ફેસબુક પર શા માટે શેર કરવામાં આવી રહી છે આ તસવીરો!

Posted By:
Subscribe to Oneindia News

ફેસબુકમાં ફોટો શેર કરવાનો શોખ તો આપ સૌને હશે જ. જ્યા લોકો પોતાની તસવીરો વધારે શેર કરતા હતા, ત્યાં કેટલીક એવી તસવીરો પણ શેર કરવાનું ચલણ વધી ગયું છે જે લોકોને એન્ટરટેઇન કરે.

જેમકે કોઇ અજબ પ્રકારની ઘટના ઘટી હોય, અથવા કોઇના ફની ડાન્સની તસવીર હવે તેને ફેસબુકનો ટ્રેન્ડ પણ કહી શકાય છે, અથવા તો ફેસબુક યુઝર્સના નજરીયામાં પરિવર્તન આવી ચૂક્યું છે.

અમે આપના માટે આજે કેટલીક એવી જ તસવીરો લઇને આવ્યા છીએ, જે ફેસબુક પર મનોરંજન કરવાના કારણે ખૂબ જ શેર કરવામાં આવી રહી છે. જો આપને પણ લાગે છે કે આમાંથી કોઇ તસવીર તમારા ફેસબુક એકાઉન્ટ પર શેર કરી શકો છો.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

આ તસવીર બ્લૂ વેલની છે જે દરિયા કિનારે આવીને મરી ગઇ હતી, રસ્તામાં લઇ જતી વખતે તે ફાટી ગઇ હતી.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

જો આપ પણ કામ કરતી વખતે થાકી ગયા હોવ તો આ મહાશયની જેમ આરામ ફરમાવી શકો છો.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

વિંડ મીલના પંખાને ઠીક કરતા કરતા થાક લાગતા ત્યાંજ આરામ કરવા લાગ્યા.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

આ તસવીરો રોમ બ્રિઝના પાઇપ પર પેઇન્ટ કરતા કર્મચારીની છે તો આટલી ઊંચાઇ પર પણ પોતાનું કાર્ય કરી રહ્યો છે.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

કપડાની દૂકાનમાં લાગે છે કે આ નાના બાળકને પોતાનો મિત્ર મળી ગયો છે.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ખરેખર આ કોઇ ફિલ્મનો સિન નથી પરંતુ દિવાલ પર બનેલી પેઇન્ટિંગ છે.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

માણસ તો ઘણી વખત સ્કાય ડ્રાઇવિંગ કરી ચૂક્યા છે પરંતુ કેટલાંક જ નસીબદાર કૂતરા જ આનો લાભ લઇ શકે છે.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ક્લાસરૂમમાં અભ્યાસ કરવાનો આનાથી વધારે આનંદ શું હોઇ શકે.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

આ તસવીર આપને કંઇક અલગ લાગી શકે છે પરંતુ આમાં બે તસવીરો છે નીચેવાળી તસવીર આવી ગઇ છે જેનાથી તેનું મોઢું કઇક વિચિત્ર દેખાઇ રહ્યું છે.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

આ કૂતરો તો ગયો કામથી.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

આને કહેવા એન્ડ ટાઇમ પર કૂદકો મારવો.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

આ છે માત્ર ફોટો એડિટીંગની કમાલ.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

હવે હવાનો શું ભરોષો ગમેત્યારે કંઇપણ કરી શકે છે.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

લગભગ આ હમણા જ ધૂમ-3 જોઇને આવ્યા હશે.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિએ....

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

આ જોવામાં જ સારુ લાગશે, કોણ એની અંદર જવાનું પસંદ કરશે.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

હવે આને બહાદૂર કહેશો કે બેવકૂફ જાતે જ નક્કી કરો.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

આ પૂલને પાર કરવામાં કોઇ રમતની વાત નથી.

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

ફેસબુક ટ્રેન્ડિંગ ફોટો

રોમાંચ કોઇની પાસે શું શું કરાવે છે.

English summary
online trending facebook photos.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.