For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલા ટોપ 38 મોબાઇલ ફોન

By Super
|
Google Oneindia Gujarati News

એ વાતથી કોઇ અજાણ નથી કે ભારતીય મોબાઇલ માર્કેટ તેમાં પણ ખાસ કરીને સ્માર્ટફોન બજાર હાલ ધુમ મચાવી રહ્યું છે. એ વાતનો અંદાજો તેનાથી જ લગાવી શકાય છે કે, દરરોજ વિવિધ સ્માર્ટફોન બનાવતી કંપનીઓ દ્વારા નીતનવી સુવિધા અને ફીચર્સ સાથે પોતાના ફોન રજૂ કરવામાં આવી રહ્યાં છે.

જે રીતે ભારતીય મોબાઇલ ફોન બજારમાં તેજી આવી છે અને મોબાઇલ ધારકોની સંખ્યા વધી છે, તેને જોતા મોબાઇલ નિર્માણ કરતી કંપનીઓમાં પણ સ્પર્ધાનો મહોલ છવાયો છે. ત્યારે આજે અમે અહીં સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવેલા કેટલાક મોબાઇલ ફોન અંગે આછેરી માહિતી આપી રહ્યાં છીએ તો ચાલો તસવીરો થકી જાણીએ આ મોબાઇલ ફોનમાં આપવામાં આવેલા ફીચર્સ અંગે.

LG G2:

LG G2:

સ્ક્રીનઃ- 5.2 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.26 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 અને 32 જીબી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

BSNL-Champion Trendy 531 Phablet:

BSNL-Champion Trendy 531 Phablet:

સ્ક્રીનઃ- 5.3 ઇન્ચ ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટબિલ્ટ અને 32 જીબી માઇક્રો એસેડી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3200 એમએએચ બેટરી

Nokia Lumia 1020:

Nokia Lumia 1020:

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ એમોલેડ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ફોન 8
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી અને 64 જીબી
કેમેરાઃ- 41 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Sony Xperia Z1:

Sony Xperia Z1:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ટીએફટી કેપસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 64 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 20.7 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

BlackBerry Z30:

BlackBerry Z30:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એમોલેડ કેપિસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 10.2. ઓએસ
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 64 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મિગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2880 એમએએચ બેટરી

Samsung Galaxy Note 3:

Samsung Galaxy Note 3:

સ્ક્રીનઃ- 5.7 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.3 જેલીબીન
પ્રોસેસરઃ- 2.3 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 3 જીબી રેમ
મેમરીઃ- 16,32,64 જીબી ઇન્ટરનલ અને 64 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3200 એમએએચ બેટરી

Intex Aqua i4:

Intex Aqua i4:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ
ઓએસઃ- 4.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 869 એમબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Gionee Elife E6:

Gionee Elife E6:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2020 એમએએચ બેટરી

Sony Xperia M Dual SIM

Sony Xperia M Dual SIM

સ્ક્રીનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્પાસન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1750 એમએએચ બેટરી

Panasonic T11:

Panasonic T11:

સ્ક્રીનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Panasonic P11:

Panasonic P11:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ
ઓએસઃ- 4.1 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 1 જીબી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Spice Virtuoso Pro+ Mi-492:

Spice Virtuoso Pro+ Mi-492:

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને માઇક્રો એસડીની સુવિધા
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1730 એમએએચ બેટરી

Smart NaMo Saffron One:

Smart NaMo Saffron One:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ ફુલ એચડી
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ-1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડકોર
રેમઃ- 1,2 જીબી રેમ
મેમરીઃ- 16, 32 જીબી ઇન્ટરનલ અને 64 જીબી માઇક્રો એસેડી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3150 એમએએચ બેટરી

Smart NaMo Saffron Two :

Smart NaMo Saffron Two :

સ્ક્રીનઃ- 6.5 ઇન્ચ ફુલ એચડી
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ અને 64 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3150 એમએેએચ બેટરી

Karbonn Smart A51:

Karbonn Smart A51:

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.0 આઇસક્રીમ સેન્ડવીચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 100 એમબી ઇનબિલ્ટ અને માઇક્રો એસડીની સુવિધા
કેમેરાઃ- 3.2 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1100 એમએએચ બેટરી

Intex Aqua i7:

Intex Aqua i7:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએસ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 24.8 જીબી ઇનબિલ્ટ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 200 એમએએચ બેટરી

Gionee GPad G3:

Gionee GPad G3:

સ્ક્રીનઃ- 5.5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્પાસન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2250 એમએએચ બેટરી

Lava Iris 505:

Lava Iris 505:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Lava L661:

Lava L661:

સ્ક્રીનઃ- 4.5 ટીએફટી સ્ક્રીન
મેમરીઃ- 4 જીબી
બેટરીઃ- 1000 એમએએચ બેટરી

Huawei Ascend G700:

Huawei Ascend G700:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએસ ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 2150 એમએએચ બેટરી

Huawei Ascend G610:

Huawei Ascend G610:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ આઇપીએસ ક્યુએચડી
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 2150 એમએએચ બેટરી

HTC Desire 600C:

HTC Desire 600C:

સ્ક્રીનઃ- 4.50 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 64 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.6 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1860 એમએએચ બેટરી

Lava Iris 505:

Lava Iris 505:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 1.9 જીબી ઇનબિલ્ટ અને માઇક્રો એસડીની સુવિધા
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Lava Iris 506Q:

Lava Iris 506Q:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી, 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Nokia 108-108 Dual SIM:

Nokia 108-108 Dual SIM:

સ્ક્રીનઃ- ક્યૂક્યૂવીજીએ
મેમરીઃ- 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- વીજીએ કેમેરા
બેટરીઃ- 950 એમએએચ બેટરી

BlackBerry 9720:

BlackBerry 9720:

સ્ક્રીનઃ- 2.8 ઇન્ચ આઇપીએસ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- બ્લેકબેરી ઓએસ 7.1
પ્રોસેસરઃ- 806 મેગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 512 એમબી ઇન્ટરનલ, 32 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી
બેટરીઃ- 1450 એમએેએચ બેટરી

Micromax Bolt A40:

Micromax Bolt A40:

સ્ક્રીનઃ- 4.50 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 2.3 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ-1 ગીગાહર્ટ્ઝ
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 75 એમબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 2 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Nokia 208/ 208 Dual SIM:

Nokia 208/ 208 Dual SIM:

સ્ક્રીનઃ- 2.4 ઇન્ચ ટીએફટી
રેમઃ- 64 એમબી રેમ
મેમરીઃ- 256 એમબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 1.3 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1020 એમએએચ બેટરી

Celkon Campus A10:

Celkon Campus A10:

સ્ક્રીનઃ- 3.5 ઇન્ચ એચવીજીએ ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 256 એમબી
મેમરીઃ- 512 એમબી, એક્પાન્ડેબલ 32 જીબી
કેમેરાઃ- 1.3 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Celkon Signature Swift A112:

Celkon Signature Swift A112:

સ્ક્રીનઃ- 5 ઇન્ચ એફડબલ્યુવીજીએ ડિસપ્લે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી રેમ
મેમરીઃ- 4જીબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 1.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2000 એમએએચ બેટરી

Celkon Monalisa 5:

Celkon Monalisa 5:

સ્ક્રીનઃ- 4.5 ઇન્ચ ટીએફટી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને સેકન્ડરી કેમેરાની પણ સુવિધા
બેટરીઃ- 1800 એમએએચ બેટરી

HTC One Dual SIM:

HTC One Dual SIM:

સ્ક્રીનઃ- 4.68 ઇન્ચ સુપર એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ક્યુએડકોર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 32 જીબી ઇન્ટરનલ અને 64 જીબી માઇક્રોએસડી
કેમેરાઃ- 4 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2.1 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 2300 એમએએચ બેટરી

ntex Aqua HD:

ntex Aqua HD:

સ્ક્રીનઃ- 4.7 ઇન્ચ એચડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.2.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને 5 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 1800 એમએએચ બેટરી

Alcatel One Touch Hero:

Alcatel One Touch Hero:

સ્ક્રીનઃ- 6 ઇન્ચ આઇપીએસ એલસીડી કેપેસિટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્યુએડ કોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી સિંગલ સિમ, 16 જીબી ડ્યુએલ સિમ, 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3400 એમએએચ બેટરી

Karbonn A9 Star:

Karbonn A9 Star:

સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.0 આઇસ્ક્રીમ સેન્ડવિચ
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએેએચ બેટરી

iBall Andi 4a Projector:

iBall Andi 4a Projector:

સ્ક્રીનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને માઇક્રોએસડીની સુવિધા
કેમેરાઃ- 8.1 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા, સેકન્ડરી કેમેરાની પણ સુવિધા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Karbonn A8:

Karbonn A8:

સ્ક્રીનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી માઇક્રો એસડી
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

Micromax Canvas Fun A63

Micromax Canvas Fun A63

સ્ક્રીનઃ- 4 ઇન્ચ કેપેસિટિવ ટચસ્ક્રીન ડિસ્પલે
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.3 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 512 એમબી
મેમરીઃ- 1 જીબી ઇનબિલ્ટ
કેમેરાઃ- 2 મેગા પિક્સલ કેમેરા
બેટરીઃ- 1500 એમએએચ બેટરી

English summary
September was a pretty busy month for most of the mobile phone manufacturers because of the number of launch events they had to host. The IFA 2013 brought most of the devices like Samsung Galaxy Note 3 and Xperia Z1 handsets into highlight. We also saw the announcement of devices like Xiaomi Mi3 which is powered by NVDIA Tegra 4 Processor, tablets from Asus and many more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X