For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુગલ નેક્સસ 7માં ડાઉનલોડ કરો આ સાત બેસ્ટ એપ્લીકેશન

|
Google Oneindia Gujarati News

ગુગલનો નેક્સસ 7 બજારમાં આવી ગયો છે. આ વિશ્વની સૌથી હાઇ રિઝોલ્યુશન ધરાવતું ટેબલેટ છે, જેની સ્ક્રીનમાં 1920x1200નું રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક સારી બાબતો પણ છે, જે સ્માર્ટફોન અને ટેબલેટ બજારમાં પોતાને અન્યોથી અલગ પાડે છે. કંપની દ્વારા આ ટેબલેટના બે મોડલ બજારમાં રજુ કરવામાં આવ્યા છે. જેમાં પહેલું મોડલ 8 જીબી અને બીજુ મોડલ 16 જીબીનું છે,

ત્યારે આજે અમે અહીં તસવીરો થકી 4.1 જેલીબીન ઓએસ પર રન થનારા ગુગલ નેક્સસ 7 માટે આજે 7 બેસ્ટ એપ્લીકેશન લઇને આવ્યા છીએ, જેને તમે તમારા ટેબલેટમાં ડાઉનલોડ કરી શકો છો. આ એપ્લીકેશન્સમાં કેમેરા એપ્લીકેશન, ગેમ અને અન્ય બીજી એપ્સ છે, તો ચાલો જાણીએ ગુગલ નેક્સસ 7ની બેસ્ટ એન્ડ્રોઇડ એપ્સ અંગે.

કેમેરા લોંચર

કેમેરા લોંચર

નેક્સસ 7માં પ્રી લોડેડ કોઇપણ કેમેરા એપ્લીકેશન આપવામાં આવી નથી, સાથે જ તેમાં રિયર કેમેરા પણ લાગેલો છે, પરંતુ જો તમે વીડિયો રેકોર્ડિંગ દરમિયાન ફ્રન્ટ ફેસિંગ કેમેરાથી કેટલીક રમુજી તસવીરો ખેંચવા માગો છો તો, કેમેરા લોંચર નેક્સસ 7માં ડાઉનલોડ કરો, આ ફ્રી એપ્લીકેશન છે.

એપેંક્સ લોંચર પ્રો

એપેંક્સ લોંચર પ્રો

એપેક્સ લોંચર પ્રો એપ્લીકેશનમાં લેંડસ્કેપ એક્સપીરિયંસનો પ્રયોગ તમે નેક્સસ 7માં કરી શકો છો. આ ઉપરાંત આ એપ્સમાં ડ્રાયર અને અનેક વિઝીટ પણ આપવામાં આવ્યા છે.

ઇંસ્ટાપેપર

ઇંસ્ટાપેપર

ઇંસ્ટાપેપરમાં વાઇફાઇ સપોર્ટ આપવામાં આવ્યા છે, જેની મદદથી તમે ડેટા ડાઉનલોડ કરવાની સાથે નેટ સર્ફિંગ કરી શકો છો. ઇંસ્ટાપેપરની મદદથી તમે જ્યારે વાઇફાઇ જોનની બહાર હોવ છો, ત્યારે પણ 500 આર્ટીકલ કોઇપણ પ્રકારના ઇન્ટરનેટ કનેક્શન વગર વાંચી શકો છો.

ડેડ સ્પેસ

ડેડ સ્પેસ

મોબાઇલ અને ટેબલેટ માટે આ એક શ્રેષ્ઠ ગેમ છે, જેને તમે ગુગલ નેક્સસ 7માં સહેલાયથી રમી શકો છો. આ માટે તમારા ટેબલેટમાં 400 એમબી સ્પેસ હોવી જોઇએ.

ડેડ ટ્રિગર

ડેડ ટ્રિગર

મૈડફિંગર દ્વારા બનાવવામાં આવેલી ડેડ ટ્રિગર જોબી ગેમ છે, જેમાં અનેક ઇફેક્ટ આપવામાં આવ્યા છે, જો તમે જોબી ગેમ પસંદ કરો છો, તો ડેડ ટ્રિગર નેક્સસ 7માં ડાઉનલોડ કરો.

નેટફ્લિક્સ

નેટફ્લિક્સ

1280 x 800 એચડી ડિસ્પલે વાળા 7 ઇંચના નેક્સસ 7માં મૂવી જોવી છે તો નેટફ્લિક્સ એપ ડાઉનલોડ કરો, જેમાં તમે તમારી પસંદની મૂવી ડાઉનલોડ કરવાની સાથે અનેક વીડિયો પણ જોઇ શકો છો.

ઇંસ્ટાગ્રામ

ઇંસ્ટાગ્રામ

ઇંસ્ટ્રાગ્રામ એન્ડ્રોઇડ એપ્લીકેશનની મદદથી તમે તમારી ટેબની તસવીરોમાં અનેક ઇફેક્ટ આપી શકો છો, સાથે જ ઇંસ્ટાગ્રામમાં તને અપલોડ અને શેર પણ કરી શકો છો.

English summary
best google nexus 7 tablet apps download first news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X