For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીતો દુનિયાનો પહેલો 'ફ્લેક્સિબલ સ્માર્ટફોન LG G Flex' એકદમ ફ્રી

|
Google Oneindia Gujarati News

ગિજબોટ એકવાર ફરી આપના માટે સ્માર્ટફોન જીતવાની સોનેરી તક લઇને આવ્યું છે, આ વખતે અમે આપના માટે લાવ્યા છીએ એલજી જી ફ્લેક્સ ગિવઅવે પ્રતિયોગિતામાં ભાગ લઇને આપ જીતી શકો છો એક શાનદાર ટચ સ્ક્રીન સ્માર્ટફોન એલજી જી ફ્લેક્સ દુનિયાનો પહેલો એવો સ્માર્ટફોન છે જેમાં કર્વ ડિસ્પ્લે આપવામાં આવી છે, જો આપ ગિજબોટ ગિવઅવે (Gizbot giveaway) પ્રતિયોગિતામાં ભાગ લેશો તો આપ એલજી જી ફ્લેક્સ ઉપરાંત આપને એક સેલ્ફ હીલિંગ રિયર પેનલ પણ મળશે. ભારતીય બજારમાં એલજી જી ફ્લેક્સની કિંમત 65,999 રૂપિયા છે.

lg g flex

ગિઝબોટ અને એલજી ઇન્ડિયાએ મળીને આ પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે જેમાં આપ ફ્રી એલજી જી ફ્લેક્સ સ્માર્ટફોન જીતી શકો છો. એલજી ઇન્ડિયાને ટ્વિટરમાં ફોલો અને ટ્વિટ કરવા માટે @LGIndiaTweets પર ક્લિક કરો અને ફેસબુકમાં લાઇક કરો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે આપે માત્ર નીચે આપેલા કેટલાંક સરળ સવાલોના જવાબો આપવા પડશે. તેના માટે નીચે આપવામાં આવેલી સ્લાઇડમાં આપ ફેસબુક અને પોતાની મેલ આઇડીથી લોગઇન કરો અને આપવામાં આવેલા સવાલોના જવાબ આપો અને જીતો ફ્રી એલજી જી ફ્લેક્સ સ્માર્ટફોન.

a Rafflecopter giveaway

એલજીમાં આપવામાં આવેલા ફીચર:
6 ઇંચ સ્ક્રીન (1280X720 પિક્સલ) એચડી કર્વ ડિસ્પ્લે
2.26 ગીગાહર્ટ ક્વાડ કોર સ્નેપડ્રેગન 800 (MSM8974) પ્રોસેસર, 450 મેગાહર્ટ
એડ્રીનો 330 જીપીયૂ-એન્ડ્રોયડ 4.2.2 જેલીબીન
13 મેગાપિક્સલ રિયર કેમેરા સાથે લિડ ફ્લેશ
1080 પિક્સલ વીડિયો રેકોર્ડિંગ સાથે 30 ફ્રેમ પ્રતિ સેકેંડ સ્પીડ
2.1 મેગાપિક્સલ ફ્રંટ ફેસિંગ કેમેરા
2જીબી ડીડીઆર 3 રેમ
32 જીબી ઇન્ટરનલ મેમરી
LTE-A / 3G HSPA, વાઇફાઇ 802.11 ac/a/b/g/n, બ્લૂટૂથ 4.0 સાથે સાથે A2DP, GPS / aGPS, એનએફસી 3,500 એમએએચ બેટરી

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/cg4EKA4byko?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Hello readers and tech nerds out there! We are happy to inform you that the GizBot giveaway is back, and this time we are giving away the new LG G Flex - which is one of the coolest Android smartphones currently available in the market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X