3 હજારથી 6 હજાર રૂપિયા સુધીના ટોપ 20 ડ્યુએલ સીમ
ઉત્સવોના મોસમમાં બજેટ સ્માર્ટફોનની માંગ હંમેશાની જેમ આ વર્ષે પણ ઘણી વધી ગઇ છે. દિલ્હીના નહેરુ પેલેસમાં મોબાઇલ શોપ ચલાવનારા બશીર અનુસાર ભલે મોંઘા સ્માર્ટફોન માર્કેટમાં આવી ગયા છે, પરંતુ ઓછી કિંમતના સ્માર્ટફોનની ડિમાંડ હજુ પણ ઘણી છે. દિવસભર 70 ટકા ગ્રાહક ઓછી કિંમતના સારા ફોનની ડિમાંડ કરે છે, જેમાં તેમની પહેલી માંગ સારો કેમેરા અને વધારે બેટરી બેકઅપવાળા ફોનની હોય છે.
ખાસ કરીને 3 હજાર રૂપિયાથી લઇને 6 હજાર રૂપિયાના ફોનની માંગ ઘણી રહે છે. શું તમે પણ આવા ફોનની શોધમાં છો, જેમાં તમામ ફીચર 3 હજાર રૂપિયાથી લઇને 6 હજાર રૂપિયાની વચ્ચે આપવામાં આવ્યા હોય. નીચે તસવીરો થકી તમને આ સ્માર્ટફોન અંગે માહિતી આપવામાં આવી છે.

સેમસંગ ગેલેક્સી પોકેટ નિયો ડ્યોસ
સ્ક્રીનઃ- 3 ઇંચ ટીએફટી એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.1.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 850 મેગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ
બેટરીઃ- 1200 એમએએચ બેટરી
કિંમતઃ- 5,433 રૂપિયા

માઇક્રોમેક્સ બોલ્ટ એ40
સ્ક્રીનઃ- 4.5 ઇંચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- 2.3.5 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 2 મેગી પિક્સર પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 5469 રૂપિયા

કાર્બન એ 99
સ્ક્રીનઃ- 3.97 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી
કિંમતઃ- 6290 રૂપિયા

સેલકોન એ 20 કેમ્પસ
સ્ક્રીનઃ- 4 ઇંચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1200 એમએચ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 5270 રૂપિયા

સેમસંગ ગેલેક્સી સ્ટાર S5280
સ્ક્રીનઃ- 3 ઇંચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી 4.1.2 જેલીબીન
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી સ્ટોરેજ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી
કિંમતઃ- 4742

કાર્બન સ્માર્ટ એ 51
સ્ક્રીનઃ- 3.5 ઇંચ ટીએફટી કેપેસિટિવ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.0 આઇસ ક્રીમ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ સિંગલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ સ્ટોરેજ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1100 એમએએચ બેટરી
કિંમતઃ- 3375 રૂપિયા

લિનોવો એ 690
સ્ક્રીનઃ- 4 ઇંચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- 2.3.6 જિંગરબ્રીડ એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ રીયર કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 5990 રૂપિયા

આઇબોલ એંડી 4 ડીઆઇ
સ્ક્રીનઃ- 4 ઇંચ આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4 આઇસીએસ ઓએસ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી, 3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1700 એમએએચ બેટરી
કિંમતઃ- 5749 રૂપિયા

સેલકોન એ 63 કેમ્પસ
સ્ક્રીનઃ- 4 ઇંચ કેપેસિટિવ ટચ સ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 4337 રૂપિયા

માઇક્રોમેક્સ બોલ્ટ એ 67
સ્ક્રીનઃ- 4.5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1850 એમએએચ બેટરી
કિંમતઃ- 5699 રૂપિયા

ઇંટેક્સ ક્લાઉડ એક્સ 3
સ્ક્રીનઃ- 3.5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 115 એમબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1450 એમએએચ બેટરી
કિંમતઃ- 3850 રૂપિયા

કાર્બન એ 8
સ્ક્રીનઃ- 4 ઇંચ કેપેસિટિવ ટચ સ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલકોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 5802 રૂપિયા

ઇન્ટેક્સ ક્લાઉડ એક્સ 1
સ્ક્રીનઃ- 3.5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- વી2.3 જિંગરબ્રીડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 512 એમબી ઇનબિલ્ટ, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 3 મેગા પિક્સલ રીયર કેમેરા
બેટરીઃ- 1250 એમએએચ બેટરી
કિંમતઃ- 3499 રૂપિયા

સ્પાઇસ એમઆઇ 354 સ્માર્ટસ્પેસ
સ્ક્રીનઃ- 3.5 ઇંચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1000 એમએએચ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 3 મેગા પિક્સલ રીયર કેમરી
બેટરીઃ- 1450 એમએએચ બેટરી
કિંમતઃ- 4999 રૂપિયા

જિયોની પાયોનિયર પી 2
સ્ક્રીનઃ- 4 ઇંચ મલ્ટી ટચસ્ક્રીન ડિસપ્લે
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1700 એમએએચ બેટરી
કિંમતઃ- 5899 રૂપિયા

કાર્બન એ 9 સ્ટાર
સ્ક્રીનઃ- 4 ઇંચ ટચસ્ક્રીન ડિસપ્લે
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી વીજીએ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 5135 રૂપિયા

માઇક્રોમેક્સ એ 45
સ્ક્રીનઃ- 3.5 ઇંચ ટીએફટી ડિસપ્લે
ઓએસઃ- 2.3 જિંગરબ્રીડ
પ્રોસેસરઃ- 650 મેગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1300 એમએએચ બેટરી
કિંમતઃ- 4472 રૂપિયા

લાવા આઇરિસ એન 400
સ્ક્રીનઃ- 4 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.0.1 આઇસીએસ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 128 એમબી ઇનબિલ્ટ
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 5999 રૂપિયા

વીડિયો કોન એ 15
સ્ક્રીનઃ- 3.5 ઇંચ એચવીજીએ ડિસપ્લે
ઓએસઃ- 2.3 જિંગરબ્રીડ ઓએસ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી
કિંમતઃ- 3590 રૂપિયા

હાઇટેક મોબાઇલ અમેજ
સ્ક્રીનઃ- 3.5 ઇંચ ટીએફટી સ્ક્રીન
ઓએસઃ- વી4.0.1 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- SC6820 પ્રોસેસર
કેમેરાઃ- 3 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1400 એમએએચ બેટરી
કિંમતઃ- 2999 રૂપિયા