For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખોટી જોડણી લખશો તો ચેતવશે આ સ્માર્ટ પેન!!!

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 19 જુલાઇ : સ્પેલિંગ મિસ્ટેક એટલે કે ખોટી જોડણીની સમસ્યા માત્ર બાળકો અને વિદ્યાર્થીઓને નહીં પણ પ્રોફેશન્લ્સને પણ હોય છે. મોટી કંપનીના જવાબદાર હોદ્દા પર કામ કરતી વ્યક્તિના લખાણમાં જો સ્પેલિંગ મિસ્ટેક જોવા મળે તો તેમની સાથે કંપનીની ઇમેજ પણ ખરડાય છે. આવી સમસ્યાઓનો ઉકેલ જર્મનીના ઇન્વેન્ટર્સે શોધી કાઢ્યો છે. તેમણે એક એવી સ્માર્ટ પેન વિકસાવી છે જે ખોટી જોડણી લખાતા જ ધ્રુજારી કે કંપન કરવા લાગશે અને લખનારને ચેતવશે.

1

1

જર્મન ઇન્વેન્ટર્સની આ શોધને 'લર્નશિફ્ટ' નામ આપવામાં આવ્યું છે.

2

2

સ્પેલિંગ મિસ્ટેક માટે લખનારને કંપારી દ્વારા ચેતવણી આપતી સ્માર્ટ પેન

3

3

આ રેગ્યુલર પેનમાં સાચી શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

4

4

લર્નશિફ્ટમાં સ્પેશ્યલ મોશન સેન્સર અને નાનકડી બેટરીથી સંચાલિત લિનક્સ કોમ્પ્યુટર છે.

5

5

આ પેનમાં વાઇ ફાઇ ચિપ પણ ફિટ કરવામાં આવી છે.

6

6

તમામ બાબતોને જોડીને પેન અવાચ્ય અક્ષરો કે ખોટી જોડણી સામે લખનારને ચેતવે છે.

7

7

પેનમાં બે વિકલ્પ છે : કેલિગ્રાફી અને ઓર્થોગ્રાફી

8

8

આ પેનને મ્યુનિચ સ્થિત 33 વર્ષીય ડેનિયલ કિશ્માકરે 36 વર્ષના સહ શોધક પાલ્ક વોલ્સ્કી સાથે મળીને બનાવી છે.

9

9

પોતાના પુત્ર દ્વારા થતી સ્પેલિંગ મિસ્ટેકને દૂર કરવા માટેના પ્રયત્નોમાંથી આ સ્માર્ટ પેન બનાવવાનો વિચાર આવ્યો.

10

10

આ પેન માટે સંશોધન અને તેના નિર્માણ પાછળ અંદાજે દોઢ વર્ષનો સમય લાગ્યો છે.

English summary
This smart pen vibrates when you make spelling error
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X