દિવાળી ઓફર: અહીંથી ખરીદો સ્માર્ટફોન એકદમ ઓછી કિંમતમાં

દિવાળીને આવવામાં હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે જેના પગલે ઓનલાઇન સાઇટોમાં ઓફરોની ભરમાર છે. એક દિવસ પહેલા જ ફ્લિપકાર્ટની બિગ બિલિયન ડે સેલ પૂરી થઇ છે જેમાં 615 કરોડ રૂપિયાની લોકોએ ખરીદી કરી છે.

પરંતુ જો આપ ફ્લિપકાર્ટની સેલનો ફાયદો ના ઉઠાવી શક્યા હોવ તો કોઇ વાંધો નહીં, અમેઝન, સ્નેપડીલમાં પણ હજી ઘણા ગેજેટ્સ અને ઇલેક્ટ્રોનિક્સ એપ્લાઇંસેસમાં સેલ ચાલી રહી છે. આપ તેનો પણ લાભ ઊઠાવી શકો છો અને ઓછી કિંમતમાં ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો છો.

અહીં અમે આપના સુધી સ્માર્ટફોનની કેટલીંક સ્કિમ પહોંચાડી રહ્યા છીએ, જુઓ અને ખરીદો...

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ 2

સેમસંગ ગેલેક્સી ગ્રાંડ 2

કિંમત- 24,890 રૂપિયા
ઓફર- 30% ઓફ
ડિસ્કાઉંટ પછી કિંમત- 17,449 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ ડુઓસ

સેમસંગ ગેલેક્સી એસ ડુઓસ

કિંમત- 9,710 રૂપિયા
ઓફર- 20% ઓફ
ડિસ્કાઉંટ પછી કિંમત- 7,810 રૂપિયા

કાર્બન ટાઇટેનિયમ ઓક્ટેન

કાર્બન ટાઇટેનિયમ ઓક્ટેન

કિંમત- 15,990 રૂપિયા
ઓફર 44% ઓફ
ડિસ્કાઉંટ બાદ કિંમત- 8,999 રૂપિયા

સોની એક્સપીરિયા ઇ 3 ડ્યુઅલ

સોની એક્સપીરિયા ઇ 3 ડ્યુઅલ

કિંમત- 12,990 રૂપિયા
ઓફર- 16% ઓફ
ડિસ્કાઉંટ પછી કિંમત-10,946 રૂપિયા

એચટીસી ડિઝાયર 816

એચટીસી ડિઝાયર 816

કિંમત- 27,390 રૂપિયા
ઓફર- 21% ઓફ
ડિસ્કાઉંટ પછી કિંમત- 21,550 રૂપિયા

એચટીસી ડિઝાયર 516

એચટીસી ડિઝાયર 516

કિંમત- 15,200 રૂપિયા
ઓફર- 17% ઓફ
ડિસ્કાઉંટ પછી કિંમત-12,489 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ પાવર A96

માઇક્રોમેક્સ કેનવાસ પાવર A96

કિંમત- 12,999 રૂપિયા
ઓફર-52% ઓફ
ડિસ્કાઉંટ પછી કિંમત- 6,499 રૂપિયા

પેનાસોનિક P51

પેનાસોનિક P51

કિંમત- 26,990 રૂપિયા
ઓફર- 53% ઓફ
ઓફર ડિસ્કાઉંટ બાદ કિંમત- 12,599 રૂપિયા

સોની એક્સપીરિયા 2

સોની એક્સપીરિયા 2

કિંમત- 49,990 રૂપિયા
ઓફર- 20% ઓફ
ડિસ્કાઉંટ પછી કિંમત- 39,990 રૂપિયા

એચટીસી ડિઝાયર 616

એચટીસી ડિઝાયર 616

કિંમત- 18,700 રૂપિયા
ઓફર- 12% ઓફ
ડિસ્કાઉંટ પછી કિંમત- 16,499 રૂપિયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X