નવેમ્બરમાં લોન્ચ થયેલા ટોપ ટેન મોબાઇલ ફોન પાર્ટ-2

વિશ્વ મોબાઇલ માર્કેટમાં દરરોજ વિવિધ કંપનીઓ દ્વારા નીતનવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવે છે. જો કે, દરેક મોબાઇલ ફોન ભારતીય બજાર સુધી પહોંચતા નથી. તેમ છતાં માઇક્રોમેક્સ, કાર્બન, ઇન્ટેક્સ જેવી ડોમેસ્ટિક મેન્યુફેક્ચર્સ સહિત સેમસંગ, એલજી, સોની, નોકિયા બ્લેકબેરી જેવી કંપનીઓ દ્વારા પણ વિવિધ સુવિધાઓ અને ફીચર ધરાવતા સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરવામાં આવે છે.

ગયા મહિનાની વાત કરવામાં આવે તો સેમસંગથી માંડીને માઇક્રોમેક્સ સુધીની કંપનીઓ દ્વારા અનેકવિધ મોબાઇલ ફોન લોન્ચ કરવામાં આવ્યા છે. જેનો પહેલા ભાગ આજે અમે અહીં તસવીરો થકી જણાવી રહ્યાં છીએ, જેમા નવેમ્બર મહીનામાં લોન્ચ થયેલા સ્માર્ટફોન અને તેમની કિંમત અંગે આછેરી માહિતી આપવામાં આવી છે.

ગુગલ નેક્સસ 5

ગુગલ નેક્સસ 5

સ્ક્રીનઃ- 4.95 ઇંચ ફુલ એચડી આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4.4 કિટેકટ
પ્રોસેસરઃ- 2.26 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2300 એમએએચ બેટરી
કિંમતઃ- 29,400 રૂપિયા

એચટીસી વન મેક્સ

એચટીસી વન મેક્સ

સ્ક્રીનઃ- 5.9 ઇંચ ફુલ એચડી ડિસપ્લે
ઓએસઃ- 4.3 એન્ડ્રોઇડ ઓએસ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ સ્નેપડ્રગેન
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 4 એલ્ટ્રાપિક્સલ પ્રાઇમરી કેમેરા અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3300 એમએએચ બેટરી
કિંમતઃ- 53,899 રૂપિયા

કાર્બન ટાઇટેનિયમ એસ 7

કાર્બન ટાઇટેનિયમ એસ 7

સ્ક્રીનઃ- 5 ઇંચ ટીએફટી ડિસપ્લે, કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યૂએડ કોર પ્રોસેસર
મેમેરીઃ- 32 જીબી એક્સટરનલ મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2600 એમએએચ બેટરી
કિંમતઃ- 14,998 રૂપિયા

કાર્બન એ1 પ્લસ

કાર્બન એ1 પ્લસ

સ્ક્રીનઃ- 3.5 ઇંચ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 3 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1300 એમએએચ બેટરી
કિંમતઃ- 3,554 રૂપિયા

એલજી ઓપ્ટિમસ એલ 1 2 ડ્યુએલ

એલજી ઓપ્ટિમસ એલ 1 2 ડ્યુએલ

સ્ક્રીનઃ- 3 ઇંચ આઇપીએસ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
કેમેરાઃ- 3 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1540 એમએએચ બેટરી
કિંમતઃ- 6,499 રૂપિયા

ઇન્ટેક્સ ક્લાઉડ ઝેડ 6

ઇન્ટેક્સ ક્લાઉડ ઝેડ 6

સ્ક્રીનઃ- 5 ઇંચ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.0 આઇસક્રીમ સેન્ડવિચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સટરનલ મેમરી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2100 એમએએચ બેટરી
કિંમતઃ- 6,871 રૂપિયા

ઝેડવાયએલસી ક્લાઉડ ઝેડ401

ઝેડવાયએલસી ક્લાઉડ ઝેડ401

સ્ક્રીનઃ- 4 ઇંચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી2.3.4 જીંગરબ્રીડ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ એઆરએમ પ્રોસેસર
મેમરીઃ- 32 જીબી એક્સપાન્ડેબલ સ્ટોરેજ
કિંમતઃ- 3,893 રૂપિયા

ઝોલો ક્યૂ 2000

ઝોલો ક્યૂ 2000

સ્ક્રીનઃ- 5.5 ઇંચ આઇપીએસ એલસીડી ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ મેમરી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2500 એમએએચ બેટરી
કિંમતઃ- 13,899 રૂપિયા

ઇન્ટેક્સ એક્વા આઇ 6

ઇન્ટેક્સ એક્વા આઇ 6

સ્ક્રીનઃ- 5 ઇંચ ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1900 એમએએચ બેટરી
કિંમતઃ- 8,290 રૂપિયા

આઇબોલ એેન્ડી 4.5 ઝેડ

આઇબોલ એેન્ડી 4.5 ઝેડ

સ્ક્રીનઃ- 4.5 ઇંચ ટચસ્ક્રીન ડિસપ્લે
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ કોર્ટેક્સ એ 7 પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સટરનલ મેમરી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1700 એમએએએચ બેટરી
કિંમતઃ- 7,290 રૂપિયા

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X