જોક્સ: જાનુ, શું હું તમારા સપનામાં આવું છું?
પતિ- તારા બાપની દાઝ્યા પર ડામ દેવાની આદતી ગઇ નથી!!
પત્ની- હવે શું થયું?
પતિ- આજે ફરીથી તેમણે મને પૂછ્યું કે મારી છોકરી જોડે લગ્ન કરીને તમે ખુશ તો છો ને??
-------
કર્મચારી- સર, તમે ઓફિસમાં લગ્ન કરેલા લોકોને જ નોકરી પર કેમ રાખો છો?
સાહેબ- કારણ કે તેમને અપમાન સહન કરવાની આદત હોય છે....અને તેમને ઘરે જવાની કોઇ જલ્દી નથી હોતી.

--------
પત્ની- જાનુ, શું હું તમારા સપનામાં આવું છું?
પતિ- ના
પત્ની- કેમ??
પતિ- કારણ કે, હું હનુમાન ચાલીસા બોલીને સૂવું છું.
-----
શું તમારી પત્ની તમારું કહ્યું નથી માનતી??
.
.
.
તો
.
.
આટલું ધ્યાનથી ના વાંચો....કોઇની પણ નથી માનતી...












Click it and Unblock the Notifications
