For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એલજીનો આ નોનો ફોન દિગ્ગજોની કરી દેશે છૂટ્ટી

By Super
|
Google Oneindia Gujarati News

એલજીએ ઓપ્ટિમસ શ્રેણી હેઠળ નવો એલ 1 II સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. એલ 1 II ટૂંક સમયમાં વેચાણ અર્થે ઉપલબ્ધ કરવામાં આવશે. એલજીએ એલ 1 II ને હાલ રશિયા અને યુકેના અમુક બજારોમાં ઉતાર્યો છે. એલજીનો નવો સ્માર્ટફોન બજેટ સ્માર્ટફોનની રેન્જમાં મોટા હેન્ડસેટને ટક્કર આપી શકે છે. હેન્ડસેટમાં 3 ઇંચની ક્યૂવીજીએ સ્ક્રિન આપી શકે છે, જે 240x320 રેઝિલ્યુશનને સપોર્ટ કરે છે.

દેખાવે એલેજી 1 II ભલે નોનો લાગે પરંતુ હેન્ડસેટમાં 1 ગીગાહર્ટ્ઝ સ્નેપડ્રેગન પ્રોસેસર અને 512 એમબીની રેમ આપવામાં આવી છે, તેમજ 4 જીબી ઇન્ટરનલ મેમરીને માઇક્રોએસડી કાર્ડની મદદથી 32 જીબી સુધી એક્સપાન્ડ પણ કરી શકાય છે. ફોનમાં 2 મેગા પિક્સલનો રિયર કેમેરા અને વીજીએ ફ્રન્ટ કેમેરા લાગેલો છે.

કનેક્ટિવિટી ફીચર્સ પર નજર નાખીએ તો હેન્ડસેટમાં 3 જી નેટવર્ક સપોર્ટની સાતે એજ, બ્લ્યૂટૂથ, વાઇફાઇ, માઇક્રોયુએસબી અને જીપીએસની સુવિધા આપવામાં આવી છે. યુઝર હેન્ડસેટમાં સિંગલ સિમની મદદથી એક જ નેટવર્કનો પ્રયોગ કરી શકાય છે. સારી બેટરી બેકઅપ માટે હેન્ડસેટમાં 1540 એમએએચ બેટરી લાગેલી છે. આ પહેલા એલજી જી 2 નામના હેન્ડસેટ લોન્ચ કરી ચૂક્યા છે, જેમાં 5.2 ઇન્ચની ફૂલ એચડી ડિસ્પલે આપવામાં આવી છે. આ નવા હેન્ડસેટના મુકાબલે થોડા હાઇ એન્ડ સ્માર્ટફોન છે.

સ્ક્રિન

સ્ક્રિન

3 ઇન્ચ ક્યુવીજીએ ડિસપ્લે

ઓએસ

ઓએસ

એન્ડ્રોઇડ 4.1.2 જેલીબીન

પ્રોસેસર

પ્રોસેસર

1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર સ્નેપડ્રેગન પ્રોસેસર

મેમરી

મેમરી

4 જીબી ઇન્ટરનલ મેમરી, 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ

રેમ

રેમ

512 એમબી

કેમેરા

કેમેરા

2 મેગા પિક્સલ રિયર કેમેરા, વીજીએ ફ્રન્ટ કેમેરા

એમએએચ

એમએએચ

1540 એમએએચ બેટરી

English summary
lg optimus l1 ii with 3.0 inch display android smartphone launch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X