For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics : નૈનિતાલ આજથી 50 વર્ષ પહેલા

|
Google Oneindia Gujarati News

નૈનિતાલને "લેક ડિસ્ટ્રિક ઓફ ઇન્ડિયા"નું ઉપનામ આપવામાં આવ્યું છે. હિમાલયની ગોદમાં આવેલ નૈતિતાલ બ્રિટિશરો માટે મીની સ્વિટર્લેન્ડ હતું.
વધુમાં તેને ત્રણ ઋષિઓના સરોવર તરીકે પણ ઓળખાય છે. કારણ કે તેમાં અત્રી, પુલસ્તયા અને પુલ્હા તળાવો આવેલા છે. જે નૈનીતાલ વાસીઓને પાણી પુરવઠો પૂરો પાડે છે.
આજે દર વર્ષે મોટી સંખ્યામાં હજારો પર્યટકો નૈનિતાલની આ ખૂબસૂરતીને માણવા અહીં આવે છે. પણ નૈનીતાલ કંઇ હાલમાં ફેમસ નથી થયું પહેલા પણ તેની સુંદરતા આવી જ હતી ત્યારે પહેલાના નૈનીતાલની ટ્રાઇમ ટ્રાવેલ કરાવા માટે અમે આજે તમને બતાવીશું 10 તસવીરો. જુઓ આ ફોટોસ્લાઇડર...

નૈનિતાલ

નૈનિતાલ

નૈનિતાલનો એરિયલ વ્યૂ દેખાડતો આ ફોટો

બોટહાઉસ

બોટહાઉસ

બોટહાઉસ અને બોટને બતાવતો નૈનીતાલનો આ ફોટો 1899માં પાડવામાં આવ્યો હતો.

ક્રિકેટ

ક્રિકેટ

બ્રિટીશરો અને અહીંના રાજાના અધિકારીઓ અહીં આ મેદાનમાં તે સમયે ક્રિકેટ રમવા આવતા.

રસ્તા, પહાડો

રસ્તા, પહાડો

ત્યારે એટલા વાહનો નહતા લોકો ચાલીને જ રસ્તા પસાર કરતા ત્યારે નૈનીતાલની આ સુંદર રસ્તાની તસવીર

મલ્લીતલ

મલ્લીતલ

ઊંચા ઊંચા પહોડા અને નીચે વિશાળ તળાવ અને તળાવના કિનારે આંગડીના વેઠે ધણી સકાય તેવા ઘર.

સ્મગલર રોક

સ્મગલર રોક

સ્મગલર રોકનો એક ફોટો.

ટેનિસ

ટેનિસ

ટેનિસ ટૂરનામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રિટિશ મહિલાઓ તૈયાર થઇને આ રમતની મઝા માણી રહી છે.

નૈનીતાલ લેક

નૈનીતાલ લેક

1883માં પાડેલા આ ફોટો નૈનીતાલ લેકની ખૂબસૂરતી બતાવે છે જો કે હાલ તો અહીં ધણું બદલાઇ ગયું છે.

જીમ કોર્બેટ

જીમ કોર્બેટ

જીમ કાર્બેટ્ટનો આ ફોટો જેમાં તેમણે એક માનવભક્ષી વાધને મોતને ધાટ ઉતાર્યો છે.

પ્લેનાક્યૂઇન પોર્ટ્સ

પ્લેનાક્યૂઇન પોર્ટ્સ

ફેરી લઇને જતા લોકોના આ ફોટામાં નૈનીતાલની મહત્વની બિલ્ડીંગો દેખાઇ રહી છે.

English summary
Nainital is also known as the 'Lake District of India' and is located in the Himalayan Belt.Today this serene and beautiful region is major tourist hub. Here is a vintage pictorial guide of this place.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X