હવે ખુલ્લેઆમ કપડા બદલી શકશે મહિલાઓ, જુઓ વીડિયો
મહિલાઓને હવે કપડાં બદલવા માટે કોઈ પણ જાતના ચેંજિંગરૂમ કે પછી વોશરૂમની જરૂર નહિ પડે. જીમ કોઈ કે માર્કેટ મહિલાઓ હવે સાર્વજનિકરૂપ થી જ્યાં ચાહે ત્યાં કપડા આસાનીથી બદલી શકે છે.
એક નવી શોધે મહિલાઓને ગમે ત્યાં કપડા બદલવાની આઝાદી અપાવી છે. તેના માટે તેમને એક અલગ પ્રકારના ડ્રેસને પેહરવો પડશે જેનો ઉપયોગ કરવાથી તેઓ ગમે ત્યાં કપડા બદલી શકે છે. આ ડ્રેસ તેમના શરીરને ઢાંકી ને રાખશે. જેની મદદથી તેઓ આસાનીથી સાર્વજનિક જગ્યા પર કપડા ઉતારી શકે છે.

અનડ્રેસ નામના આ ડ્રેસને પહેરીને મહિલોઓ આ સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. આ ખાસ પ્રકારના લાંબા સ્કર્ટવાળી ડ્રેસને તેમને તેમના કપડાની નીચે પેહરવો પડશે. તો જુઓ વીડિયોમાં કઈ રીતે ઉપયોગ કરી શકાઈ છે આ ડ્રેસનો....












Click it and Unblock the Notifications
