જોક્સ: પપ્પુ દરિયા કિનારે આરામ કરી રહ્યો હતો

મલેરિયાના મચ્છરે તેના દિકરાને શું કહ્યું?
.
.
.
.
અરે, ગાંડા! પહેલા ડેન્ગ્યૂનો કોર્સ કર...તેમાં સારું કેરિયર છે!!!
--------
શું તમારી ગર્લફ્રેન્ડ જોડે આ બધુ છે????
હોટ બદન
નશીલી આંખો
થરથરાતા હોઠ
થરથરતું શરીર
.
.
.
.
જો જવાબ હા હોય તો...
.
.
.
તો ભાઇ તેનો ઇલાજ કરાવો...કારણ કે આ તો ડેન્ગ્યૂના લક્ષણ છે...જનહિતમાં જાહેર!!!

jokes
------------
પપ્પુ દરિયા કિનારે આરામ કરી રહ્યો હતો. એટલામાં એક વિદેશી આવ્યો.
વિદેશી- આર યુ રિલેક્સિંગ???
પપ્પુ- નો ડિયર આઇ માયસેલ્ફ પપ્પુ!!!
થોડી વાર પછી એક બીજો વિદેશી આવ્યો. તેણે પપ્પુને જોયો...
વિદેશી- આર યુ રિલેક્સિંગ?
પપ્પુ- ના ડોબા, મી પપ્પુ, નો રિલેક્સિંગ!!!
તે પછી પપ્પુને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે ત્યાંથી ઊભો થઇને બીજી તરફ ચાલી નીકળ્યો. જ્યાં દરિયાની બીજી સાઇડ એક સુંદર વિદેશી યુવતીને સૂતી હતી.
પપ્પુ- આર યુ રિલેક્સિંગ???
વિદેશી યુવતી- યસ, આઇ આમ રિલેક્સિંગ!
પપ્પુ- સાલી તું અહીં સૂતી છે!!! ને તારું આખું ઘર તને અહીં તહીં શોધી રહ્યું છે!!!!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X