ફૂલ મેટાલિક બોડીથી સજેલા છે આ સ્માર્ટફોન

હાલના દિવસોમાં ગ્રાહક નવો સ્માર્ટફોન ખરીદતા પહેલા અનેક બાબતો અંગે વિચારે છે, તે જે હેન્ડસેટને કરીદી રહ્યો છે, તેને લઇને તે અનુકુળ છે કે નહીં તેને એ મોબાઇલ ફોન ફાવશે કે નહીં, સારો છે કે નહીં, તમામ પ્રકારની બાબતોને ચકાસી લીધા બાદ જ તે નવો સ્માર્ટફોન ખરીદે છે. તેમાં પણ ખાસ કરીને હવે ભારતીય મોબાઇલ બજાર હોય કે વિશ્વ મોબાઇલ બજાર બધે ગ્રાહકોના દિલ પર મેટલ બોડીવાળા સ્માર્ટફોન પોતાની છાપ છોડી રહ્યાં છે અને તેના જ કારણે એપલે પણ પોતાના નવા આઇફોનમાં મેટલ બોડીનો ઉપયોગ કર્યો છે.

માત્ર એપલ જ નહીં, પરંતુ એચટીસી, નોકિયા, માઇક્રોમેક્સ, સોની સહિતની કંપનીઓ દ્વારા તાજેતરમાં જે સ્માર્ટફોનને બજારમાં ઉતારવામા આવ્યા તેમાં મેટાલિક બોડીનો શાનદાર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે, તો ચાલો તસવીરો થકો જાણીએ કઇ કઇ કંપની દ્વારા તેના સ્માર્ટફોનમાં મેટાલિક બોડીને ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્પાઇસ સ્માર્ટ ફ્લો મેટલ 5 એક્સ એમઆઇ-504

સ્પાઇસ સ્માર્ટ ફ્લો મેટલ 5 એક્સ એમઆઇ-504

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી, 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 ગીગાહર્ટ્ઝ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1800 એમએએચ બેટરી
કિંમતઃ- 6,499 રૂપિયા

એચટીસી વન

એચટીસી વન

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ સુપર એલસીડી ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32/64 જીબી ઇન્ટરનલ અને 64 જીબી માઇક્રોએસડી
બેટરીઃ- 2300 એમએએચ બેટરી
કિંમતઃ- 43,134 રૂપિયા

એચટીસી વન મિની

એચટીસી વન મિની

સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- ડ્યુએલ કોર 1.4 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમરી, 64 જીબી માઇક્રો એસડી
બેટરીઃ- 1800 એમએએચ બેટરી
કિંમતઃ- 32,999 રૂપિયા

એપલ આઇફોન 5 એસ

એપલ આઇફોન 5 એસ

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- આઇઓએસ અપગ્રેડેબલ આઇઓએસ 7.0.4
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1560 એમએએચ બેટરી
કિંમતઃ- 53,500 રૂપિયા

સોની એક્સપીરિયા પી

સોની એક્સપીરિયા પી

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- વી2.3 જીંગરબ્રેડ, અપગ્રેડેબલ વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1305 એમએએચ બેટરી
કિંમતઃ- 19,300 રૂપિયા

 લેનોવો કે 900

લેનોવો કે 900

સ્ક્રીનઃ- 5.5 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ
ઓએસઃ- 4.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 2 જીબી
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 12 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3500 એમએએચ બેટરી
કિંમતઃ- 25990 રૂપિયા

લેનોવો પી780

લેનોવો પી780

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- વી 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ કોર્ટેક્સ એ7
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સ્ટર્નલ સ્ટોરેજ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 4000 એમએએચ બેટરી
કિંમતઃ- 17,990 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ ડૂડલ 2

માઇક્રોમેક્સ કેનવાસ ડૂડલ 2

સ્ક્રીનઃ- 5.7 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- વી.4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 12 જીબી, નો માઇક્રો એસડી કાર્ડ
કેમેરાઃ- 12 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2600 એમએએચ બેટરી
કિંમતઃ- 14,999 રૂપિયા

નોકિયા 515

નોકિયા 515

સ્ક્રીનઃ- 2.4 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- જાવા એમઆઇડીપી 2.1
રેમઃ- 64 એમબી
મેમરીઃ- 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1200 એમએએચ બેટરી
કિંમતઃ- 10,299 રૂપિયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X