Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આ રાશિના પુરુષ સંબંધોમાં તિરાડ પડતી બચાવવા માટે લે છે જૂઠનો સહારો

ઘણી વાર એવુ જોવામાં આવ્યુ છે કે સંબંધોને યોગ્ય રીતે આગળ વધારવા માટે પુરુષ જૂઠ બોલી દે છે.

જે રીતે પાંચે આંગળીઓ બરાબર નથી હોતી એ રીતે બધાનુ લગ્નજીવન કે સંબંધમાં બધુ સારુ જ ચાલતુ હોય એવુ જરૂરી નથી. દરેક સંબંધમાં ઉતાર ચડાવ આવતા રહે છે. ઘણી વાર એવુ જોવામાં આવ્યુ છે કે સંબંધોને યોગ્ય રીતે આગળ વધારવા માટે પુરુષ જૂઠ બોલી દે છે. પોતાની પત્ની કે ગર્લફ્રેન્ડને દુઃખ ના થાય તેવી મનસાથી જૂઠ બોલી દે છે.

મેષ રાશિ

મેષ રાશિ

મેષ રાશિના પુરુષો બની શકે તેટલુ જૂઠ બોલવાથી બચે છે. તેમનામાં સત્ય બોલવાની અને તેનો સામનો કરવાની હિંમત હોય છે. તે જૂઠનો સહારો ત્યારે લે છે જ્યારે તે બીજાની મદદ કે પછી કોઈને મુસીબતથી બચાવવા ઈચ્છતા હોય. તે સંબંધાં પણ ઘણી વાર એવુ કરે છે. તે જૂઠ બોલવામાં માહિર નથી હોતા પરંતુ મોકો મળવા પર પ્રયત્ન જરૂર કરે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ

મેષ રાશિની જેમ વૃષભ રાશિના પુરુષ પણ જૂઠ બોલવાથી બચે છે. પોતાના સંબંધ માટે ઘણા ઈમાનદાર હોય છે. પાર્ટનરની ભલાઈ અને બહુ મજબૂરી હોવા પર તે જૂઠનો સહારો લે છે.

મિથુન રાશિ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોનો દરેક વસ્તુને જોવાનો પોતાનો અલગ દ્રષ્ટિકોણ હોય છે અને આ વાત રિલેશનશીપ પર પણ લાગુ થાય છે. જે વાત બીજાને ખોટી લાગે તેને તે ઘણી વાર સાચી માની લે છે. આ જ દ્રષ્ટિકોણને તે પોતાના સંબંધમાં પણ લાગુ કરે છે.

કર્ક રાશિ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો રહસ્યમયી પ્રકારના હોય છે. તે પોતાની વાત સીધે સીધી નથી કહેતા. તે પોતાની વાત ફેરવીને કહે છે અને તેમાં આખી સાચી વાત નથી જણાવતા. તે પોતાના રાઝ ગુપ્ત રાખવા માટે પોતાના પાર્ટનર સાથે જૂઠ બોલવાથી પણ પાછા નથી પડતા. પરંતુ તે દર વખતે જૂઠ નથી બોલતા.

કુંભ રાશિ

કુંભ રાશિ

કુંભ રાશિના છોકરાઓને સ્વભાવ સામાન્ય રીતે મતલબી હોય છે. તે પોતાની જ પત્ની કે ગર્લફ્રેન્ડ પાસેથી કામ કઢાવવા માટે જૂઠનો સહારો લે છે. આ રાશિના છોકરા પોતાનુ કામ પૂરુ થઈ જવા પર ત્યાંથી નીકળી જાય છે. તે લડાઈ ઝઘડામાં બધુ યોગ્ય માને છે અને આવી સ્થિતિમાં જૂઠનો સહારો લેવામાં પણ પીછેહટ નથી કરતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X