For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવેમ્બરમાં લોન્ચ થયેલા ટોપ ટેન મોબાઇલ ફોન પાર્ટ-1

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વ મોબાઇલ માર્કેટમાં દરરોજ વિવિધ કંપનીઓ દ્વારા નીતનવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે છે. જો કે, દરેક મોબાઇલ ફોન ભારતીય બજાર સુધી પહોંચતા નથી. તેમ છતાં માઇક્રોમેક્સ, કાર્બન, ઇન્ટેક્સ જેવી ડોમેસ્ટિક મેન્યુફેક્ચર્સ સહિત સેમસંગ, એલજી, સોની, નોકિયા બ્લેકબેરી જેવી કંપનીઓ દ્વારા પણ વિવિધ સુવિધાઓ અને ફીચર ધરાવતા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવે છે.

ગયા મહિનાની વાત કરવામાં આવે તો સેમસંગથી માંડીને માઇક્રોમેક્સ સુધીની કંપનીઓ દ્વારા અનેકવિધ મોબાઇલ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેનો પહેલા ભાગ આજે અમે અહીં તસવીરો થકી જણાવી રહ્યાં છીએ, જેમા નવેમ્બર મહીનામાં લોન્ચ થયેલા સ્માર્ટફોન અને તેમની કિંમત અંગે આછેરી માહિતી આપવામાં આવી છે.

ઝોલો ક્યુ500

ઝોલો ક્યુ500

સ્ક્રીનઃ- 4 ઇંચ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1 એન્ડ્રોઇડ એઓસ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 7350 રૂપિયા

સેમસંગ ગેલેક્સી એસ ડ્યુએસ 2

સેમસંગ ગેલેક્સી એસ ડ્યુએસ 2

સ્ક્રીનઃ- 4 ઇંચ ડબલ્યુવીજીએ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસ્પલે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 768 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 64 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 10,999 રૂપિયા

માઇક્રોમેક્સ બોલ્ટ એ 61

માઇક્રોમેક્સ બોલ્ટ એ 61

સ્ક્રીનઃ- 4 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ સ્પ્રીડ્ત્રમ પ્રોસેસર
રેમઃ- 256 એમબી રેમ
મેમરીઃ- 512 એમબી અને 16 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 4,999 રૂપિયા

ઝોપો ઝેડપી998

ઝોપો ઝેડપી998

સ્ક્રીનઃ- 5.5 ઇંચ આઇપીએસ સ્ક્રીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર
રેમઃ- 2 જીબી રેમ
રોમઃ- 32 જીબી રોમ
કેમેરાઃ- 14 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
કિંમતઃ- 24 હજાર રૂપિયા

આઇબોલ એન્ડી 5- ઇ7

આઇબોલ એન્ડી 5- ઇ7

સ્ક્રીનઃ- 5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1850 એમએએચ બેટરી
કિંમતઃ- 6,999 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ એચડી A116i

માઇક્રોમેક્સ કેનવાસ એચડી A116i

સ્ક્રીનઃ- 5 ઇંચ એચડી આઇપીએસ ડિસ્પલે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રોએસડી
બેટરીઃ- 2000 એમએએચ બેટરી
કિંમતઃ- 12, 499 રૂપિયા

લાવા ઇરિસ 456

લાવા ઇરિસ 456

સ્ક્રીનઃ- 4.5 ઇંચ કેપેસિટિવ આઇપીએસ ટચસ્ક્રીન ડિસ્પલે
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1650 એમએએચ બેટરી
કિંમતઃ- 7,888 રૂપિયા

માઇક્રોમેક્સ કેનવાસ જ્યુસ એ77

માઇક્રોમેક્સ કેનવાસ જ્યુસ એ77

સ્ક્રીનઃ- 5 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસ્પલે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી માઇક્રોએસડી
બેટરીઃ- 3000 એમએએચ બેટરી
કિંમતઃ- 7,999 રૂપિયા

વિક્ડલીક વમ્મી ટાઇટન 3

વિક્ડલીક વમ્મી ટાઇટન 3

સ્ક્રીનઃ- 5.3 ઇંચ આઇપીએસ ક્યુએચડી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી
કિંમતઃ- 12,500 રૂપિયા

કાર્બન એ15 પ્લસ

કાર્બન એ15 પ્લસ

સ્ક્રીનઃ- 4.0 ઇંચ ટીએફટી ડિસ્પલે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી
કિંમતઃ- 5890 રૂપિયા

English summary
There are several smartphone launches taking place currently in the global market. However, all devices don't end up landing in the Indian stores. While domestic manufacturers like Micromax, Karbon, Intex have been quite active in the recent months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X