wheel to track ball : journey of making computer mouse.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X