For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલ ફોન આપશે ભૂકંપ અંગેની સૂચના

|
Google Oneindia Gujarati News

મોબાઇલ ફોન આપણને અનેક રીતે ઉપયોગી થઇ શકે છે, એ વાતનો કદાચ તમે અંદાજો નહીં લગાવી શકો, આજે મોબાઇલ ફોન દરેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યો છે, પછી તે ચિકિત્સાનું ક્ષેત્ર હોય કે પછી રિસર્ચ. તાજેતરમાં એક રિસર્ચ અનુસાર સ્માર્ટફોનની સ્ક્રીનમાં લાગેલી એક નાની અમથી ચીપ આપણને ભૂકંપ અંગે મહત્વપૂર્ણ જાણકારી આપી શકે છે.

આ ચીપનું નામ છે, માઇક્રોઇલેક્ટ્રો મેકેનિકલ સિસ્ટમ જેને શોર્ટમાં આપણે એમઇએમએસ પણ કહીએ છીએ. શરૂઆતમાં આ ચીપનો ઉપયોગ વાહનો અને ભૂકંપરોધી ઇમારતોમાં કરવામાં આવતો હતો, બાદમાં એ કાર્સમાં અકસ્માત દરમિયાન સેફ્ટી બેગમાં ઉપયોગમાં લેવામાં આવ્યો.

હવે તે વીડિયો ગેમ, સ્માર્ટફોન અને લેપટોપમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઇટલીના વૈજ્ઞાનિકોએ આ ચીપનો ઉપયોગ ભૂકંપ તરંગોને ડિટેક્ટ કર્યો અને આ નિષ્કર્ષ કાઢ્યો કે આ ચીપના માધ્યમથી થોડી ઝડપી તંરગોને ડિટેક્ટ કરી શકે છે. ચીપને આઇફોનમાં લગાવીને ટેસ્ટ કરવામાં આવ્યો, ટેસ્ટ દરમિયાન ફોનમાં લાગેલી એમઆઇએમએસ એસેલરોમીટરને ભૂકંપ તરંગો ડિટેક્ટ કર્યો. આઇફોનની જેમ બજારમાં અન્ય હાઇઇંડ સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જે ભૂકંપ દરમિયાન ઉત્પન્ન થનારી તરંગોને ડિટેક્ટ કરી શકે છે.

આઇઓફન 5એસ

આઇઓફન 5એસ

8 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા, 4 ઇન્ચ મલ્ટી ટચસ્ક્રીન, આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ, 64 જીબી ઇનબિલ્ટ મેમરી.

 એલજી 2

એલજી 2

જી2 ભારતીય બજારમાં બે મેમરી વર્ઝન ઓપ્શન સાથે ઉપલબ્ધ છે. જેમાં 32 જીબી વર્ઝનની કિંમત 43,490 રૂપિયા અને 16 જીબી વર્ઝનની કિંમત 40,490 રૂપિયા છે.

 નોકિયા લૂમિયા 925

નોકિયા લૂમિયા 925

વિન્ડોઝ ફોન 8 ઓએસ, 4.5 ઇન્ચ એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન, વાયરલેસ ચાર્જિંગ, 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર

 સેમસંગ ગેલેક્સી એસ 4

સેમસંગ ગેલેક્સી એસ 4

આ ફોનમાં સ્ટ્રોંગર પોઝ ગ્રુપ પ્લે, મ્યુઝીક શેરિંગ ટ્રાન્સલેટર, સમેસંગ વોચઓન, એર વ્યૂ, કિંમત 38199 રૂપિયા

આઇફોન 5સી

આઇફોન 5સી

4 ઇન્ચ આઇફીએસ રેટિના ડિસપ્લે, એપલ આઇઓએસ વી7, 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર, એપલ એ6 પ્રોસેસર, 1જીબી રેમ, 16 અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ

એચટીસી વન

એચટીસી વન

આ ફોનમાં એન્ડ્રોઇડ જેબીલીન ઓએસ છે. 4.7 ઇન્ચ ફૂલ એચડી કેપેસિટિવ ટચસ્ક્રીન છે. 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર છે અને તેની સ્ટોરેજ કેપેસિટિ 64 જીબી છે. ફોનની કિંમત 46300 રૂપિયા છે.

સોની એક્સપીરિયા ઝેડ 1

સોની એક્સપીરિયા ઝેડ 1

આ ફોનમાં વી4.2 જેલીબીન ઓએસ છે. 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર છે. 5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન છે અને તેમાં 64 જીબીની સ્ટોરેજ કેપેસિટી છે. ફોનની કિંમત 42500 રૂપિયા છે.

 સેમસંગ ગેલક્સી નોટ 3

સેમસંગ ગેલક્સી નોટ 3

આ ફોનમાં એનએફસી સપોર્ટ ડ્યુએલ કેમેરા છે, વી4.3 જેલીબીન ઓએસ છે. તેમ જ ઓક્ટા કોર પ્રોસેસર છે, 3 જીબી રેમ છે અને 5.7 ઇન્ચ ફૂલ એચડી સુપર એમોલેડ ડિસપ્લે એર વ્યૂ સાથે છે. તેની કિંમત 49900 રૂપિયા છે.

ગુગલ એલજી નેક્સસ 4

ગુગલ એલજી નેક્સસ 4

આ ફોનમાં 4.7 ઇન્ચ એચડી આઇપીએસ ડિસપ્લે આપવામાં આવી છે અને તેમાં ક્યુએડ કોર પ્રોસેસર છે જે વાયરલેસ સાથે અન્ય ડિવાઇઝને કનેક્ટ કરી શકે છે. તેની કિંમત 26090 રૂપિયા છે.

English summary
soon mobiles smartphone give earthquake prediction news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X