Viral Video: ભરરસ્તામાં બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડની લાતો અને મુક્કાથી કરી ધુલાઇ

ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ની વચ્ચે ઝગડાઓ તમે ઘણા જોયા હશે. પરંતુ રશિયામાં એક કપલની વચ્ચે જે કઈ પણ થયું તે જોઈને કોઈ પણ પ્રેમ કરતા પહેલા 100 વાર વિચાર કરશે. રશિયાની યેકાટેરીનબર્ગના રસ્તા પર ગર્લફ્રેન્ડ સાથે તેના બોયફ્રેન્ડે જે કંઈ પણ કર્યું તે જોઇને તમે હેરાન થઇ જશો.

વીડિયોમાં જોઈ શકાઈ છે કે પહેલા બંને વચ્ચે બોલાચાલી શરુ થઇ હતી. પરંતુ વાત વધતી જ ચાલી ગઈ. પહેલા છોકરીએ છોકરાને થપ્પડ મારવાનું શરુ કર્યું. પરંતુ છોકરો તેને જવાબ તેને કિસ કરીને આપતો રહ્યો. થોડા સમય સુધી આવું જ ચાલતું રહ્યું અને બાદમાં છોકરીએ લાતો અને મુક્કાથી છોકરાની ધુલાઇ કરવાનું ચાલુ કરી દીધું.

video

છોકરીની આ હરકતથી છોકરાને પણ ખુબ જ ગુસ્સો આવી ગયો અને પછી જે થયું તેને જોઇને ત્યાં ઉભેલા બધા જ લોકો હેરાન થઇ ગયા. છોકરો લાતો અને મુક્કાથી છોકરીને મારવા લાગ્યો. જયારે એક મહિલાએ તે છોકરીને બચાવવ ની કોસિસ કરી તે તેને પણ માર માર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ તેજીથી વાયરલ થઇ રહ્યો છે.

તો જુઓ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડની લડાઈનો આ વીડિયો....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X