Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Half સાડી પહેરી વધુ Hot દેખાય છે આ 25 તેલુગુ હસીનાઓ

મુંબઈ, 1 સપ્ટેમ્બર : અડધી સાડી એટલે કે હાફ સાડી આંધ્ર પ્રદેશનું ટ્રેડિશનલ પહેરવેશ છે અને મોટાભાગે હાફ સાડી લગ્ન પ્રસંગે યુવતિઓ પહેરતી હોય છે. હાફ સાડીને આંધ્ર પ્રદેશમાં લંગા વોની કે ટૂ-પીસ સાડી તરીકે પણ ઓળખવામાં આવે છે. યુવતીઓ આ ડ્રેસ ખાસ પ્રસંગે પણ પહેરે છે.

વાત જ્યારે ફિલ્મી પડદાની આવે, તો તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એટલે કે ટૉલીવુડ ફિલ્મોમાં પણ અભિનેત્રીઓ હાફ સાડી પહેરી પોતાની હૉટનેસને વધુ સ્પષ્ટ બનાવતી હોય છે. શ્રુતિ હસન, અનુષ્કા શેટ્ટી, નયનતારા, કાજલ અગ્રવાલ, સામંતા, તમન્ના ભાટિયા સહિત ઘણી ટૉલીવુડ અભિનેત્રીઓએ ફિલ્મોમાં હાફ સાડી પહેરી છે.

ચાલો આજે આપને તસવીરોમાં બતાવીએ હાફ સાડીમાં હૉટ દેખાતી 25 તેલુગુ અભિનેત્રીઓ :

શ્રુતિ હસન

શ્રુતિ હસન

પવન કલ્યાણની ફિલ્મ ગબ્બર સિંહમાં શ્રુતિ હસને હાફ સાડી પહેરી હતી.

તાપસી પન્નૂ

તાપસી પન્નૂ

ગુન્ડેલ્લો ગોદારી ફિલ્માં તાપસી પન્નૂ હાફ સાડીમાં ખૂબ જ હૉટ દેખાય છે.

નયનતારા

નયનતારા

રાજા રાની ફિલ્મમાં નયનતારા રેડ એન્ડ ગ્રીન હાફ સાડીમાં દેખાયા હતાં.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલે હાફ સાડી પહેરી આ હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયા

એક તેલુગુ ફિલ્મના એક ગીતમાં તમન્ના ભાટિયાએ હાફ સાડી પહેરી કહેર વરસાવ્યો હતો.

સામંતા

સામંતા

કેટલીક ફિલ્મોમાં સામંતા પણ હાફ સાડીમાં દેખાયા છે.

અમલા પૌલ

અમલા પૌલ

ઇડ્ડારામ્મયીલથો ફિલ્મમાં અમલા પૌલે હાફ સાડી પહેરી હતી.

પ્રણિતા

પ્રણિતા

અટ્ટારિંટિકી દરેડી ફિલ્મમાં પ્રણિતા હાફ સાડીમાં.

ચાર્મી કૌર

ચાર્મી કૌર

સરાડાગા અમ્મૈથો ફિલ્મમાં પિંક હાફ સાડીમાં ક્યૂટ જણાતા ચાર્મી કૌર.

ત્રિશા કૃષ્ણન

ત્રિશા કૃષ્ણન

બ્લ્યૂ હાફ સાડીમાં ક્યૂટ અને સેક્સી જણાય છે ત્રિશા કૃષ્ણન.

ઇલિયાના

ઇલિયાના

કેટલીક ફિલ્મોમાં ઇલિયાના ડીક્રૂઝે પણ હાફ સાડી પહેરી પોતાનું કર્વી ફિગર પ્રદર્શિત કર્યુ છે.

સલોની

સલોની

રેડ હૉટ હાફ સાડીમાં સલોની સુપર સેક્સી દેખાય છે.

રીચા ગંગોપાધ્યાય

રીચા ગંગોપાધ્યાય

ઓષ્ઠી ફિલ્મના એક દૃશ્યમાં રીચા ગંગોપાધ્યાયે હૉટ મરૂન હાફ સાડી પહેરી હતી.

પ્રિયમણિ

પ્રિયમણિ

કેટલીક તેલુગુ ફિલ્મોમાં પ્રિયમણિએ પણ કલરફુલ હાફ સાડી પહેરી છે.

શ્રિયા સરન

શ્રિયા સરન

પવિત્રા સહિત કેટલીક ફિલ્મોમાં શ્રિયા સરન હાફ સાડીમાં દેખાઈ ચુક્યા છે.

અસીન

અસીન

અસીન થોટ્ટુકમલ પણ અનેક સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં હાફ સાડી પહેરી ચુક્યા છે.

અંજલિ

અંજલિ

અંજલિ પૅરોટ ગ્રીન હાફ સાડીમાં હૉટ દેખાય છે.

રીચા પનાઈ

રીચા પનાઈ

રીચા પનાઈ મનાસુનુ માયા સેયાકે ફિલ્મમાં હાફ સાડીમાં દેખાયા હતાં.

શ્રદ્ધા દાસ

શ્રદ્ધા દાસ

રે ફિલ્મના ઑડિયો લૉન્ચિંગ પ્રસંગે શ્રદ્ધા દાસ કલરફુલ હાફ સાડી પહેરી પહોંચ્યા હતાં.

ભામા

ભામા

કલરફુલ હાફ સાડીમાં ખીલી ઉઠ્યા છે ભામા.

શાલીન

શાલીન

શાલીને બ્લૅક હાફ સાડીમાં રૅમ્પ વૉક કર્યુ હતું.

સૌમ્યા

સૌમ્યા

રાજમહલ ફિલ્મમાં હાફ સાડી પહેરી વધુ હૉટ દેખાતા સૌમ્યા.

ભવ્યા

ભવ્યા

એક તેલુગુ ફિલ્મ માટે કરાયેલ ફોટોશૂટ દરમિયાન ભવ્યાએ યલો હાફ સાડી પહેરી હૉટ લુક ધર્યો હતો.

ક્રિતી ખરબંદા

ક્રિતી ખરબંદા

ક્રિતી ખરબંદાએ એક તેલુગુ ફિલ્મમાં આમ હાફ સાડી પહેરી હતી.

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી

રેડ-હૉટ હાફ સાડીમાં ખીલી ઉઠ્યા છે અનુષ્કા શેટ્ટી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X