• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યારે તમે કોઇને ચાહતા હોવ અને એ તમને પહેલી વાર અડે ત્યારે...

|

હાલમાં હોળી-ધૂળેટીનો તહેવાર ગયો. આ એક એવો તહેવાર છે કે ધણીવાર પ્રેમીઓને પણ એકબીજાના નજીક લાવી દે છે. ત્યારે જો તમે કોઇને ચાહતા હોવ અને ધૂળેટીના દિવસે તે તમને સામેથી આવીને રંગ લગાવી જાય તો. જરા વિચાર તો કરો. આમ તો દૂર દૂરથી ખાલી આંખો આંખોથી વાતચીત ચાલતી હોય. મનમાં કંઇ કેટલીય શંકા-કુશંકાઓ હોય કે તે તમને પસંદ કરે છે કે કેમ અને અચાનક જ આ દિવસે તે તમને રંગ લગાવી જાય તો.

કેવું લાગે જ્યારે તમે કોઇને પ્રેમ કરતા હોવ અને તે અચાનક જ સામે ચાલીને તમને અડી જાય તો. ચોક્કસથી તમને તેવું લાગે કે તમે સ્વર્ગમાં જતા રહ્યા છો. તમારા પરિવાર અને મિત્રોને પણ લાગે કે બેટા તું તો ગયો! અને સાથે જ શરીરમાં પણ અનેક કેમિકલ રિકએક્શનો થવા લાગે અને તમારું હદય થોડું વધુ પડતું એક્ટિવ થઇ જાય. ત્યારે શું થાય જ્યારે તમે કોઇને ચાહતા હોવ અને એ તમને પહેલી વાર અડે ત્યારે....

ઊંધ જતી રહે

ઊંધ જતી રહે

સૌથી પહેલા તો તમારી તે રાતની ઊંધ તો ગઇ. આખી રાત તમે જાગતી આંખે સપના જોવા લાગો છો. અને પડખા બદલ્યા કરો છો. તમે આશ્ચર્યચક્તિ પણ છો અને રાોમાંચિત પણ.

ભૂખ ગઇ

ભૂખ ગઇ

તમે અંદરથી એટલા ખુશ હોવ છો કે ભુખ તમને તુચ્છ વસ્તુ લાગવા લાગે છે. ખાવા જેવી વસ્તુઓમાં સમય બદબાદ કરવાના બદલે તમે તમારી સપનાઓની દુનિયામાં વ્યસ્ત રહેવાનું વધુ પસંદ કરો છો.

ફિલિંગ ગુડ

ફિલિંગ ગુડ

તમે ખુશ મિજાજી બની જાવ છો. તે એક સ્પર્શે જાણી કે તમારી નસોમાં ખુશીઓનો ડોઝ ભરી દીધો હોય તેવી ફિલિંગ આવે છે. અને આ અનુભવ પણ ખાસ હોય છે.

ખયાલો મેં ખયાલો મે...!

ખયાલો મેં ખયાલો મે...!

તમારા સપનાનો કોઇ અંત નથી રહેતો. એક સપના સાથે બીજુ સપનું જોડાઇ જાય છે. અને પછી ત્રીજું બસ તમને વારંવાર તે પળ યાદ આવે રાખે છે. અને મગજમાં, મનમાં ખાલી તે પળની વીડિયો વારંવાર ચાલતી રહેતી હોય છે જ્યારે તેણે તમને સ્પર્શ કર્યો હોય છે.

દુનિયા સુંદર લાગવા લાગે છે

દુનિયા સુંદર લાગવા લાગે છે

અચાનક જ તમને તમારી આસપાસની દુનિયા સુંદર લાગલા લાગે છે. તમને આ પોઝિટીવીટી ગમવા લાગે છે. અને તમને લાગવા લાગે છે હવે બસ આ દુનિયામાં તમારી જોડે બધુ સારું જ થવાનું છે.

સંવેદનશીલ

સંવેદનશીલ

તમે અચાનક જ કેરિંગ, ડાહ્યા અને સંવેદનશીલ બની જાવ છો. તમે પ્રેમથી પ્રેમથી જોડાયેલી વસ્તુઓને ખૂબ જ મહત્વ આપવા લાગો છો.

સેટલ ડાઉન

સેટલ ડાઉન

અને અંતમાં તમને લાગે છે કે હવે બહુ એકલા રહી લીધુ. હવે તમારે પણ પરણી જવું જોઇએ અને બાળકો પેદા કરી લેવા જોઇએ. સુખ સંસાર ટાઇપ!

English summary
What happens when your crush suddenly touches you? All of a sudden when a sudden jolt of current passes through your system, what would happen? You will be shocked and may lose your life, right? But when a crush touches, you won't die but would feel the shock in a pleasant way! It stirs your entire system and gives you a jolt that shakes you up for good.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more