For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: લો આવી ગયો ફક્ત 99 રૂપિયાનો સ્માર્ટફોન....

By Desk
|
Google Oneindia Gujarati News

સસ્તા, સસ્તા અને સસ્તા, ભારતીય સ્માર્ટફોન ના માર્કેટમાં સસ્તા ફોન લાવવાની હરીફાઈ ચાલી રહી છે. ફ્રીડમ 251 આવ્યા પછી તો સ્માર્ટફોન કંપની સસ્તા ફોન બનાવવામાં લાગી ગઈ છે.

ફ્રીડમ 251 ની કિમતે તો લોકોને હેરાન કરી નાખ્યા હતા. પરંતુ હવે તેના કરતા પણ વધારે સસ્તો સ્માર્ટફોન આવી ગયો છે. આ સ્માર્ટફોન ની કિંમત ખાલી 99 રૂપિયા જ છે.

આ નવો સ્માર્ટફોન નોમોટેલ અચ્છે દિવસના પ્રોમોટર માધવા રેડ્ડી નું કેહવું છે કે તેઓ આ ફોનને પ્રોમોટ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે નોમોટેલ 4 ઇંચ ડિસ્પ્લેવાળો દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે.

ફીચર

ફીચર

આ ફોનમાં 1.3 GHz કોડ્કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટીંગ સીસ્ટમ પર કામ કરે છે.

ફીચર

ફીચર

આ ફોનમાં 1GB રેમ આપવામાં આવી છે. આ એક 3G સ્માર્ટફોન છે અને તમે 2 સીમકાર્ડનો ઉપયોગ પણ કરી શકો છો.

ફીચર

ફીચર

આ ફોનમાં 2 મેગાપીક્સલ નો રીયલ કેમરો અને 0.3 મેગાપીક્સલનો ફન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

99 રૂપિયા

99 રૂપિયા

કંપનીની વેબસાઈટ નોમોટેલ પર બતાવવામાં આવ્યું છે કે આ ફોનની કિંમત 2999 રૂપિયા થી ઘટાડીને 99 રૂપિયા કરી દેવામાં આવી છે.

17 મેં થી 25 મેં સુધી ઉપલબ્ધ

17 મેં થી 25 મેં સુધી ઉપલબ્ધ

આ ફોન કેસ ઓન ડીલીવરીમાં પણ મળે છે. આ ફોન 17 મેં થી 25 મેં સુધી ઉપલબ્ધ છે.

મેક ઇન ઇન્ડિયા

મેક ઇન ઇન્ડિયા

કપનીનું કહેવું છે કે આ ફોન ધ્વારા તેઓ પ્રધાનમંત્રી ના મેક ઇન ઇન્ડિયા માં પોતાની ભાગીદારી નોધાવી રહ્યા છે અને દેશ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે.

English summary
world's cheapest smartphone the namotel achhe din of just rupees 99 is on your way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X