For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: આ કંપનીની ઓફીસ છે કે પછી કોઈ આલીશાન મહેલ!

By Desk
|
Google Oneindia Gujarati News

આપના કાર્ય કરવાની ક્ષમતા એ વાત પર પણ નિર્ભર કરે છે કે કામ કરવાનું સ્થળ કેવું છે, ભારતના મુકાબલે વિદેશોમાં કોઇપણ ઓફિસને એ હિસાબે ડિઝાઇન કરવામાં આવે છે. ગૂગલ, માઇક્રોસોફ્ટ, લિંક્ડઇન જેવી ઘણી અન્ય મોટી-મોટી કંપનીઓ છે જે પોતાની ઓફીસની ડિઝાઇનમાં જ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે.

અહી આપણે વાત કરી રહ્યા છે એઓએલ(AOL) કંપનીની ઓફીસ વિશે. તમે આ કંપનીનું નામ પણ કદાચ પહેલી વાર સાંભળું હશે. પરંતુ એઓએલ 1985માં કવોન્ટમ કમ્પુટર નામથી જીમ કિમે શરુ કરી હતી. એઓએલ કંપની ઘણા દેશોમાં પોતાની સર્વિસ આપે છે. તો ચાલો એક નજર કરીએ એઓએલ કંપનીની ઓફીસ પર..

1985માં શરુ થઇ હતી કંપની

1985માં શરુ થઇ હતી કંપની

એઓએલ 1985માં કવોન્ટમ કમ્પુટર નામથી જીમ કિમે શરુ કરી હતી.

ઘણા દેશોમાં પોતાની સર્વિસ આપે છે

ઘણા દેશોમાં પોતાની સર્વિસ આપે છે

એઓએલ કંપની યુનાઈટેડ કિંગડમ, લંડન, જર્મની અને ભારત જેવા દેશોમાં પોતાની સર્વિસ આપે છે.

ન્યુયોર્કમાં ઓફીસ

ન્યુયોર્કમાં ઓફીસ

કંપનીની ઓફીસ 770 ન્યુયોર્ક બ્રોડવેમાં બની છે. જ્યાંથી તેઓ બધી જ બ્રાંડને ઓપરેટ કરે છે.

એઓએલ ડોએલઅપ ઈન્ટરનેટ સેવા આપે છે

એઓએલ ડોએલઅપ ઈન્ટરનેટ સેવા આપે છે

એઓએલ ડોએલ અપ ઈન્ટરનેટ સેવા આપે છે. આંકડા અનુસાર અમેરિકાના અંદાજીત 2 મિલીયન ઘરોમાં એઓએલની સેવા આપાઇ છે.

સૌથી વધારે એ જ સેક્ટર થી પૈસા કમાઈ છે

સૌથી વધારે એ જ સેક્ટર થી પૈસા કમાઈ છે

એઓએલ ડોએલઅપ ઈન્ટરનેટ સેવા ધ્વારા જ સૌથી વધારે પૈસા કમાઈ છે.

ખાસ ડિઝાઇન કરેલું ઇન્ટીરીયર

ખાસ ડિઝાઇન કરેલું ઇન્ટીરીયર

કંપનીનું ઇન્ટીરીયર એટલી સારી રીતે ડિઝાઇન કરેલું છે કે કંપનીના દરેક કર્મચારીને અલગ અલગ કેબીન મળી શકે.

વોલ પેન્ટિંગ

વોલ પેન્ટિંગ

સરસ મજાની વોલ પેન્ટિંગ જે તમને કામ કરવા માટે પ્રેરિત કરશે.

સારી ઓફીસમાંથી એક

સારી ઓફીસમાંથી એક

એઓએલને દુનિયાની સૌથી સારી ઓફીસમાંથી એક ઓફીસ માનવામાં આવે છે.

English summary
AOL launched a company-wide initiative to adapt to changes in online culture which the company had been instrumental in creating in the first place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X