For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાન લૂં કિ જાન દૂં, મૈં રહૂં કિ મૈં નહીં... : હૃદયને હચમચાવી નાંખે છે હૈદરના આ 10 પાવરફુલ Dialogues

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 9 ઑક્ટોબર : શ્રદ્ધા કપૂર અને શાહિદ કપૂર અભિનીત હૈદર ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે. જાણીતા નાટ્યકાર શેક્સપીયરના પ્રખ્યાત નાટક હૅમલેટ પર આધારિત વિશાલ ભારદ્વાજની ફિલ્મ હૈદર સિનેમાઈ પ્રતિભા તથા સશક્ત અભિનયથી ભરપૂર છે.

દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ હૈદર સાથે લાગણીઓ સાથે જોડાયેલા છે. તેમનું કહેવું છે - હું પણ ભારતીય છું, દેશભક્ત છું, હું પોતાના દેશને પ્રેમ કરુ છું. તેથી હું એવું કોઈ કામ કરવા નથી માંગતો કે જે રાષ્ટ્ર વિરોધી હોય. ટીકાકારો અને પ્રશંસકો બંને હૈદર ફિલ્મ અંગે જુદા-જુદા અભિપ્રાય આપી રહ્યા છે. વરિષ્ઠ વિશ્લેષક ડૉ. ઝાકિર હુસૈન કહે છે - ભારતની લોકશાહી પરમ્પરા જેટલી મજબૂત થશે, આ પ્રકારની ફિલ્મો તેટલી વધુ બનશે અને લોકો શિક્ષિત થશે. હૈદર આ દિશામાં પહેલુ પગલુ છે.

હૈદર ફિલ્મની વાર્તા જ નહીં, પણ ફિલ્મના કલાકારો દ્વારા બોલવામાં આવેલ ડાયલૉગ્સ પણ કમાલના છે. હૈદરના ડાયલૉગ વિશાલ ભારદ્વાજે જ લખ્યા છે. ભારદ્વાજના સાહસિક ચિત્રણને ટીકાકારો અને પ્રશંસકો બંનેને પસંદ કર્યા છે. ફિલ્મની વાર્તાના ડાયલૉગ દર્શકો પર છાપ છોડતા નજરે પડે છે. ડાયલૉગે ફિલ્મના કલાકારોના અભિનયમાં પ્રાણ પૂર્યા છે. દરેક ડાયલૉગ દિલની ગહેરાઈને સ્પર્શતો લાગે છે.

ચાલો સ્લાઇડર સાથે જુએ હૈદર ફિલ્મના 10 દમદાર ડાયલૉગ્સ :

Dialogue 1

Dialogue 1

દો હાથી લડતે હૈં, તો ઘાસ કુચલી જાતી હૈ... આ ડાયલૉગ હૃદયસ્પર્શી છે. તેનો મતલબ સરળતાથી સમજી શકાય તેવો છે.

Dialogue 2

Dialogue 2

દિલ કી અગર સુનતા હૂં, તો તૂ હૈ, દિમાગ કી સુનતા હૂં, તો તૂ હૈ નહીં, જાન લૂં કિ જાન દૂં, મૈં રહૂં કિ મૈં નહીં...

Dialogue 3

Dialogue 3

શ્રદ્ધા કપૂર દ્વારા બોલાયેલ ડાયલૉગ I have Lov-ed you more than my life... ને શાહિદ અનેક વખત સુધારતા નજરે પડ્યાં.

Dialogue 4

Dialogue 4

ન દિખાઈ દેને વાલે લોગોં કી બીવિયાં આધી બેવા કહલાતી હૈં યાની આધી વિધવા... શાહિદ ફિલ્મમાં પોતાની માતાનો રોલ કરી રહેલા તબ્બુને આ ડાયલૉગ કહે છે.

Dialogue 5

Dialogue 5

તૂ ભી અદૃશ્ય હો જાયેગા, અપને બાપ કી તરહ... તબ્બુએ ગુસ્સામાં કહેલ ડાયલૉગ.

Dialogue 6

Dialogue 6

માં જબ ઝૂઠ બોલે ના, નહીં અચ્છી લગતી... આ ડાયલૉગ લોકોની જીભે ચઢી ગયો છે.

Dialogue 7

Dialogue 7

યે છુપ છુપ કે નાચ ગાના પહલે ભી હોતા થા કિ અભી-અભી શુરુ હુઆ હૈ, બાબૂજી કે બાદ?

Dialogue 8

Dialogue 8

વહશી ભેંડિયા બન ગયા, શુક્ર હૈ કિ આસ્તીન કા સાંપ નહીં બના...

Dialogue 9

Dialogue 9

આપ ઇલેક્શન લડને કી તૈયારી કીજિયે ચાચા, મેરી લડાઈ તો શુરૂ હો ચુકી હૈ... ફિલ્મમાં શાહિદ પોતાના ચાચાનો રોલ કરના કે કે મેનનને ચેતવણી આપતા આ ડાયલૉગ કહે છે.

Dialogue 10

Dialogue 10

હૈદર, મેરા ઇંતકામ લેના મેરે ભાઈ સે... ઉસકી ઉન દોનોં આંખોં મેં ગોલિયાં દાગના, જિન આંખોં સે ઉસને તુમ્હારી માં પર ફરેબ ડાલે થે...

English summary
Haider starring Shahid Kapoor, Shraddha Kapoor and directed by Vishal Bhardwaj is a true cinematic brilliance.the actors and some powerful dialogues co-written by Vishal Bhardwaj himself.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X