• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે સિમકાર્ડ વગર પણ કરો કોલ...

By desk
|

સ્માર્ટફોન થી કોઈને પણ કોલ કરવા માટે સિમ જરૂરી હોઈ છે. પરંતુ તમે હવે સિમકાર્ડ વગર પણ કોલ કરી શકો છો. હવે તમારે કોલ કરવા માટે સિમકાર્ડની કોઈ જ જરૂર નથી. આ બની શકે છે નવી સ્માર્ટફોન એપ "ટેક્સ મી" ધ્વારા. આ એપ તમારે ઇન્સ્ટોલ કરવી પડશે ત્યારબાદ તમે કોઈને પણ કોલ ક્યાં તો પછી મેસેજ કરી શકો છો.

આ એપ્પ ધ્વારા કોલ કરતી વખતે તમારે કોઈને પણ તમારો સાચ્ચો નંબર બતાવવાની કોઈ જ જરૂર નથી. આ એપ ધ્વારા તમને જે નંબર મળશે તેનેથી તમે કોલ કરી શકો છો. તો જાણો આ એપ ના ફાયદા અને ફીચર....

એપથી મળશે નંબર

એપથી મળશે નંબર

ટેક્સ મી એકાઉન્ટથી તમે અનેક નંબરો રાખી શકો છો અને તેને ડીલીટ પણ કરી શકો છો.

ઇન્સ્ટોલ કરો એપ

ઇન્સ્ટોલ કરો એપ

જો આ એપમાં તમે એક જ નંબર ઉપયોગ કરો છો તો તમારે કોઈ જ પૈસા નથી ચુકવવાના રહેતા.

જોવી પડશે એડ

જોવી પડશે એડ

કેટલીક એડ જોવાના શરતે જ ઉપયોગ કરશો. જો તમારે એક કરતા વધારે નંબરનો ઉપયોગ કરવો હોઈ તો તમારે દર મહીને 60 રૂપિયા ચુકવવા પડશે.

નહી આપવો પડે નંબર

નહી આપવો પડે નંબર

આ એપ તેવા લોકો માટે ઉપયોગી છે જેઓ પોતાનો નંબર કોઈને આપવા ના માંગતા હોઈ.

સિમકાર્ડ લેવાની જરૂર નથી

સિમકાર્ડ લેવાની જરૂર નથી

સારી વાત એ છે કે તમારે સિમકાર્ડ લેવાની જરૂર નથી પડતી.

English summary
Now make calls without sim card. An app Text me lets you do this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X