બર્થ ડે ગર્લ શ્રદ્ધાને લાગે છે કંઇ વાતે ડર, જાણો

બોલિવુડની ક્યૂટી પાઇ શ્રદ્ધા કપૂરનો છે આજે હેપ્પી વાળો બર્થ ડે. આશિકી-2 ફિલ્મથી હિટ થયેલી શ્રદ્ધાના છે હજારો આશિકો. સૂરીલા અવાજની સમ્રાજ્ઞીની એવી શ્રદ્ધાના માસૂમ ચહેરા અને ખડખડાટ હાસ્યના તો કેટલાય કાયલ છે. પણ શું તમને ખબર છે કે શ્રદ્ધાની ડેબ્યૂ ફિલ્મ આશિકી-2 નથી પણ તીન પત્તી છે. જેમાં શ્રદ્ધાએ બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન જોડે કામ કર્યું છે. ત્યારે આજે તેના બર્થ ડે પર આ ચુલબુલી હિરોઇનના જીવનની કેટલીક અનંતરંગ વાતો જાણીએ

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધાની પહેલી ફિલ્મ હતી તીન પત્તી જેમાં તેણે સૂપર સ્ટાર અમિતાભ બચ્ચન જોડે કરી સ્ક્રીન સેર પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પિટાઇ ગઇ. જેથી શરૂઆતમાં શ્રદ્ઘાને પોતાની ઓળખાણ બનાવા કરવી પડી ભારે જહેમત...

હેપ્પી બર્થ ડે શ્રદ્ધા

હેપ્પી બર્થ ડે શ્રદ્ધા

એટલું જ નહીં તીન પત્તી ફિલ્મ પિટાઇ જતા સંજય લીલા ભણસાલીએ પોતાની ફિલ્મ માય ફ્રેન્ડ્ર પિન્ટો માંથી નીકાળી દીધી. આ વાતથી બિચારી શ્રદ્ઘાને એટલું બધુ દુખ લાગ્યું કે તેને ત્રણ ત્રણ રાતો તકીયા ભીજવીને નીકાળી

પપ્પા શક્તિ કપૂરની લાડકી શ્રદ્ધા

પપ્પા શક્તિ કપૂરની લાડકી શ્રદ્ધા

બાળપણમાં શ્રદ્ઘા શક્તિ કપૂરના કપડા પહેરી અરીસા સામે એક્ટીંગ કરતી. જો કે શ્રદ્ઘાનું માનીએ તો નાનપણ તેને ફિલ્મોમાં આવાની કોઇ ઇચ્છા નહતી.

હેપ્પી બર્થ ડે શ્રદ્ધા

હેપ્પી બર્થ ડે શ્રદ્ધા

આ ચુલબુલી હિરોઇનને ડર પણ જબરો લાગે છે તમને ખબર છે શ્રદ્ધા વિજળીના ચમકારીથી ચોંકી જાય છે.

ચાની શોખીન

ચાની શોખીન

પોતાના હાથની બનાવેલી ચા છે તેને સૌથી પ્રિય અને પોતાના સી-ફેસિંગ ઘરમાં દરિયાને જોતા જોતા ચા પીવી શ્રદ્ઘાને સૌથી વધુ ગમે છે.

શ્રદ્ધાની ફેવરેટ બોલિવુડ મૂવી છે ગુરુદત્તની પ્યાસા

શ્રદ્ધાની ફેવરેટ બોલિવુડ મૂવી છે ગુરુદત્તની પ્યાસા

શ્રદ્ઘાની તો એ જ વીશ છે કે તેને પણ કદી રૂપેરી પડદે વહીદા રહેમાનનો પ્યાસા ફિલ્મનો રોલ નિભાવા મળે.

મી મરાઠી મૂંલગી

મી મરાઠી મૂંલગી

એક તરફ જ્યાં શક્તિ કપૂર પંજાબી છે ત્યાં જ શ્રદ્ઘાની મમ્મી શિવાંગી મહારાષ્ટ્રિયન છે. એટલું જ નહીં તેમની સુપર હિટ ફિલ્મ આશિકી-2માં પણ તેણે એક મરાઠી છોકરીનું પાત્ર ભજવ્યું હતું. જેની લોકોએ ખૂબ સરાહના કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X