હવે ફેસબુક ચેટમાં બોલ્યા ખોટું તો પકડાઈ જશો!
[ટેકનોલોજી] રોજને રોજ ટેકનોલોજી ક્ષેત્રે કંઇકને કંઇક નવું શોધાતુ રહે છે અને તેમાં ઉમેરાતું રહે છે. હવે ફેસબુક મેસેંજરના નવા અપડેટમાં લોકેશન શેરયરિંગનું ઓપ્શન આપવામાં આવ્યું છે એટલે કે હવે આપ આપના મિત્રોને પોતાના લોકેશન ફેસબુકમાં શેર કરી શકો છો.
તેના માટે ફેસબુક મેસેંજર એપમાં એક એપ્લિકેશન ચેટ મેન્યૂનું ઓપ્શન આપવામાં આવ્યું છે જેમાં 'more' આઇકોન અથવા 'Location pin' પર ક્લિક કરવાથી પોતાનું લોકેશન શેર કરી શકો છો.
લોકેશન શેર કર્યા બાદ આપના મિત્રોની ચેટ સ્ક્રીનમાં લોકેશન મેપ આવી જશે જેનાથી તેઓ સરળતાથી આપ સુધી પહોંચી શકે છે. જોકે કેટલાંક લોકો માટે આ મુસિબત પણ કરી શકે છે ખાસ કરીને એ લોકો જે હંમેશા ચેટ પર પોતાનું લોકેશન ખોટું બતાવે છે. એટલે કે હવે આપ આપની પત્ની અથવા આપના બોસને ચેટ પર ખોટું લોકેશન બતાવીને છેતરી નહી શકો.

ચેટમાં બોલ્યા ખોટું સાવધાન
રોજને રોજ ટેકનોલોજી ક્ષેત્રે કંઇકને કંઇક નવું શોધાતુ રહે છે અને તેમાં ઉમેરાતું રહે છે.

ફેસબુક મેસેંજર અપડેટ
હવે ફેસબુક મેસેંજરના નવા અપડેટમાં લોકેશન શેરયરિંગનું ઓપ્શન આપવામાં આવ્યું છે એટલે કે હવે આપ આપના મિત્રોને પોતાના લોકેશન ફેસબુકમાં શેર કરી શકો છો.

લોકેશન શેર
તેના માટે ફેસબુક મેસેંજર એપમાં એક એપ્લિકેશન ચેટ મેન્યૂનું ઓપ્શન આપવામાં આવ્યું છે જેમાં 'more' આઇકોન અથવા 'Location pin' પર ક્લિક કરવાથી પોતાનું લોકેશન શેર કરી શકો છો.

લોકેશન મેપ
લોકેશન શેર કર્યા બાદ આપના મિત્રોની ચેટ સ્ક્રીનમાં લોકેશન મેપ આવી જશે જેનાથી તેઓ સરળતાથી આપ સુધી પહોંચી શકે છે. જોકે કેટલાંક લોકો માટે આ મુસિબત પણ કરી શકે છે.












Click it and Unblock the Notifications
