• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડેટા યુસેઝને ઓછું કરવા અપનાવો આ 10 ઉપાયો

|

ખબરો અને કન્ટેંટથી ભરેલી આ દુનિયાની વચ્ચે મોબાઇલ ડેટા રિચાર્જને સાચવીને ચલાવવું કોઇ નાની મુશ્કેલી નથી. જો તમે પણ એક્સપાયર ડેટ પહેલા ડેટા પૂરા થવાના દુખથી પરેરાશ હોવ તો અને તમારી આ મુશ્કેલી ઓછી કરી શકીએ છીએ. ભલેને ઘરમાં વાઇફાઇ હોય કે પછી મોબાઇલમાં ઇન્ટરનેટ ગમે તેટલો સારો પ્લાન અને પૈસા ખર્ચીને પણ પછી તેવું બની જાય છે કે ડેટા વાપરતા વખતે વિચારવું પડે.

અને આવી બચત કરવી જરૂરી પણ છે. પૈસા છે તો ડેટા વાપરી લેવાનો તેવું જરૂરી નથી. જો તમને યોગ્ય રીતે ડેટા વાપરતા શીખી જશો તો તમારી જ ઓછા પૈસા ભરવા પડશે અને આ રીતે તમે જ બચત કરશો. તો ચલો આજે અમે તમને કેટલીક આવી જ ડેટા ટિપ્સ વિષે જણાવીએ જે તમારો ડેટા પણ બચાવશે અને લાંબા ગાળે પૈસા પણ. તો નીચેની આ રસપ્રદ ટિપ્સ જાણો અને શીખો કેવી રીતે કરકસરરૂપ વાપરો તમે તમારો ઇન્ટરનેટ ડેટા. શીખો અહીં...

અપલોડ ના કરો

અપલોડ ના કરો

ફુલ HD વીડિયો અને 4k રેઝોલ્યુશન વાળી ફાઇલ્સ તમારા મોબાઇલ ડેટાના યૂસેઝને વધારી દેશે. આવી એક મિનિટની ફૂટેઝ 400 એમબી સુધીની હોય છે. તો આવી ફાઇલોને મોબાઇલ ડેટાથી અપલોડ ના કરો.

ઓફલાઇન પ્રયોગ

ઓફલાઇન પ્રયોગ

ગૂગલ મેપ્સના ઉપયોગ પણ તમારો મોબાઇલ ડેટોને ઓછો કરે છે. ગૂગલ મેપ્સ ઓફલાઇનનો ઉપયોગથી તમે તમારો ડેટા બચાવી શકો છો.

એફબી વેબ કે ઓફલાઇન ફિચર

એફબી વેબ કે ઓફલાઇન ફિચર

ફેસબુક એપનો યુઝ તમારા ડેટા ખર્ચને વધારી શકે છે અને તે બેટરી પર પણ અસર કરે છે. તેનાથી બચવા માટે તમે એફબી વેબ કે ઓફલાઇન ફિચર ટ્રાય કરો.

ક્રોમ વેબપેઝ કમ્પ્રેસ

ક્રોમ વેબપેઝ કમ્પ્રેસ

ક્રોમ બ્રાઉઝરના ઉપયોગથી પણ તમને મદદ મળશે. તેની શેટિંગમાં જઇને ડેટા સેવર વિકલ્પને ઓન કરી ડેટાનો ખર્ચો ઓછા કરી શકાય છે. આનાથી ક્રોમનું વેબપેઝ કમ્પ્રેસ થઇ જાય છે. અને આંકડાનું માનીએ તો 30-35 ટકા ડેટા યૂઝ ઓછો થાય છે.

ઓનલાઇન ગેમ

ઓનલાઇન ગેમ

જો તમે ઓનલાઇન ગેમ રમતા હોવ તો ડેટા યુઝ વધુ થાય તે વાત યોગ્ય છે. માટે હંમેશા ઓફલાઇન ગેમ જ ખોલો અને પોતાનો ડેટા ઓછો કરો.

ઓટો અપડેટ ઓફ

ઓટો અપડેટ ઓફ

એપ્સની ઓટો અપટેડ ફેસિલીટી પણ આ માટે જવાબદાર છે. તેને બંધ કરી દો. ગૂગલ પ્લે સ્ટોરના સેટિંગમાં જઇને તમે આ બદલાવ કરી શકો છે.

ઓનલાઇન મ્યૂઝિક

ઓનલાઇન મ્યૂઝિક

ઓનલાઇન સંગીત મઝા માણવાથી પણ ડેટા તો જાય જ છે. માટે જો તમે સંગીતની મઝા માણવા માંગતા હોવ તો તેને ઓફલાઇન લઇ લો.

મેલ ઓટોમેટિક સિંક

મેલ ઓટોમેટિક સિંક

ઇમેલ પર મેસેજ દ્વારા અનેક એમબી ડેટા વાળો મેલ આવી જાય છે જે તમારો ખર્ચો વધારી શકે છે.

ઓફ કરે ઓટોપ્લે

ઓફ કરે ઓટોપ્લે

ફેસબુક પર ઓટોપ્લેનો ફિચર આવ્યો છે. જે તમામ વીડિયો જે તેમારા ઓટોપ્લે કરે છે. તેમે ડેટા ઓછું કરવા માટે આ ઓટોપ્લે ઓપશનને ઓફ કરી દો.

બંધ રાખો

બંધ રાખો

જરૂર ના હોય તો મોબાઇલ ડેટા બંધ કરી દો. તેનાથી પણ ડેટા યુઝ ઓછો થશે. રાતના વખતે મોબાઇલ ડેટા ખાસ બંધ કરીને સૂવો.

English summary
Unlimited data packs are unfortunately a myth in India and there is only so much you can browse in a given period of time, over the Internet that is.Here is how to reduce data usage on android smartphones.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more