• search

ઓટ્સવાળી મૉમ નરેન્દ્ર મોદીની કરી ઉંઘ કરી દેશે હરામ

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  [અજય મોહન] સમાચારોના ચક્કરમાં એવો ફસાઇ ગયો કે ભૂલી ગયો કે પત્નીએ શું મંગાવ્યું હતું. ઘર પહોંચ્યો તો પત્નીએ પૂછ્યું ઓટ્સ લાવ્યા? ઓહ એકદમ ધ્યાન બહાર નિકળી ગયું મેં જવાબ આપ્યો. રસોડામાંથી અવાજ આવ્યો-તમને બાળકોના સ્વાસ્થ્યની કોઇ ચિંતા નથી, રોજ રોજ દલિયા અને કેળા ક્યાં સુધી ખાશે બાળકો, ઓટ્સ લઇ આવતાં તો બાળકો થોડું પૌષ્ટિક તત્વ તો મળતું...

  આ વતને લગભગ બે અઠવાડિયા થઇ ગયા છે, પરંતુ વચ્ચે મે એક વસ્તું અનુભવી, જેને અત્યાર સુધી મેં જોયું પણ ધ્યાન આપ્યું નહી. મિત્ર-સંબંધી જેની સાથે વાત કરો તે ઓટ્સની વાત કરી રહ્યાં છે. ખાસ કરીને તે લોકો જે પોતાના બાળકોને ખાવા માટે જરૂરીયાત કરતાં વધુ સજાગ રહે છે. પછી જ્યારે 1.3 અરબવાળી વસ્તીના ભારત ભારત પર નજર દોડાવીએ અને અધ્યન કરીએ તો ખબર પડી કે મારી પત્ની જેવી દેશભરમાં તમામ ઘણીબધી ઓટ્સવાળી મૉમ છે જે દેશના વડાપ્રધાનમંત્રીની ઉંઘ હરામ કરી શકે છે પરંતુ ફક્ત ત્યાં સુધી જ્યાં સુધી યોજના ચાલું થતી નથી, ત્યારબાદ જેટલો હાશકારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે તેનો અંદાજો અત્યારે લગાવી ન શકાય.

  સરકારને હેલ્થી બનાવી શકે છે ઓટ્સ
  ઓટ્સવાળી મૉમ એટલા માટે કારણ કે ઓટ્સનું કલ્ચર દેશના શહેરો સુધી જ સિમીત છે, જ્યાં મોટાભાગના બાળકો માતાને મૉમ કહીને બોલાવે છે. અફસોસ ગત 10 વર્ષથી શાસન કરી રહેલી સરકારની નજર જો ભારતની મૉમ પર પડી હોત, તો કદાચ કૃષિ ક્ષેત્રમાંન અવી ક્રાંતિ આવી ગઇ હોત. કારણ કે ગત 10 વર્ષોમાં જેટલી કમાણી ઓસ્ટ્રેલિયાએ કરી છે, તેનાથી વધુ કમાણી દેશના ખેડૂતોને થઇ શકતી. અને જો મોદી સરકાર અત્યારે પણ ઓટ્સ પર નક્કર નીતિ બનાવી લે, તો ઓટ્સના બદલે ઓસ્ટ્રેલિયા જનાર પૈસા ખેડૂતોના ઘરમાં અજવાળું લાવી શકે છે.

  જવાબ દો માથાકુટમાં પડવાનું રહેવા દો હું તમને આ રિપોર્ટ સાથે રૂબરૂ કરાવું જે ઓસ્ટ્રેલિયા સરકારે તૈયારી કરી છે. આ રિપોર્ટ ભારતમાં ઓટ્સના માર્કેટ અને આગામી ભવિષ્ય પર તૈયાર કરવામાં આવી છે, જેને સરકાર ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ભારતમાં ટ્રેડ ઓફિસમાં તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર ભારતમાં 8,000 થી 10,000 ટન ઓટ્સની ખપત છે. આ ખપત 10 ટકાની દરે વધી રહી છે અને તેનાથી ઓસ્ટ્રેલિયાના ખેડૂતોને કરોડો ડોલરની કમાણી થઇ રહી છે.

  સ્લાઇડરમાં ઓટ્સ સાથે જોડાયેલી વાતો જે તમે જાણતા નથી અને જો મોદી સરકાર ફોલો કરે તો શું-શું સંભવ છે જાણવા માટે ફોટાની નીચ જરૂર વાંચો.

  ફેશનમાં આવ્યું ઓટ્સ

  ફેશનમાં આવ્યું ઓટ્સ

  ગત બે-ત્રણ વર્ષોમાં ભારતમાં ઓટ્સ એક ફેશનના રૂપમાં સામે આવ્યું છે. આ ફેશન 1.3 અરબની વસ્તીના એક મોટાભાગ એટલે કે શહેરી વસ્તીમાં આવ્યું છે, જેની સંખ્યા લગભગ 330 મિલિયન છે.

  ઝડપી બન્યો પ્રચાર

  ઝડપી બન્યો પ્રચાર

  પ્રસાર ટીવી પર મહિલાઓ અને બાળકો સાથે જોડાયેલા કાર્યક્રમો દરમિયાન દર ચોથી જાહેરાત ઓટ્સની આવે છે.

  તળેલા નાસ્તાને અલવિદા

  તળેલા નાસ્તાને અલવિદા

  પહેલાં જ્યાં સવાર સવારમાં પુરી પરાઠા બનતા હતા, તો હવે ઓટ્સ દૂધ પલાળીને ખાવામાં આવે છે. આ હેલ્થી, ટેસ્ટી હોવાની સાથે-સાથે ટાઇમ બચાવે છે.

  5 વર્ષમાં 15 હજાર ટન સુધી વેચાશે ઓટ્સ

  5 વર્ષમાં 15 હજાર ટન સુધી વેચાશે ઓટ્સ

  બજારમાં વિશેષજ્ઞોનું અનુમાન છે કે આગામી પાંચ વર્ષોમાં ભારતમાં ઓટ્સનું વેચાણ વધીને 15 હજાર ટન સુધી પહોંચી શકે છે.

  ભારતમાં પણ પેદા ઉત્પદન થા છે ઓટ્સ પણ?

  ભારતમાં પણ પેદા ઉત્પદન થા છે ઓટ્સ પણ?

  બજારમાં વેચાનાર ઓટ્સ ઓસ્ટ્ર્લિયા તથા અન્ય દેશોમાંથી આવે છે. જ્યારે ભારતમાં ઉત્પન્ન થનાર ઓટ્સ કંપનીઓ ક્યારેય ઉપયોગ કરતી નથી. અહીં જે ઓટ્સ પેદા થાય છે, તે જાનવરોને ખવડાવવામાં આવે છે.

   ભારતીય ઓટ્સની ખપત બેંગ્લોર, ચેન્નઇ, મુંબઇમાં સૌથી વધુ

  ભારતીય ઓટ્સની ખપત બેંગ્લોર, ચેન્નઇ, મુંબઇમાં સૌથી વધુ

  ભારતમાં પેદા થનાર ઓટ્સની ખપત સૌથી વધુ બેંગ્લોર, ચેન્નઇ, મુંબઇના રેસકોર્સમાં થાય છે, જ્યાં ઓટ્સ ઘોડાઓનો આહાર બને છે.

  ઓટ્સ પર લાગતી નથી કસ્ટમ ડ્યૂટી

  ઓટ્સ પર લાગતી નથી કસ્ટમ ડ્યૂટી

  જે ઓટ્સના નામ પર ખાનગી કંપનીઓ તથા વિદેશી કંપનીઓ કરોડો કમાઇ રહી છે, તેના પર ભારત સરકાર કસ્ટમ તથા એક્સાઇઝ ડ્યૂટી લાગતી નથી. જ્યારે સરકારને આનાથી ભારે ફાયદો થઇ શકે છે.

  40 ફૂટના કંટેનરમાં આવે છે ઓટ્સ

  40 ફૂટના કંટેનરમાં આવે છે ઓટ્સ

  વિદેશોમાંથી 40 ફૂટના કંટેનરમાં આવે છે અને પછી અહી તેનું પેકેજિંગ કરીને વેચવામાં આવે છે.

  કેટલામાં વેચાય છે

  કેટલામાં વેચાય છે

  ભારતમાં ઓટ્સનો ભાવ 100 થી 150 રૂપિયા પ્રતિ કિલો છે.

  શું કરે મોદી સરકાર

  શું કરે મોદી સરકાર

  ઓટ્સના વધતા જતા વેપારને જોતાં મોદી સરકારને શું કરવું જોઇએ? તે વાંચવા માટે આગળના સ્લાઇડરમાં જુઓ.

  હિમાલયની નાની પહાડીઓ પર ખેતી

  હિમાલયની નાની પહાડીઓ પર ખેતી

  જો ભારત સરકાર પહાડ પર રહેનાર ખેડૂતોને ઓટ્સની ખેતી કરવા પર ભાર મુકે, તો ભારતને બહારથી ઓટ્સ ખરીદવા નહી પડે.

  કસ્ટમ ડ્યૂટી લગાવો

  કસ્ટમ ડ્યૂટી લગાવો

  જે પ્રકારે તેનો માર્કેટ વધી રહ્યું છે, તેને જોતાં રેલભાડું વધારવાના બદલે ઓટ્સ પર કસ્ટમ ડ્યૂટી લગાવી દે, કારણ કે ઓટ્સ ગરીબો માટે નહી અમીર વર્ગ માટે વિદેશથી આવે છે, જો વધેલા ભાવ આપી શકે.

  શું થશે જો ભારતમાં ઉત્પન્ન થાય ઓટ્સ

  શું થશે જો ભારતમાં ઉત્પન્ન થાય ઓટ્સ

  જો ભારતમાં ઓટ્સની પેદાવર પર ભાર મુકવામાં આવે તો શું થશે તે આગળની સ્લાઇડમાં વાંચો.

  બજારમાં ઓટ્સના ભાવ ઘટ જશે

  બજારમાં ઓટ્સના ભાવ ઘટ જશે

  જો ભારતમાં જ ઉત્પાદન વધારવામાં આવે, તો બજારમાં વેચાનારા તે ઓટ્સના ભાવ અડધા થઇ શકે છે. એટલે કે 75 રૂપિયે પ્રતિ કિલો.

  ખેડૂતોની કમાણી

  ખેડૂતોની કમાણી

  ઓટ્સનું ઉત્પાદન કરનાર ખેડૂતોની કમાણી દિવસે ને દિવસે વધી શકે છે, કારણ કે તેનો ટ્રેંડ ઝડપથી વધી રહ્યો છે.

  મિડલ ક્લાસ અને લોઅર મિડિલ ક્લાસ

  મિડલ ક્લાસ અને લોઅર મિડિલ ક્લાસ

  ઓછી કિંમતમાં મળતાં મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ પરિવાર પણ તે પૌષ્ટિક નાસ્તાને ખાવા વિશે વિચારશે.

  ઓટ્સથી ભારત સરકારને થશે ભારે કમાણી

  ઓટ્સથી ભારત સરકારને થશે ભારે કમાણી

  કસ્ટમ ડ્યૂડી લગાવતાં વિદેશી બ્રાંડ્સથી રાજસ્વ મળી શકે છે. આ બ્રાંડ ક્યારેય પણ ભારતીય માર્કેટને છોડશે નહી કારણ કે કરોડપતિઓની કમી નથી.

  કહીશું નહી..મૈં યહાં ટુકડો પે જી રહી હૂં

  કહીશું નહી..મૈં યહાં ટુકડો પે જી રહી હૂં

  જી હાં ઓટ્સની તે જાહેરાત તમને યાદ હશે જેમાં મહિલા ગાય છે- મૈં યહાં ટુકડો પે જી રહા હું... હકિકતમાં આ ગીત ભારતના ખેડૂતો ગાઇ રહ્યાં છે. જો મોદી સરકાર ઓટ્સ પર ફોકસ કરે, તો ભારતના ખેડૂતોને આ ગીત ગાવું નહી પડે.

  English summary
  Indian Prime minister Narendra Modi must focus on the cultivation, import and consumption of Oats in India. It could strengthen economy as well as health.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more