• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભોપાલમાં નરેન્દ્ર મોદીની રેલી, ટ્વિટર પર ઉડી દિગ્વિજયની ઠેકડી

By Kumar Dushyant
|

મધ્યપ્રદેશ વિધાનસભા અને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતં જમ્બૂરી મેદાનમાં આયોજિત ભાજપની મહારેલીમાં 7 લાખથી વધુ લોકો નરેન્દ્ર મોદીને સાંભળવા માટે પહોંચ્યા હતા. બુધવારનો દિવસ ભાજપ માટે જ્યાં એક તરફ સારો સાબિત થયો તો બીજી તરફ કોંગ્રેસ માટે એકદમ ખરાબ. એ પણ પાર્ટીના મહાસચિવ દિગ્વિજય સિંહના લીધે ખરાબ રહ્યો હતો. એક તરફ મેદાનમાં રેલી ચાલી રહી હતી તો બીજી તરફ ટ્વિટર પર કોંગ્રેસ અને દિગ્ગી બાબૂની ઠેકડી ઉડાવવામાં આવી રહી હતી.

ટીવી ચેનલ ભલે નરેન્દ્ર મોદી- અડવાણીના સંબંધો પર ફોકસ કરી રહ્યાં હોય, પરંતુ ટ્વિટર પર ઑનલાઇન રહેનાર લોકો માટે દિગ્ગી બાબૂ સૌથી મોટું રમકડું સાબિત થયા છે. તેનું મોટું કારણ હતું તેમનો બુરખાવાળું નિવેદન જે તેમને ગઇકાલે આપ્યું હતું. દિગ્વિજય સિંહે ગઇકાલે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની રેલી માટે 10 હજાર બુરખા ખરીદવામાં આવ્યા છે, જેથી મુસલમાનોને ગેરમાર્ગે દોરી શકાય. દિગ્વિજય સિંહે રસીદની કોપી પણ મીડિયાને બતાવી હતી. પરંતુ માંડી સાંજ સુધી તે દુકાનના માલિકે મીડિયાની સમક્ષ આવીને કહ્યું હતું કે કોઇ સંગઠન અથવા વ્યક્તિ વિશેષે 10 હજાર બુરખા ખરીદ્યા નથી.

દુકાનદારે જણાવ્યું હતું કે 'જે કાગળને દિગ્વિજય રસીદ સમજી બેઠ્યા છે, તે હકિકતમાં કોટેશન છે, જે અમે આપ્યું હતું. હજુ સુધી ઓર્ડર પણ આપ્યો નથી. બસ પછી શું રેલીના સમયે નરેન્દ્ર મોદીના સમર્થકોએ દિગ્વિજયની જોરદાર ઠેકડી ઉડાવવાનું શરૂ કરી દિધું.

ભોપાલમાં મોદી

ભોપાલમાં મોદી

Shivanshu Bhardwaj ‏@shivanshug

હૈદ્વાબાદ, જયપુર અને હવે ભોપાલને જોયા બાદ... તમે લોકો અંદાજો લગાવી નહી શકો કે યુપીમાં કેવી પરિસ્થિરી સર્જાશે... જય મોદીરાજ!

મધુ દીદી

Madhu (મધુ દીદી) @madhugupta_87

ભાજપને શરમ આવવી જોઇએ.... એક મંદબુદ્ધ માસૂમ બાળકને ડરાવવા માટે આટલા લોકોને ભીડ એકઠી કરવાની શું જરૂર હતી?

રેકોર્ડબ્રેક ભીડ

જર્મનીના શહેરની વસ્તી કરતાં વધુ લોકો મોદીની રેલીમાં આવ્યા.

10 જનપથ પર બુરખાસ્પર્ધા

ટ્વિટરમાં કહેવામાં આવ્યું હતું કે જુઠ્ઠુ બોલનાર બધા કોંગ્રેસી 10 કોંગ્રેસી ગયા છે, જ્યાં બુરખા સ્પર્ધા ચાલી રહી છે.

સાબૂ વિકાસ

સાબૂ વિકાસ

VikasSaboo ‏@SabooVikas 42m

હવે સમસ્યાઓને ભગાડવાનો ઉપાય સાંભળવો હોય તો શ્રી @narendramodiનું ભાષણ સાંભળો- અને જો હલકી વાતો સાંભળવી હોય તો ~ #Pappuની સભાઓ.

બધા નેતા અભણ

Media-Dissection ‏@MSMScrutinizer 50m #Pappu to Mamma-Mia આ ભાજપના બધા નેતા અભણ છે શું... કોઇપણ વાંચીને સ્પીચ નથી આપતા..''Via @madhugupta_87 #NaMoInBhopal @PritishNandy

શરીફ-મોદીની મુલાકાત

આ ટ્વિટરમાં કહેવામાં આવ્યું હતું કે કલ્પના કરો, જો મોદી-શરીફની મુલાકાત થાય તો, શું થશે. હાલ તો આપણા વડાપ્રધાન રોબોટની જેમ ઉભા રહે છે.

બાપૂના સપના

Ishrat Ke Pappa © ‏@tusharbent 56m બાપૂના સપનાઓને સાચી કરી બતાવવા છે માઇલો સુધી આવી ગયા છીએ હવે માઇલો સુધી જવું છે.

દિગ્વિજય બુરખા ગણી રહ્યાં છે

ટ્વિટમાં દિગ્વિજય સિંહની મજાક ઉડાવતાં કહ્યું હતું કે તે રેલી દરમિયાન બુરખા ગણી રહ્યાં હતા કેટલી મહિલાઓ બુરખા પહેરીને આવી છે.

Congress ભૂખ્ખડ પાર્ટી

Ffe Ssxt Prince ‏@FfeSsxtPrince 34m #Congress ભૂખ્ખડ પાર્ટી છે ગત 10 વર્ષોથી ભૂખી છે જો ભૂલથી સત્તામાં આવી તો તમારી હાલત ખરાબ કરી દેશે- #NarendraModi #NamoInBhopal

દિગ્વિજયની ઠેકડી

જુઓ કેવી રીતે દિગ્વિજયની કેવી મજાક ઉડાવવામાં આવી. NaMo14.com ‏@Nmodi14 51m હવે ભોપાલમાં મોદીજીના ભાષણ બાદ 'દિગ્વિજય સિંહ કંઇકને કંઇક ભસવા માટે મીડિયાની પાછળ ફરી રહ્યાં હશે.

English summary
BJP's election rally held in Bhopal grabs all the attention towards Narendra Modi. Where as people on Twitter were busy in making humour of Digvijay Singh and Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more