For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે જાણો છો દુનિયાના 10 સૌથી પાવરફૂલ કોમ્પ્યૂટર વિષે

|
Google Oneindia Gujarati News

શું તમે જાણો છો દુનિયાના ટોપ 10 પાવરફૂલ કોમ્પ્યૂટર કયા કયા છે. આપણે હંમેશા આપણા ગેજેટને વધુને વધુ શક્તિશાળી બનાવવા માંગીએ છીએ. અને આ જ કારણે આપણે આપણા ગેજેટને સમયે સમયે અપગ્રેડ કરતા રહીએ છીએ. જેનાથી આપણે નવી ટેકનોલોજીની માહિતગાર રહીએ.

દુનિયાના સુપર કોમ્પ્યૂટર પણ આપણી આવી જ ઇચ્છાનું સ્વરૂપ છે. તેમાં આજે પણ નવી શોધો થઇ રહી છે અને આજે પણ તેને વધુ પાવરફૂલ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

પૂરી દુનિયામાં 500થી પણ વધુ સુપર કોમ્પ્યૂટર છે. ત્યારે તેમાં 10 ટોપના અને બેસ્ટ કંમ્પ્યૂટર કયા છે તે વિષે અમે આજે તમને જણાવાના છીએ. ત્યારે દુનિયાના 10 ટોપ કોમ્યૂટર વિષે કેટલીક રસપ્રદ અને રોચક જાણકારી મેળવો નીચેના આ આર્ટીકલમાં...

વલકન (Vulcan)

વલકન (Vulcan)

આ રહસ્યમઇ અમેરિકી સુપર કોમ્પ્યૂટર ગત વર્ષે 9માં ક્રમે હતું હવે 10માં ક્રમે આવી ગયું છે. હાલ આ કોમ્પ્યૂટર લોરેસ લિવરમોર રાષ્ટ્રીય પ્રયોગશાળા રાખવામાં આવ્યું હતું. તમે તેને રેન્ટ પર લઇને રિસર્ચ કે બિઝનેસના કામ કરી શકો છો.

જેયૂ ક્વીન

જેયૂ ક્વીન

જર્મનીમાં આવેલું આ કોમ્પ્યૂટર આઇબીએમ દ્વારા બનાવામાં આવ્યું છે. આ કોમ્પ્યૂટરનું પ્રોસેસર વીક્યૂસી 16સી 1.600 ગીગાહાઇટ, મેમરી 393216, ઓએસ લીનિક્સ સ્પીડ 4.14 પેટાફ્લોપ છે.

સટૈંપીડી (stampede)

સટૈંપીડી (stampede)

ટેક્સાસ વિશ્વવિદ્યાલયના એડવાંસ કોમ્પ્યૂટિંગ સેન્ટરમાં આવેલું આ સુપર કોમ્પ્યૂટર ડેલ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ અમેરિકાનું સૌથી વધુ પાવરફૂલ શૈક્ષણિક કોમ્પ્યૂટર છે. તેમાં નિયોન ઇ5 2680સી 2.700 ગીગાહર્ટ પ્રોસેસર, 204900 કોર, 184800 જીબી મેમરી, ઇન્ટરકનેક્ટ ઇફીનિબેડ, અફડીઆર, કંપાઇલર ઇંટલ, સ્પીડ 5.16 પેટાફ્લોપ નિશાન પોસ્ટિંગ માટે છે. તે બ્રેન ટ્યૂમર ઇમેજિંગમાં સુધાર, જૈવ ઇંધન, ભૂકંપ, જલવાયુ પરિવર્તન માટે કામ કરે છે.

શાહીન દ્વવિતીય (Shaheen 2)

શાહીન દ્વવિતીય (Shaheen 2)

આ કોમ્પ્યૂટર સાઉદી અરબનું પહેલું સુપર કોમ્પ્યૂટર છે. શાહીનનો અર્થ થાય છે વિદેશી બાઝ. આ કોમ્પ્યૂટર શાહ અબ્દુલ્લા યુનિવર્સિટી સાયન્સ અને ટેકનોલોજી બનાવ્યું છે. જે વૈજ્ઞાનિક સંશોધન માટે છે.

Piz Daint

Piz Daint

સ્વિસ નેશનલ સુપર કોમ્પ્યૂટિંગ કેન્દ્ર દ્વારા બનેલ આ કોમ્પ્યૂટર યુરોપનું બીજું સુપર કોમ્પ્યૂટર છે.
આ કોમ્પ્યૂટર એચપીસી રિસર્ચ, રાષ્ટ્રિય અને આંતરાષ્ટ્રિય પરિયોજના માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

મીરા

મીરા

આ કોમ્પ્યૂટર અમેરિકાનું ત્રીજું સુપર પાવરફૂલ કોમ્પ્યૂટર છે. આ એનર્જી એફિશિયન્ટ કોમ્પ્યૂટર છે.

કે. કોમ્પ્યૂટર

કે. કોમ્પ્યૂટર

જાપાનની કંપની Fujitsuનું આ કોમ્પ્યૂટર હવામાન વિભાગ, ઔષધિ વિજ્ઞાન, અંતરીક્ષ વિજ્ઞાન જેવી કામમાં મદદરૂપ થાય છે.

સિકોઇયા (Sequoia)

સિકોઇયા (Sequoia)

લોરેન્સ લિવરમોર રાષ્ટ્રિય પ્રયોગશાળામાં રાખેલ આ કોમ્પ્યૂટર ત્રીજા નંબરે આવે છે. આના મુખ્ય કોર પ્રોસેસર સાથે જીપીયૂ પ્રકારના ત્વરકનો પ્રયોગ નથી કરવામાં આવ્યો.

ટાઇટન

ટાઇટન

અમેરિકાનું આ કોમ્પ્યૂટર ઓક રિઝ નેશનલ લેબોરીટીમાં આવેલું છે. તે રસાયણ વિજ્ઞાન, હવામાન વિભાગ જેવા વિષયો પર શોધ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમાં 17.59 પેટાફ્લોપ છે.

ટિયાન-2 (Tianhe 2)

ટિયાન-2 (Tianhe 2)

ચીની રાષ્ટ્રિય વિશ્વવિદ્યાલયમાં સ્થિત આ કોમ્પ્યૂટર દુનિયાનું નંબર વન સુપર કોમ્પ્યૂટર છે. તેમાં 33.86 પેટાફ્લોપ કોમ્પ્યૂટિંગ પોવર છે.

English summary
Computers plays a very important role in our life today. WE want our computer to be the best one. Here are the Top ten most powerful computers in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X