આરાધ્યા બચ્ચનની ધમાકેદાર બર્થડે પાર્ટી..કોણ આવ્યુ પાર્ટીમાં..જુઓ તસવીરો..

Subscribe to Oneindia News

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દીકરી આરાચ્યા હાલમાં જ 16 નવેમ્બરે 5 વર્ષની થઇ. બચ્ચન પરિવારે નિર્ણય કર્યો કે આરાધ્યાની બર્થડે પાર્ટી રવિવારે મનાવવામાં આવે જેથી બધા બાળકો આવી શકે. રવિવારે આરાધ્યાનો જન્મદિવસ ધામધૂમથી મનાવવામાં આવ્યો.


બોલીવુડ સ્ટાર કિડ્સ પણ આરાધ્યાના જ્ન્મદિવસની પાર્ટીમાં પહોંચ્યા. અક્ષયકુમારની દીકરી નિતારા, આમીર ખાનનો દીકરો આઝાદ અને સંજય દત્તના બંને બાળકો સહિત ઘણા સ્ટાર કિડ્સ પાર્ટીમાં પહોંચ્યા. તમે પણ જુઓ તસવીરો...

આરાધ્યાની બર્થડે પાર્ટી

આરાધ્યાની બર્થડે પાર્ટી

થોડા દિવસ પહેલા અભિષેક બચ્ચને ઐશ્વર્યા અને આરાધ્યાની આ તસવીર ઇનસ્ટાગ્રામ પર શેર કરી હતી.

આરાધ્યા સાથે ઐશ્વર્યા

આરાધ્યા સાથે ઐશ્વર્યા

ઐશ્વર્યા સાથે આરાધ્યા હંમેશાની જેમ ક્યૂટ લાગી રહી છે.

પિંક કલર થીમ

પિંક કલર થીમ

આરાધ્યાના બર્થડે નિમિત્તે પીંક કલરની થીમ રાખવામાં આવી હતી.

જન્મદિવસની સજાવટ

જન્મદિવસની સજાવટ

પીંક કલરની થીમ પર કરેલ સજાવટ એવી રીતે કરવામાં આવી છે કે લોકો જોતા જ રહી જાય.

દાદા પણ સ્વાગતમાં વ્યસ્ત

દાદા પણ સ્વાગતમાં વ્યસ્ત

આરાધ્યાના દાદા અમિતાભ બચ્ચન પણ મહેમાનોના સ્વાગતમાં વ્યસ્ત દેખાયા હતા.

આમીર ખાનનો દીકરો

આમીર ખાનનો દીકરો

આમીર ખાનનો દીકરો આઝાદ મમ્મી સાથે ક્યૂટ લાગી રહ્યો છે.

આરાધ્યાના મામા-મામી

આરાધ્યાના મામા-મામી

આરાધ્યાના મામા મામી પણ પોતાના દીકરા સાથે પહોંચ્યા હતા.

સંજય દત્તના બાળકો

સંજય દત્તના બાળકો

સંજય દત્તના બાળકો શાહરાન અને ઇકરા પણ માન્યતા સાથે આરાધ્યાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.

અક્ષય કુમારની દીકરી

અક્ષય કુમારની દીકરી

અક્ષય કુમારની દીકરી નિતારા પણ આરાધ્યાની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી. નિતારાની સ્પષ્ટ તસવીર પહેલી વાર મીડિયામાં આવી.

ફરાહ ખાનની દીકરીઓ

ફરાહ ખાનની દીકરીઓ

ફરાહ ખાનની બંને દીકરીઓ પણ ક્યૂટ લાગી રહી છે.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે અને ગોલ્ડી બહેલ પણ પોતાના દીકરા સાથે આરાધ્યાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.

English summary
Aaradhya Bachchan's 5th birthday party was celebrated yesterday, see the pics.
Please Wait while comments are loading...