Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

DSSSB Exam 2021: DSSSB વિવિધ જગ્યાઓ પર ભરતીની પરિક્ષા કરી સ્થગિત કરાઇ

દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (DSSSB) એ આસિસ્ટન્ટ ગ્રેડ 1, સ્ટેનોગ્રાફર (અંગ્રેજી), સ્ટેનોગ્રાફર (હિન્દી), આસિસ્ટન્ટ એન્જિનિયર, આહલમદ પદ માટે થનારી ટાયર 1 ની પરીક્ષા મુલતવી રાખી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા લેવ

દિલ્હી સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (DSSSB) એ આસિસ્ટન્ટ ગ્રેડ 1, સ્ટેનોગ્રાફર (અંગ્રેજી), સ્ટેનોગ્રાફર (હિન્દી), આસિસ્ટન્ટ એન્જિનિયર, આહલમદ પદ માટે થનારી ટાયર 1 ની પરીક્ષા મુલતવી રાખી છે. જે ઉમેદવારોએ આ પરીક્ષા લેવાની હતી તે બોર્ડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષા મુલતવી રાખવા અંગેની નોટિસ ચકાસી શકે છે. આ પરીક્ષા 12 થી 27 મે દરમિયાન યોજાવાની હતી.

Exam

પરીક્ષા મુલતવી રાખવા અંગેના જાહેરનામામાં જણાવાયું છે કે, 'વહીવટી કારણોસર, પોસ્ટ કોડ 37/20, 06/20, 03/20, 07/20,અને 40/20 પરની પરીક્ષા આગળના આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષા 12 થી 27 મે દરમિયાન યોજાવાની હતી.
આ રીતે કરો ચેક

  • સત્તાવાર વેબસાઇટ dsssb.delhi.gov.in પર જાઓ
  • હોમ પેજ પર નવું શું છે તે વિભાગ પર જાઓ અને "Online examinations scheduled w.e.f. 12.05.2021 to 27.05.2021 are hereby deferred till further order" પર ક્લિક કરો.
  • આ પછી સ્ક્રીન પર એક પીડીએફ ખુલશે.
  • ભવિષ્યની જરૂરિયાતો માટે નોટીસ સેવ કરી લો

આ પણ વાંચો: શું બિહારમાં ટેસ્ટ ઘટાડીને સાચી સ્થિતિ દબાવવા માંગે છે નીતીશ સરકાર?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X