For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો એવા ફેક્ટ્સ જે માત્ર એંડ્રોઇડ યૂઝર્સ જ યૂઝ કરી શકે છે...

|
Google Oneindia Gujarati News

શું આપે ક્યારેય વિચાર્યું છે આઇઓએસ, વિંડો ઉપરાંત ઘણા અન્ય મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ છે પરંતુ તેમાંથી એંડ્રોઇડ ઓએસ જ એટલું શા માટે પોપ્યુલર છે. કારણ કે તેમાં ઘણા ફિચર્સ ઉપરાંત સરળ ઇંટરફેઝ આપવામાં આવ્યું છે જેને તમામ લોકો ખૂબ જ સરળતાથી યૂઝ કરી શકે છે.

એંડ્રોઇડની દેખાદેખી ઘણા અન્ય ઓએસ પણ અપનાવી પોતાનું પ્લેટફોર્મ સરળ બનાવવામાં લાગેલા છે, જેના માટે તેઓ ઘણા નવા એક્સ્ટેંશન અને થર્ડ પાર્ટી એપ સપોર્ટનું ફીચર્સ આપી રહ્યા છે. પરંતુ તેમ છતાં એંડ્રોઇડમાં કંઇક એવા ફિચર્ચ આપવામાં આવ્યા છે જે આપને કોઇ અન્ય ઓએસમાં નહીં મળે.

જુઓ તસવીરોમાં એંડ્રોઇડ યૂઝર્સની ખાસીયતો...

સ્માર્ટ હોમ સ્ક્રીન

સ્માર્ટ હોમ સ્ક્રીન

આઇઓએસ અને એંડ્રોઇડમાં સૌથી મોટું અંતર છે કસ્ટમરાઇજેશન, એંડ્રોઇડમાં આપ હોમ સ્ક્રીન લોંચર ઇંસ્ટોલ કરીને હોમ સ્ક્રીન બદલી શકો છો જ્યારે આઇઓએસ એસમાં એવું નથી કરી શકતા.

ઓટોમેટ

ઓટોમેટ

આઇફોનમાં આપ IFTTT ઇંસ્ટોલ કરી તેને ઓટોમેટ કરી શકો છો, પરંતુ એંડ્રોઇડમાં Tasker અને Llama જેવી એપની મદદથી આપ આપના ફોન ખૂબ જ વધારે સારી રીતે યૂઝ કરી શકો છો.

ફોન કોલ

ફોન કોલ

ફોન ભલે ગમે તેટલા એડવાંસ કેમ ના હોય કોલિંગ એક એવું ફીચર છે, જેના દમ પર તેને ફોન કહેવામાં આવે છે. આઇફોનમાં કોલ કરતા પહેલા આપને નંબર સર્ચ કરવું પડશે ત્યારબાદ કોલ કરવાનું ઓપ્શન આવશે પરંતુ એંડ્રોઇડ ફોનમાં Dialer+ જેવી એપની મદદથી આપ અથવા તો ફોન નંબર અથવા તો નામથી યૂઝરને સીધો કોલ કરી શકો છો.

સ્માર્ટર એસએમએસ

સ્માર્ટર એસએમએસ

કોલની જેમ જ આપ એસએમએસ સર્વિસ પણ એંડ્રોઇડમાં કસ્ટમરાઇઝ કરી શકો છો જેમ કે હેલો એસએમએસની મદદથી આપ આપના ફોનને નાઇટ મોડમાં સેટ કરી શકશો, આ ઉપરાંત ઇંટરનેટની મદદથી ઇંસટેંટ મેસેજિંગ કરી શકો છો.

ટોરેંટ ડાઉનલોડ કરો

ટોરેંટ ડાઉનલોડ કરો

એંડ્રોઇડમાં ઘણી બધી લીગલ ટોરેંટ એપ આપવામાં આવેલ છે જેને આપ ફ્રી ડાઉનલોડ કર્યા બાદ ઘણી સોફ્ટવેર ફ્રી ડાઉનલોડ કરી શકો છો.

ફુલ મીડિયા સેંટર

ફુલ મીડિયા સેંટર

એંડ્રોઇડ ટેબલેટ અને સ્માર્ટફોનમાં ઘણી બધી મીડિયા પ્લેયર મળી જશે, જ્યારે અન્ય ઓએસમાં આપને કેટલીક સિલેક્ટેડ મીડિયા પ્લેયર જ મળશે.

English summary
The new iPhones reached Indian markets recently and there's definitely a lot to like about them.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X