હોટ પેન્ટમાં હોટ હોટ લાગતી બોલીવૂડ સુંદરીઓ

બોલીવૂડની સેલેબ્રિટી હિરોઇનો આમ તો તમામ અંદાજ અને સ્ટાઇલમાં લાગતી હોય છે સુંદરી. પણ હાલ વરસાદની સીઝન છે અને આવા વરસાદના શોર્ટ પહેરવાનું આપણી હિરોઇનોને વધુ પસંદ હોય છે. અને તે આ હોટ પેન્ટમાં લાગતી પણ હોય છે ખૂબ જ સેક્સી અને હોટ.

જેને જોઇને ભલભલા લોકો તેમના કાયલ થઇ જાય છે. ત્યારે આજે અમે તમારા માટે બોલીવૂડ હિરોઇનોનું એક ખાસ કલેક્શન લાવ્યા છીએ. જેમાં શ્રદ્ધા કપૂર, કંગના રાણાવત, દિપીકા પાદુકોણ, અદિતી રોય, શ્રૃતિ હસન અને શ્રેયા સરન જેવી સુંદર બોલીવૂડ હિરોઇનોએ હોટ પેન્ટમાં તેમનો સેક્સી અવતાર બતાવ્યો છે.

તો જુઓ આ ફોટોસ્લાઇડર અને જાણો કેવી કામણગારી લાગે છે આ બોલીવૂડ અભિનેત્રીઓ અને સાથે જ જાણો બોલીવૂડ અભિનેત્રીઓ પાસેથી સ્ટાઇલીશ રીતે હોટ પેન્ટ પહેરવાની ટિપ્સ પણ. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

ફ્લોરલ પ્રિન્ટના વાઇટ શોર્ટમાં ક્યૂટ અને પ્રિટી લાગતી શ્રદ્ધા કપૂર.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા હંમેશા શોર્ટ કપડામાં લાગતી હોય છે સુપર હોટ અને બ્યૂટીફુલ જરા આ ફોટોમાં જ જોઇ લો.

ત્રિશા

ત્રિશા

પિટ્રી પિન્ક શોર્ટમાં બબલી અને ક્યૂટ લાગી રહી છે ત્રિશા.

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તા

હાલ તો આ હિરોઇન અને ફોર્મર મિસ ઇન્ડિયા આઉટ ઓફ ડેટ થઇ ગઇ છે પણ હોટ પેન્ટમાં તેનો આ ફોટો છે સુપર હોટ.

શ્રદ્ધા દાસ

શ્રદ્ધા દાસ

દિલ તો બચ્ચા હૈ ફિલ્મમાં આર જે ના રોલ નીભાવનાર આ શ્રદ્ધા દાસના કૂલ અંદાજને તો જુઓ.

કંગના રાણવત

કંગના રાણવત

કંગના સામાન્ય રીતે તેના ફેન્ડ કે ફેમલી જોડે આઉટીંગ પર નીકળે છે ત્યારે હોટ પેન્ટ જ પહેરવાનું પસંદ કરે છે. અને તેના આ અંદાજમાં તે લાગે પણ છે બ્યુટિફૂલ

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

કાજલની કામણગારી કમરના વળાંક અને તેના લાંબા પગની સુંદરતા કંઇક આ રીતે આ હોટ પેન્ટમાં છલકી રહી છે.

પ્રિયામણી

પ્રિયામણી

પાણીના લથપથ ભીંજાયેલી પ્રિયામણીના આ હોટ અવતાર તો જરા જુઓ.

જેનિલિયા

જેનિલિયા

જેનિલિયા પણ શોર્ટ અને હોટ પેન્ટમાં લાગતી હોય છે ક્યૂટી પાઇ.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

ક્યૂટ હોટ પેન્ટ અને ટ્રાન્સપર્ન્ટ ટોપમાં આ બિકની લૂકમાં કાજલ અગ્રવાલ લાગી રહી છે સુપર બ્યૂટીફૂલ.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણના લાંબા પગ અને નમણી લચકાતી કમર હંમેશા હોટ પેન્ટમાં લાગતી હોય છે સુપર હોટ.

સમન્થા

સમન્થા

આ સાઉથની હિરોઇન, સમન્થા હંમેશા તેના હોટ પેન્ટમાં અવતારમાં લાગતી હોય છે સુપર હોટ.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

જબ તક હૈ જાનમાં અનુષ્કાએ પૂરી ફિલ્મ દરમિયાન મોટેભાગે પહેર્યું હતું હોટ પેન્ટ અને તે આ હોટ પેન્ટમાં લાગી રહી હતી બ્યૂટિફૂલ.

દિપીકા પાદુકોણ

દિપીકા પાદુકોણ

આ રેડ હોટ બિકની અને શોર્ટ હોટ પેન્ટમાં દિપીકા પાદુકોણ લાગી રહી છે સુપર હોટ.

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા

પીગ ચોપ્પસે તેવી પહેલી હિરોઇન હતી જેણે પહેલીવાર રૂપેરી પર્દે શોર્ટ હોટ પેન્ટ પહેર્યું હતું. મુઝસે શાદી કરોગી ફિલ્મમાં તેણે પોતાનો આ સેક્સી અવતાર બતાવ્યો હતો.

એમી જેક્શન

એમી જેક્શન

આ બ્યૂટિફૂલ બ્રિટીશ મોડેલ હોટ પેન્ટ પહેરીને લાગતી હોય છે સુપર હોટ.

અમલા પોલ

અમલા પોલ

આ સાઉથની હિરોઇન અમલા પોલ હોટ પેન્ટમાં લાગતી હોય છે સુપર હોટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ક્યૂટ આલિયા ભટ્ટ પર હોટ પેન્ટ પણ હંમેશા ક્યૂટ લાગતું હોય છે.

અદિતી રોય

અદિતી રોય

અદિતી રોય હૈયદરી પણ શોર્ટ સ્કર્ટ અને હોટ પેન્ટમાં અનેક વાર જોવા મળે છે. અને આ સુંદરી આ હોટ પેન્ટમાં ખુબ જ સુંદર પણ લાગતી હોય છે.

પ્રિયામણી

પ્રિયામણી

ચેન્નઇ એક્સપ્રેસમાં આઇટમ સોંગ કરનાર સાઉથની આ જાણીતી હિરોઇન પ્રિયામણી પણ હોટ પેન્ટમાં લાગી રહી છે હોટ.

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન

શ્રૃતિ હસન પણ હોટ પેન્ટ પહેરવાનું ખૂબ જ પસંદ કરે છે અને હોટ પેન્ટમાં શ્રૃતિ હસનની સુંદર કાયા કંઇક આ રીતે નીખરીને આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X