For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો મોબાઇલ વિના કેવી મેળવી શકાય SMS અને મેસેજ

|
Google Oneindia Gujarati News

ઉતાવળને કારણે ઘણી વાર મોટી મુશ્કેલીમાં મૂકાવું પડતું હોય છે. ઉતાવળને કારણે અથવા ભૂલી જવાને કારણે દરેક વ્યક્તિ સાથે ક્યારેક ને ક્યારેક તો એવું બન્યું જ હશે કે, ઘરેથી નીકળ્યા બાદ યાદ આવ્યું હોય કે મોબાઇલ તો ઘરે જ રહી ગયો. આવા સમયે કોઇ મહત્વનો સંદેશ મળવાનો હોય તો તે શું હશે અને આગળ શું કરવું તે અંગે મુશ્કેલીમાં મૂકાવાય છે. જો કે હવે એક એવી એપ્લિકેશન ઉપલબ્ધ છે જે તમે તમારો હેન્ડસેટ ઘરે ભૂલી જાવ છતાં તેમાં જે એસએમએસ કે મેસેજ આવે તે વાંચી શકાશે.

ટેકનોલોજીની કમાલ

ટેકનોલોજીની કમાલ

કેટલીય વાર ઓફિસ પહોંચ્યા બાદ યાદ આવે અને ઘરે ન જઈ શકાય તેવું પણ બન્યું હશે. પરંતુ હવે આવી બાબતોથી ગભરાવાની કોઈ જરૂર નથી. કેમ કે હવા સાથે વાતો કરવાની ટેક્નોલોજીએ શક્ય બનાવી દીધી છે. તમારો ફોન તમે ઘરે અથવા કોઈ પણ જગ્યાએ ભૂલી ગયા હોવા છતાં પણ તમે ઇનકમિંગ કોલ અને મેસેજ જોઈ શકો છો.

એન્ડ્રોઇડ ફોન જરૂરી

એન્ડ્રોઇડ ફોન જરૂરી

તમને સાંભળવામાં ભલે નવાઈ લાગે, પરંતુ એક નાનકડી ટ્રિકથી તમે આમ કરી શકો છો. માની લોકો તમે એક દિવસ તમારો મોબાઇલ ફોન ઘરે જ ભૂલીને ઓફિસ જવા માટે નીકળો છો અને તમારી પાસે એન્ડ્રોઇડ ફોન છે તો ઘરે પાછા ફરવાની જરૂર નથી. એન્ડ્રોઇડ યુઝર્સની પાસે ગૂગલ પ્લે પર એક એવી શાનદાર એપ્લિકેશન છે, જેના દ્વારા તમે ઘરે રહેલા મોબાઇલ ફોનના મેસેજ વાંચી શકો છો.

ગૂગલ પ્લે માઇટી ટેક્સ્ટ

ગૂગલ પ્લે માઇટી ટેક્સ્ટ

ગૂગલ પ્લે પર માઇટિટેકસ્ટ નામની આ એપ્લિકેશન તમને મળી જશે. તમારો મોબાઇલ ગમે ત્યાં હોય, પણ મેસેજ અને કોલ તમે કમ્પ્યૂટર પર જોઈ શકો છો. સાથે સાથે મેસેજનો જવાબ પણ આપી શકો છો.

કેવી રીતે માઇટી ટેક્સ મેળવી શકાય

કેવી રીતે માઇટી ટેક્સ મેળવી શકાય

આ માટે બસ માઇટિટેક્સ્ટ એપ્લિકેશનને મોબાઇલમાં ઇન્સ્ટોલ કરી લો. થોડીક જ મિનિટોમાં તમામ મેસેજ સિંક થઈ જશે અને પછી આપેલી લિંક પર કમ્પ્યૂટરથી લોગ ઇન થઈ જાવ. લોગ ઇન થવા માટે અહીં પણ ગૂગલ આઇડી અને પાસવર્ડ નાખવો પડશે. ત્યાર બાદ તમારા બધા મેસેજ કોન્ટેક્ટ સહિત કમ્પ્યૂટર સ્ક્રીન પર જોવા મળશે.

ખાસ બ્રાઉઝરમાં જ ચાલી શકશે

ખાસ બ્રાઉઝરમાં જ ચાલી શકશે

આ માટે તમે ફાયરફોક્સ અને ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. નવા આવનારા મેસેજ કે કોલ સ્ક્રીન પર પોપ અપ નોટિફિકેશનનાં રૂપમાં જોઈ શકાય છે.

કોઇ વધારાનો ચાર્જ નહીં

કોઇ વધારાનો ચાર્જ નહીં

એસએમએસ ઉપરાંત તમે એમએમએસ પણ મોકલી શકો છો. આ માટે તમારે વધારાનો ચાર્જ ચૂકવવાની જરૂર નથી. જો તમે મેસેજ પેક લઇ રાખ્યું હોય તો તમારા માટે આ મેસેજ ફ્રી બની જશે, તમે જે મેસેજ મોકલશો, તે તમારા મોબાઇલ નંબર પરથી જ બીજાને મળશે.

English summary
Now you can read mobile message without mobile handset
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X