Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Happy Teddy Day 2020: પ્રેમને ટેડી બિયર સાથે શું લેવાદેવા? જાણો અહીં

તમે વિચારી રહ્યા હશો કે પ્રેમને ટેડી બિયરસાથે શું લેવાદેવા તો લેવાદેવાનુ છે અને તે પણ ગાઢ લેવાદેવા છે. જાણો અહીં..

રોઝ ડે સાથે શરૂ થયેલ વેલન્ટાઈન વીકનો આજે ચોથો દિવસ છે. રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે બાદ આજે ડેડી ડે મનાવવામાં આવે છે. એકબીજાના પ્રેમમાં ડૂબેલા લોકો પોતાના સાથીને ટેડી બિયર ગિફ્ટ આપે છે. જો કે સિંગલ હોય છે તે પણ જેને પસંદ કરે છે તેને ટેડી આપી શકે છે. ઘણી વાર ટેડી બિયરને બાળકો સાથે રમતા જોવામાં આવે છે. તમે વિચારી રહ્યા હશો કે પ્રેમને ટેડી બિયર સાથે શું લેવાદેવા તો લેવાદેવાનુ છે અને તે પણ ઘણુ બધુ લેવાદેવા છે.

ટેડી બિયરની જેમ પ્રેમ પણ હોય છે કોમળ

ટેડી બિયરની જેમ પ્રેમ પણ હોય છે કોમળ

ટેડી બિયર એક તો બહુ જ સોફ્ટ હોય છે જેથી જો તમે પોતાની મહેબૂબા, પ્રેમિકા કે પત્નીને ગિફ્ટ આપો તે આનાથી સૌથી પહેલો સંદેશ એ જાય છે કે તમારી ભાવનાઓ ટેડી બિયરની જેમ કોમળ છે.

ટેડી બિયરની જેમ તમારો પ્રેમ પણ ક્યુટ

ટેડી બિયરની જેમ તમારો પ્રેમ પણ ક્યુટ

બીજુ એ કે ટેડી બિયર જોવામાં ખૂબ જ ક્યુટ હોય છે જે એ સાબિત કરે છે કે તમારી નજરમાં તમારો પ્રેમ પણ ખૂબ ક્યુટ છે. તમારી આ પ્રેમાળ ગિફ્ટને જોઈને તમારી દોસ્ત, પ્રેમિકા કે પત્ની હર પળ સ્મિત કરશે કે જે તમારી ઈચ્છા છે કે તે હંમેશા ખુશ રહે.

એકલતામાં પણ હશે ટેડી તેનો સાથી

એકલતામાં પણ હશે ટેડી તેનો સાથી

તમે જ્યારે નહિ હોય ત્યારે પણ તેના રૂમમાં એ સજાવેલુ ટેડી બિયર હર પળ તમારી યાદ તેને અપાવતુ રહેશે. એટલુ જ નહિ એકલતામાં અને તમારી ગેરહાજરીમાં તે એની સાથે તમારી એ વાતો પણ કરશે જે કદાચ તમને પણ કહી નથી શકતી. એટલુ જ નહિ ટેડી બિયરને તે ગળે પણ લગાવી શકે છે કે પછી કિસ પણ કરી શકે છે જેના માટે તમે હંમેશા તરસો છો. એટલા માટે વેલેન્ટાઈન વીકનો ચોથો દિવસ ટેડી બિયરના નામથી ઓળખાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X