જોક્સ: પડોશીની પત્નીએ મેસેજ કર્યો
ચાર મિત્રો હોટલમાં ખાવાનું ખાધા બાદ કોણ બિલના પૈસા કાઢશે તે વાત ઝગડાઇ પડ્યા. છેવટે નક્કી થયું કે જે હોટલનું એક ચક્કર લગાવીને પહેલા પાછું આવશે તે બિલ ભરશે. મેનેજરે સીટી વગાડી અને ચારે મિત્રો ભાગી પડ્યા
.
.
.
.
મેનેજર આજ દિવસ સુધી તેમના પાછા આવવાની રાહ જુએ છે!!
--------
પતિ તેની પત્નીના ફોટો પર ડાર્ટ ફેંકી રહ્યો હતો
બાજુ વાળા રૂમમાં રહેલી પત્નીએ પતિને પૂછ્યું
પત્ની- શું કરો છો?
પતિ- તને મિસ કરી રહ્યો છું?

પડોશીની પત્નીએ મેસેજ કર્યો
પડોશીની પત્ની- મેં હાલ જ વોટ્સઅપ જોઇન કર્યું છે. શું તમને ખબર છે આ શબ્દોનો મતલબ શું થાય IDK, LY, TTYL???
પડોશી- "I don't know, Love you, Talk to you later!"
પડોશીની પત્ની- નો પ્રોબ્લેમ, હું તમને પછી પૂછી લઇશ, આઇ લવ યુ ટુ!!!!
-------
બુદ્ધુરામે એક વાર પરીક્ષાપત્ર નીકાળ્યું. જે જોઇને વિદ્યાર્થીઓને તાવ આવી ગયો કારણ કે તેણે લખ્યું હતું કે
નીચેના સવાલોનો જવાબ આપો
1. ચીન કયા દેશમાં છે?
2 15 ઓગસ્ટ કંઇ તારીખે આવે છે?
3. રેડ કલર કેવા રંગનો હોય છે?
4. ટમેટાને ગુજરાતીમાં શું કહેવાય?
5. મુમતાઝની કબરમાં કોણ દફન છે?












Click it and Unblock the Notifications
