For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SSC CHSL 2020-21: રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ નજીક, 12 પાસ અરજી કરી શકે

SSC CHSL 2020-21: રજિસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ નજીક, 12 પાસ અરજી કરી શકે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ કર્મચારી પસંદગી મંડળ (SSC) કંબાઈન્ડ હાયર સેકેન્ડરી લેવલની પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા આગામી અઠવાડિયે સમાપ્ત થઈ રહી છે. તમામ ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસએસસી સીએચએસએલ 2020-2021 માટે જણાવવામાં આવેલ ફોર્મેટમાં અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 15 ડિસેમ્બર 2020 છે. ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર જઈ અરજી કરી શકે છે. સત્તાવાર અરજી નોટિસ મુજબ ઓનલાઈન અરજી ફીની ચૂકવણી 17 ડિસેમ્બર 2020 સુધી જણાવવામાં આવી શકે છે.

job

ભરતી વિતરણ

આ વર્ષે કુલ 4726 ભરતી નીકળી છે, જેમાં 158 પદ LDC/JSA/JPA માટે, 3181 PA/SA માટે અને 7 પદ DEO માટે છે.

જરૂરી તારીખ

  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2020
  • ઓનલાઈન ફી ચૂકવવાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર 2020
  • ઓફલાઈન ચલાન જનરેટ કરવાની છેલ્લી તારીખ 19 ડિસેમ્બર 2020
  • ચલાન દ્વારા ચૂકવણી કરવાની છેલ્લી તારીખ 21 ડિસેમ્બર 2020
  • એસએસસી સીએચએસએલ ટાયર 1 પરીક્ષા 2021ની તારીખ 12 એપ્રિલ 2021થી 27 એપ્રિલ 2021
  • એસએસસી સીએચએસએલ ટાયર 2 પરીક્ષા 2021ની તારીખ- પછી ઘોષિત કરાશે.

કેવી રીતે માસ્ક અને સેનિટાઈઝર વિના કોરોનાથી બચ્યું લક્ષ્યદ્વીપકેવી રીતે માસ્ક અને સેનિટાઈઝર વિના કોરોનાથી બચ્યું લક્ષ્યદ્વીપ

શૈક્ષણિક યોગ્યતા અને આયુસીમા

C&AGમાં DEOsને છોડી LDC/JSA, PA/SA, DEO માટે 12મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. જ્યારે ડેટા એન્ટ્રી ઓપરેટર માટે ગણિત સાથે સાયન્સ સ્ટ્રીમમાં 12મું ભણેલા ઉમેદવારો અરજી કરી શકે છે. પદ પર અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જે ઉમેદવાર 2-1-1994 પહેલા અને 1-1-2003 બાદ જન્મ્યા નથી તેઓ જ અરજી કરી શકે છે.

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો

English summary
12th pass candidates can apply for recruitment exam of SSC CHSL 2020-21
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X