For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાત્રે મોડા સુતા લોકોની સેક્સ લાઈફ આક્રમક હોય છે

એવા ઘણા પરિબળો છે જે તમારા સંબંધો અને લવ લાઈફને પ્રભાવિત કરે છે. તમારા કામથી લઈને સુવાની સ્ટાઇલ પણ તમારા સંબંધો પર અસર કરે છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

એવા ઘણા પરિબળો છે જે તમારા સંબંધો અને લવ લાઈફને પ્રભાવિત કરે છે. તમારા કામથી લઈને સુવાની સ્ટાઇલ પણ તમારા સંબંધો પર અસર કરે છે. આ ક્ષેત્રમાં ઘણા પ્રકારના અભ્યાસ થતા રહ્યા છે. તાજેતરમાં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મોડી રાત સુધી સૂતા લોકોના સંબંધ લાંબા સમય સુધી ટકતા નથી. ઉપરાંત, આ લોકો તેમના સંબંધ માટે સમર્પિત નથી. તો આ સ્ટડી પર એક નજર ચોક્કસ કરો...

શુ કહે છે સ્ટડી

શુ કહે છે સ્ટડી

આ અધ્યયન મુજબ જે લોકો રાત્રે મોડા ઊંઘે છે અને વહેલી સવારે જાગતા નથી તેવા લોકો વહેલા સૂતા લોકો કરતા શારીરિક સંબંધો બનાવવા મામલે વધુ આક્રમક હોય છે. આવા લોકો અન્ય કરતા વધુ શારીરિક સંબંધ બનાવે છે. શિકાગો યુનિવર્સિટીએ આ અભ્યાસ હાથ ધર્યો છે. તેમાં 110 પુરુષો અને 91 મહિલાઓનો સમાવેશ કર્યો હતો આ સ્ટડી માધ્યમથી ખબર પડે છે કે આપણી સુવાની પદ્ધતિ અને આદત આપણા વ્યવહાર પર અસર કરે છે.

મોડે સુધી જાગવાથી લવ લાઇફ નાની થાય છે

મોડે સુધી જાગવાથી લવ લાઇફ નાની થાય છે

આ અધ્યયન એવું પણ દર્શાવે છે કે રાત્રે મોડે સુતા લોકો સેક્સ બાબતમાં જેટલા આક્રમક હોય છે, તેઓ તેમના સંબંધ વિશે એટલા જ વધારે બેજવાબદાર હોય છે. ઉંગની આ પેટર્ન ધરાવતા લોકોનો સંબંધ લાંબા સમય સુધી ટકી શકતો નથી. આવા લોકો સાથે સંબંધ વધુ આગળ વધતો નથી અને તેઓ સંબંધ માટે સમર્પિત પણ હોતા નથી.

આ લોકોનો સંબંધ સારો રહે છે

આ લોકોનો સંબંધ સારો રહે છે

જયારે બીજી બાજુ એક સ્ટડી એવું પણ બતાવે છે કે રાત્રે જલ્દી સુતા અને સવારે જલ્દી ઉઠતા લોકોનું રિલેશનશિપ ખુબ જ સારું રહે છે આ લોકોની લવ લાઈફ અને વિવાહિત જીવન ખુબ જ લાબું ચાલે છે

English summary
Study: Sleep patterns say a lot about your love life
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X