For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો તમારા વિશે શું વિચારે છે નરેન્દ્ર મોદી?

By Desk
|
Google Oneindia Gujarati News

રાજનીતિ શબ્દથી બધા ઘણા જ સારી રીતે જાણતા હશે. હમણાં છેલ્લા ઘણા દિવસથી આપણા પ્રધાનમંત્રી સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા છે. લોકો ફેસબુકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાની ટાઈમલાઈન પર લગાવા લાગ્યા છે એ પણ એક ખાસ અને મનોરંજક સંદેશ સાથે.

આ એપને નામ આપવામાં આવ્યું છે કે "વોટ નરેન્દ્ર મોદી થીંક અબોઉંત યુ" એનો મતલબ છે કે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમારા વિશે શું વિચારે છે. આ એપથી જે જવાબ સામે આવે છે તે ઘણા જ મનોરંજક અને રસપ્રદ હોઈ છે. કેટલાક લોકોનું એ પણ માનવું છે કે આ ખાલી એક રાજનીતિ સ્ટંટ છે.

જુઓ કેવા જવાબ મળ્યા છે લોકોને આ એપ થી...

લોકોને મળે છે આવા જવાબ

લોકોને મળે છે આવા જવાબ

મનોરંજક અને રસપ્રદ જવાબ

લોકોને મળે છે આવા જવાબ

લોકોને મળે છે આવા જવાબ

જે દિવસે મને ખબર પડી કે તમે મને પોતાના માનો છો ત્યારથી મારી છાતી 56 ઇંચની થઇ ગઈ.

લોકોને મળે છે આવા જવાબ

લોકોને મળે છે આવા જવાબ

હું માનું છુ કે દેશ ની જવાબદારી .... ના હાથ માં આપવી જોઈએ.

લોકોને મળે છે આવા જવાબ

લોકોને મળે છે આવા જવાબ

મારા જીવનના 2 જ આદર્શ છે. એક સ્વામી વિવેકાનંદ અને .....

લોકોને મળે છે આવા જવાબ

લોકોને મળે છે આવા જવાબ

કોહિનૂર પાછો આપી દીધો.

કેટલાક ખુશ તો કેટલાક નારાઝ

કેટલાક ખુશ તો કેટલાક નારાઝ

મોદી સમર્થન આ એપથી ખુશ છે તો મોદી વિરોધી આ એપનો મઝાક ઉડાવી રહ્યા છે.

લોકોનો અલગ મત

લોકોનો અલગ મત

કેટલાક લોકોનું એ પણ માનવું છે કે આ ખાલી એક રાજનીતિ સ્ટંટ છે.

શું કહે છે જ્યોતિ દુબે

શું કહે છે જ્યોતિ દુબે

જ્યોતિ દુબેનું કેહવું છે કે એવું જરૂરી નથી કે દરેક એપ રાજનીતિ માટે જ તૈયાર થઇ હોઈ એટલે તેને રાજનીતિ રંગ ના આપવો જોઈએ.

English summary
What does Prime Minister Narendra Modi thinks about you on Facebook. This is very Popular app and its very interesting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X