ન્યૂ યર સેલ: સ્નેપડીલમાં આ અઠવાડીયાની ટોપ 5 ડીલ
મિત્રો આપે ક્રિસમસ અને નવા વર્ષ પહેલા ઘણી ઓનલાઇન ઓફરોનો લાભ લીધો જ હશે. પરંતુ 20 મિલિયનથી પણ વધારે રજિસ્ટર્ડ યૂઝર્સ ધરાવતું ઓનલાઇન શોપિંગ સ્નેપડીલ બેસ્ટ ઓનલાઇન શોપિંગ પ્લેસ છે. સ્નેપડીલમાં માત્ર 2 વર્ષમાં 20 કર્મચારીઓમાંથી 1500 કર્મચારીઓનો સ્ટાફ થયો છે. ભારતીયો ઓનલાઇન ખરીદી માટે સ્નેપડીલ તરફ એટલા માટે આકર્ષિત થઇ રહ્યા છે કારણ કે તે ઇલેક્ટ્રોનિક્સ, કપડા, સ્પોર્ટ્સના સાધનો બધું જ તેમના રેન્જમાં પ્રોવાઇ કરે છે.

નવા વર્ષના પહેલા જ અઠવાડીયામાં અમે આપના માટે લઇને આવ્યા છીએ સ્નેપડીલની ખાસ ડિસ્કાઉન્ટ જેને આપ વનઇન્ડિયાની કૂપન કોડનો ઉપયોગ કરીને મેળવી શકશો. તો પછી રાહ શેની જોઇ રહ્યા છો. નીચે આપવામાં આવેલી પ્રોડક્સ પર જાણો આપને કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળશે, અને લાગી જાવ શોપિંગમાં...
1) મોબાઇલ અને ટેબલેટ્સ પર મેળવો રૂપિયા 1000ની છૂટ
2) જીવન જરૂરીયાતની વસ્તુઓ પર મેળવો 40 ટકાની છૂટ
3) રૂપિયા 749ની અને તેનાથી વધારેની ખરીદી પર મેળવો 80 ટકા + 10 ટકાની છૂટ
4) સાઇટવાઇડ પર મેળવો 80 ટકાની છૂટ
5) દરેક પ્રકારના પરફ્યૂમ પર મેળવો 60 ટકાની છૂટ












Click it and Unblock the Notifications
