Happy New Year 2021: નવા વર્ષ પહેલા પ્રિયજનોને આપો એડવાન્સ શુભકામના
નવા વર્ષનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, થોડા દિવસો પછી આપણે નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીયે. તમારે આ માટે પાર્ટીઓ અને પર્યટનની યોજના હોવી જ જોઇએ, પરંતુ ધ્યાનમાં રાખો કે આ વર્ષ બાકીના વર્ષો કરતા ખૂબ અલગ છે. કોરોના રોગચાળ
નવા વર્ષનુ કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, થોડા દિવસો પછી આપણે નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીયે. તમારે આ માટે પાર્ટીઓ અને પર્યટનની યોજના હોવી જ જોઇએ, પરંતુ ધ્યાનમાં રાખો કે આ વર્ષ બાકીના વર્ષો કરતા ખૂબ અલગ છે. કોરોના રોગચાળા સાથે જો લોકોના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, તો અલબત્ત તેજ થોડું નિસ્તેજ થઈ રહ્યું છે, પરંતુ રોનક હજી અકબંધ છે.

નવા વર્ષની એડવાન્સ શુભકામનાઓ આપી પ્રિયજનોને ખુશ કરો. પહેલા નવા વર્ષ પર એકબીજાને હાથથી બનાવેલા કાર્ડ આપવામાં આવ્યાં હતાં, હવે વર્ચુઅલ કાર્ડ્સ અને ટેક્સ્ટ સંદેશાઓ તેમની જગ્યા લીધી છે. જે એકદમ અનુકૂળ છે. તેમના દ્વારા, તમે ફેસબુક સ્ટેટસ, વોટ્સએપ સ્ટીકરો, ફોટા દ્વારા શુભેચ્છાઓ આપી શકો છો, જે તેઓને ખૂબ જ ગમશે.
અહીં નીચે કેટલાક નવા વર્ષની શુભકામનાઓ માટે સુવિચાર આપેલ છે. જે તમને શુભેચ્છા પાઠવવા માટે મદદરૂપ થશે.
- હું ઇચ્છુ કે આ નવા વર્ષે, તમને અને તમારા પરિવાને શાંતિ, સમૃદ્ધિ, સુખ, અને સારૂ સ્વાસ્થ્ય મળે. નવા વર્ષની શુભકામનાઓ
- આ નવું વર્ષ તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે, મારા તરફથી તમને અને તમારા પરિવાર ને નવા વર્ષની શુભકામનાઓ
- આશા છે કે આ નવું વર્ષ તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે. નવા વર્ષની શુભકામનાઓ
- બીજું અદ્દભુત વર્ષ પુરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ ચિંતા કરશો નહીં, એક નવું વર્ષ તમારા જીવનને અમર્યાદિત રંગોથી સુશોભિત કરવાની રાહ જુએ છે. નવા વર્ષની શુભકામનાઓ
- નવું વર્ષ તમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે. નવા વર્ષની શુભકામનાઓ
- જૂના વર્ષને વિદાય આપો અને આશા, સપના અને મહત્વાકાંક્ષાથી નવા વર્ષને સ્વીકારો. તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભેચ્છાઓ
આ પણ વાંચો: Gujarat Solar Power Policy 2021: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી સોલાર પાવર પોલીસીની કરી જાહેરાત
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
