1500 રૂપિયાના ટોપ 10 ડ્યુએલ સિમ મોબાઇલ ફોન
જે રીતે ભારતીય બજારમાં સ્માર્ટફોન ધૂમ મચાવી રહ્યાં છે, તેવી જ રીતે બેઝીક ફોનનું માર્કેટ પણ ઘણું જ મોટું છે. ભારતમાં 15 હજાર રૂપિયાના સ્માર્ટફોન જેટલા વેચાય છે, તેના કરતા વધારે બેઝીક ફોનનું વેચાણ થાય છે. બેઝીક ફોનનો અર્થ છે, જેમાં એફએમ રેડિયો આપવામાં આવ્યો હોય, ડ્યુએલ સિમ હોય અને સાથે જ સારામા સારી બેટરી બેક અપ હોય, કારણ કે બેઝીક ફોન યુઝરને ફીચર્સ કરતા વધારે બેટરી બેક અપની જરૂર હોય છે.
નોકિયા, સેમસંગ, કાર્બન, માઇક્રોમેક્સ સાથે લેમન જેવી મેન્યુફેક્ચર્સ પાસે બેઝીક ફોનની અનેક રેંજ ઉપલબ્ધ છે. ત્યારે આજે અમે અહીં એવા જ 10 દમદાર બેઝીક ફોન લઇને આવ્યા છીએ, જેમની કિંમત 1500 રૂપિયાની આસપાસ છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ બેઝીક ફોનને.

સેમસંગ E1207
સ્ક્રીનઃ- 1.5 ઇંચ ટીએફટી ડિસપ્લે
બેટરીઃ- 800 એમએએચ બેટરી
કિંમતઃ- 1340 રૂપિયા

કાર્બન કે 121
સ્ક્રીનઃ- 1.8 ઇંચ ટીએફટી ડિસપ્લે
મેમરીઃ- 8 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 0.3 મેગા પિક્સલ
બેટરીઃ- 1800 એમએએચ બેટરી
કિંમતઃ- 1229 રૂપિયા

નોકિયા 101
સ્ક્રીનઃ- 1.8 ઇંચ ટીએફટી ડિસપ્લે
મેમરીઃ- 16 જીબી એક્સપાન્ડેબલ
કિંમતઃ- 1499 રૂપિયા

ઇંટેક્સ નૈનો 2
સ્ક્રીનઃ- 1.8 ઇંચ ટીએફટી ડિસપ્લે
કેમેરાઃ- ડીજીટલ
મેમરઃ- 16 જીબી એક્સ્ટર્નલ મેમરી
બેટરીઃ- 1000 એમએએચ બેટરી
કિંમતઃ- 969 રૂપિયા

કાર્બન કે 106 પ્લસ
સ્ક્રીનઃ- 1.77 ઇંચ એલસીડી ડિસપ્લે
મેમરીઃ- 8 જીબી એક્સટર્નલ મેમરી
કેમેરાઃ- 0.3 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1000 એમએએચ બેટરી
કિંમતઃ- 920 રૂપિયા

લેમન B169
સ્ક્રીનઃ- 1.8 ઇંચ ટીએફટી ડિસપ્લે
મેમરીઃ- 8 જીબી એક્સ્ટર્નલ મેમરી
કેમેરાઃ- 0.3 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1000 એમએએચ બેટરી
કિંમતઃ- 1130 રૂપિયા

માઇક્રોમેક્સ X099i
સ્ક્રીનઃ- 1.76 ઇંચ ટીએફટી ડિસપ્લે
મેમરીઃ- 4 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 0.3 મેગા પિક્સલ રીયર કેમેરા
બેટરીઃ- 900 એમએએચ બેટરી
કિંમતઃ- 1,099 રૂપિયા

સ્પાઇસ બોસ ચેમ્પિયન 3 એમ-5015
સ્ક્રીનઃ- 1.8 ઇંચ ડિસપ્લે
મેમરીઃ- 8 જીબી એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ- 0.3 ફ્રન્ટ કેમેરા
બેટરીઃ- 1000 એમએએચ બેટરી
કીંમતઃ- 1,049 રૂપિયા

સેલકોન સી 349 આઇ
સ્ક્રીનઃ- 1.8 ઇંચ ટીએફટી ડીસપ્લે
મેમરીઃ- એક્સપાન્ડેબલ મેમરી
કેમેરાઃ- 0.3 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 900 એમએએચ બેટરી
કિંમતઃ- 980 રૂપિયા

માઇક્રોમેક્સ બોલ્ટ એક્સ 101 આઇ
સ્ક્રીનઃ- 1.8 ઇંચ ટીએફટી ડિસપ્લે
મેમરીઃ- 32 એમબી ઇન્ટરનલ મેમરી, 4 જીબી સુધી એક્સપાન્ડેબલ
રેમઃ- 16 એમબી
કેમેરાઃ- વીજીએ
બેટરીઃ- 1000 એમએએચ બેટરી
કિંમતઃ- 1049 રૂપિયા