For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજમાવી જુઓ : પાઇલ્સ માટેના આયુર્વેદિક ઉપચાર

|
Google Oneindia Gujarati News

પાઇલ્સ એટલે કે મસા ખૂબ સામાન્ય રોગ છે પણ તેમાં થતું દરદ અસામાન્ય બિમારીનો અહેસાસ કરાવે છે. આ રોગમાં વ્યક્તિના મળમાર્ગની અંદર લોહીનું વહન કરતી નસો ફૂલી જાય છે. તેના કારણે મળત્યાગ કરવામાં ઘણી જ મુશ્કેલી અને દર્દ સહન કરવું પડે છે. આમ તો પાઇલ્સની બિમારી આધેડ વયની વ્યક્તિઓને થતી હોય છે પરંતુ વર્તમાન સમયમાં ચટપટું ખાવાના શોખીનોને પણ આ બિમારી થતા વાર નથી લાગતી.

આ બિમારીનો ઘરેલુ ઉપચાર પણ શક્ય છે. આ કારણે એ જાણવું અગત્યનું બની રહેશે કે આ રોગ શા કારણે થાય છે? પાઇલ્સ પેટની સમસ્યાને કારણે થાય છે. તેમાંથી રાહત મેળવવા માટે રોગીએ આયુર્વેદિક ઇલાજની સાથે સાથે પોતાની લાઇફસ્ટાઇલ પણ બદલવાની જરૂર રહે છે. આ માટે કેવા આયુર્વેદિક ઉપચાર છે તે આવો જાણીએ.

રેસાદાર આહારનું પ્રમાણ વધારો

રેસાદાર આહારનું પ્રમાણ વધારો

સારી પાચન ક્રિયા માટે જરૂરી છે કે આપના આહારમાં ફાઇબરનું ભરપુર પ્રમાણ હોય. આ માટે રેશાયુક્ત આહાર, કઠોળ, તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારવો. જ્યુસ પીવાને બદલે ફળો ખાવાનો આગ્રહ રાખવો.

આહારમાં છાશ

આહારમાં છાશ

દરરોજ છાશ લેવાનું રાખો

આદુ

આદુ

આદુ, મધ, લીંબુ અને ફુદીનાનું શરબત પીવો.

જીરું

જીરું

અડધી ચમચી જીરનો પાવડર પાણીમાં ભેળવીને પીવો.

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ

ડુંગળીનો રસ અને સાકર પાણીમાં ઓગાળીને પીવો.

તુલસી

તુલસી

તુલસીના થોડા પાના પાણીમાં પલાળીને રાખો. 30 મિનીટ બાદ તેને પાણી સાથે પી જાવ.

અંજીર

અંજીર

અંજીરને પાણીમાં પલાળીને રાખો. દિવસમાં બે વાર તેનું સેવન કરો.

ખાવાનો સોડા

ખાવાનો સોડા

સોજાવાળી જગ્યાએ ખાવાનો સોડા લગાવો.

તલનું તેલ

તલનું તેલ

તલના તેલને હળવું ગરમ કરીને પાઇલ્સ પર લગાવો. ખૂબ પાણી પીવો.

મસાલા

મસાલા

આપના ખોરાકને ચટપટો બનાવતા અને તીખાશ લાવતા ગરમ મસાલા બંધ કરો. તેના વધારે સેવનથી સ્થિતિ વધારે ખરાબ બની શકે છે.

ગરમ પાણીનો શેક

ગરમ પાણીનો શેક

પાઇલ્સમાં ગરમ પાણીનો શેક રાહત આપે છે. આ માટે એક ટબમાં હુંફાળુ પાણી ભરીને તેમાં બેસવાથી આરામ લાગશે.

કસરત

કસરત

આપના જીવનને સરળ બનાવવા માટે કસરત કરો.

રેશાદાર આહારનું પ્રમાણ વધારો
સારી પાચન ક્રિયા માટે જરૂરી છે કે આપના આહારમાં ફાઇબરનું ભરપુર પ્રમાણ હોય. આ માટે રેશાયુક્ત આહાર, કઠોળ, તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારવો. જ્યુસ પીવાને બદલે ફળો ખાવાનો આગ્રહ રાખવો.

આહારમાં છાશ
દરરોજ છાશ લેવાનું રાખો

આદુ
આદુ, મધ, લીંબુ અને ફુદીનાનું શરબત પીવો.

જીરું
અડધી ચમચી જીરનો પાવડર પાણીમાં ભેળવીને પીવો.

ડુંગળીનો રસ
ડુંગળીનો રસ અને સાકર પાણીમાં ઓગાળીને પીવો.

તુલસી
તુલસીના થોડા પાના પાણીમાં પલાળીને રાખો. 30 મિનીટ બાદ તેને પાણી સાથે પી જાવ.

અંજીર
અંજીરને પાણીમાં પલાળીને રાખો. દિવસમાં બે વાર તેનું સેવન કરો.

ખાવાનો સોડી
સોજાવાળી જગ્યાએ ખાવાનો સોડા લગાવો

તલનું તેલ
તલના તેલને હળવું ગરમ કરીને પાઇલ્સ પર લગાવો. ખૂબ પાણી પીવો.

મસાલા
આપના ખોરાકને ચટપટો બનાવતા અને તીખાશ લાવતા ગરમ મસાલા બંધ કરો. તેના વધારે સેવનથી સ્થિતિ વધારે ખરાબ બની શકે છે.

ગરમ પાણીનો શેક
પાઇલ્સમાં ગરમ પાણીનો શેક રાહત આપે છે. આ માટે એક ટબમાં હુંફાળુ પાણી ભરીને તેમાં બેસવાથી આરામ લાગશે.

કસરત
આપના જીવનને સરળ બનાવવા માટે કસરત કરો.

English summary
Ayurvedic treatment for Piles.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X