For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET Registration 2021: NEET ની રજીસ્ટ્રેશન પ્રકિયાનો પ્રારંભ, આ છે આખરી તારીખ

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) એ NEET 2021 માટે નોંધણી પ્રક્રિયા 13 જુલાઇ થી શરૂ કરી છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે.

|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ) એ NEET 2021 માટે નોંધણી પ્રક્રિયા 13 જુલાઇ થી શરૂ કરી છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા મંગળવારે સાંજે પાંચ વાગ્યાથી શરૂ થશે. ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ ntaneet.nic.in ની મુલાકાત લઈ રજીસ્ટ્રેશન કરી શકશે.

neet

NEET 2021 (UG) 12 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ લેવાશે. નવા શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. તેમણે ટ્વિટ કરી માહિતી આપી હતી કે કોરોનાને કારણે વિદ્યાર્થીઓ વચ્ચેના સામાજિક અંતરને ધ્યાનમાં રાખીને પરીક્ષા લેવામાં આવશે. પહેલા આ પરિક્ષા 155 શહેરોમાં લેવાતી હતી હવે વધારીને 198 કરાઈ છે. પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ વધારીને 3862 કરવામાં આવી છે. પરીક્ષા આપનાર ઉમેદવારોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે. શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્રમાં બધા ઉમેદવારોને ફેસ માસ્ક આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં હાજર રહેવા દેવામાં આવશે.

NEET 2021 : રજીસ્ટ્રેશન કેવી રીતે કરવુ
ઉમેદવારો નીચે આપેલા આસાન સ્ટેપ ફોલો કરીને રજીસ્ટ્રેશન પુર્ણ કરી શકે છે.
Ntaneet.nic.in પર લોગ ઇન કરો.
હોમ પેજ પર ઉપલબ્ધ NEET 2021 લિંક પર ક્લિક કરો.
વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
આવેદનપત્ર ભરો અને અરજી ફી ચૂકવો.
એપ્લિકેશન સબમિટ કરવા લેટર ડાઉનલોડ કરો.
ભવિષ્યની જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

English summary
National Testing Agency is starting the process of registration for NEET 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X